________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાફ
રાવી
savage, uncivilised: રાનીપરજ, (વિ) (સ્ત્રી) આદિવાસી (કવિ); aboriginal. રાફડો, (મું) કીડી, વગેરેનું પિચી માટીના, ઢગલા જેવું દર; an ant-hill: (૨) સાપનું
દર; a serpent's burrow. રાબ, રાબડી, (સ્ત્રી) અમુક અનાજના લેટની ઘટ્ટ વાની, ઘેંસ, કાળ; a viscous eatable made of certain kinds of corn flour, gruel. રાબેતો, (૫) શિસ્ત, રિવાજ; a
custom, a tradition; a practice. રા, (વિ) ગમાર, અણુધડ, ગામડિયું;
stupid, rustic. રામ, પું) વિષ્ણુના સાતમા અવતાર ભગવાન
714216; Lord Ramchandra, the seventh incarnation of Vishnu: (૨) જીવાત્મા, દમ; the soul, animation: (૩) કિંમત, મૂલ્ય; worth, value: (૪)
ખમીર, પાણી, જુસ્સો; mettle, spirit. રામજણી, રામજની,(સ્ત્રી) ધંધાદારી નર્તકી,
a professional female dancer: (૨) વેશ્યા; a prostitute.
prostitute રામઢોલ, (પુ.) એક પ્રકારનું મોટું નગારું;
a kind of big drum. imisfortune. રામણ. (સ્ત્રી.) ઉપાધિ, દુર્ભાગ્ય: trouble, રામદવારે (કું.) શ્રી રામનું મંદિર; a temple of Shri Ram: (૨) ધર્મશાળા,
a public rest-house, an inn. રામપાતર, રામપાત્ર, (ન.) ભિક્ષાપાત્ર,
21513'; a begging-bowl. (of fruit. રામફળ, (ન) એક પ્રકારનું ફળ; a kind રામબાણ (ન) રામનાં બાણની જેમ અફર વસ્તુ કે બાબત; any unfailing thing or affair like Ram's arrow: ((a.)
અફર, સચોટ; sure, infallible. રામભરોસો, (પુ.) કેવળ ઈશ્વરમાં જ શ્રદ્ધા
ખીને જીવવું તે; the way of life depending only on faith in God. રામરસ, (પુ.) રામભક્તિનાં રસ કે આનંદ;
lure resulting from devotion to Ram: (૨) મીઠું; sal.
રામરાજ, રામરાજ્ય, (ન.) શ્રી રામચંદ્રજીનું
અથવા એના જેવું આદર્શ રાજ્ય; Lord Ram's or such an ideal state. રામરોટી, (સ્ત્રી.) ભિક્ષામાં અપાયેલું અન્ન; cooked food given as alms: (?) H14431; a kind of sweet cake. રામલીલા, (સ્ત્રી.) રામની કથાનું લોકનાટક a folk drama dwelling on Ram's
biography. રામા, (સ્ત્રી.) નારી, સ્ત્રી; a women:
(૨) સુંદર સ્ત્રી; a beautiful woman. રામાયણ, (ન) રામને જીવનવૃત્તાંત; Ram's
biography: (૧) એના પર આધારિત મહાકાવ્ય; an epic based on that subject(૩) કરુણ વીતકકથા; a tragic tale, a tale of misfortune: (૪) બિનજરૂરી રીતે લંબાવેલી વાત, મા-ઝીક; an unduly lengthened story, useless discussion (સ્ત્રી) વિકટ કાર્ય
a very tough or difficult work. રામી, (કું.) માળી; a gardener. રામેટુ, () જુએ રામપાત્ર. રામો, (મું) ઘરકામ કરનાર નેકર: a
domestic servant. રામોશી, રામોસી, (પુ) ચેકીદાર રખેવાળ
a watchman: (2) 42191ūt; a peon. રાય, (સ્ત્રી.) મંતવ્ય, અભિપ્રાય, માન્યતા
an opinion, a belief. રાય, (૫) રાજા: a king: (૨) શ્રીમંત
માણસ; a richman. રાયણ (સ્ત્રી.) એક પ્રકારનું ઝાડ અથવા
એનું બોર જેવું પીળું ફળ; a kind of tree or its sweet, yellow berry: રાયણ, (ન.) રાયણનું ફળ. રાયતુ, (ન) જુએ રાઈ, રાઈ ના પટામાં. રાવ, (સ્ત્રી) ફરિયાદ, પોકાર; a complaints (૨) રાહત કે મદદ માટેની આજીજી કે અરજી; an application or entreaty for relief or help: (૩) નિંદા, ચાડી;
slander, back-biting. રાવટી, રાવઠી, (સ્ત્રી.) ના તબં; a
For Private and Personal Use Only