________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૭
રંગ
રહસ્ય, (ન) ક્ષે ભેદ, ગુપ્ત બાબત; a secret, a mystery: (૨) ગુઢાર્થ, મમં;
s cret or hidden meaning. રહિત, (વિ.) વિનાનું, વગરનું; void of,
destitute of, being without. રહીમ, (વે.) દયાળુ; merciful: (૫) દયાળુ પરમેશ્વર; the merciful Almighty God.
habiting. રહીશ, (વિ) રહેવાસી; dwelling, inરહેઠાણ, (ન) નિવાસસ્થાન, ધર, વગેરે; a
dwelling-place, a house, an abode. રહેણી, (સ્ત્રી) જીવનપ્રણાલી; mode or
manner of life:-કરણી, (સ્ત્રી.) રીતભાત, વર્તન; manners, behaviour. રહેમ, રહેમત, (સ્ત્રી) દયા, કૃપા; mercy, રહેમાન, (પુ.) જુએ રહીમ. [favour. રહેવા, (અ. જિ) ટકી શક; to endure:
ન થવું; to be able to suffer. રહેવાસ, (પુ.) વસવું કે રહેવું તે; the act of settling or dwelling (2) જુઓ રહેઠાણુ dwelling, inhabiting. રહેવાસી, (વિ.) રહેતું, વસનું, રહેનારું, રહેવું, (અ. જિ.) નિવાસ કરવો, વસવું; to
reside, to dwell, 10 live: (?) és1 289; to stay, to remain, to continue: (3) 411 gig; to remain: (8) અટકવું, ભવું; to stop, to wait, to halt:(૫) જીવવું, અસ્તિત્વ જાળવી રાખવું; to live, to continue to exist: (૧) શાંત પડવું; to be pacified: (૭) પદ, નેકરી, વગેરે સ્વીકારવાં; to accept a post, to be employedઃ (૮)ગુજરાન ચલાવવું, to maintain oneself: (૯) ગર્ભ રહેવ; to conceive, to become pregnant. રહેદ, પું) કૂવામાંથી પાણી ખેંચવા માટે ઢોચક બેસાડેલું ફરતું ચક્ર; a waterwheel for drawing water from
a well. રહેવું, (સ. ઉ.) ચીરી નાખવું; to cut
or tear asunder: (૨) તલ કરવું; to massacre, to slaughter.
રહ્યું, (અ.) કોઈ ધાર્યું કામ ન થાય અથવા કોઈ સહકાર ન આપે ત્યારે કાંઈ વાંધો નહિ,
કાશી પરવા નહિ” એવા અર્થનો ઉદ્દગાર; an utterance iinflying "does not matter","don't mind when expectation is not fulfilled or some one refuses to co-operate. ૨ળતર, (ન) કમાણી, આવક, લાભ, નફે;
earning, income, gain, profit ૨ળવું, (સ, ક્રિ.) કમાવું, લાભ મેળવ, નફે
$pat; to earn, to gain, to profit. રાઉ, (વિ.) કમાતું, લાભ મેળવતું; carring,
gaining: (?) 1815275; profitable. રળિયાત,(વિ.)આનંદપ્રદ,આનંદમય, પ્રસન;
pleasant, gay, jolly, pleased. રળિયામણું, (વિ.) સુંદર, આનંદપ્રદ, મોહક,
beautiful, pleasant, charming. રંક, (વિ.) ગરીબ, કંગાલ; poor, wretched: (૨) દીન; humble: (૩) લાચાર; helpless. રંગ, (પુ.) સાત પ્રકારના વર્ષોમાંનો કોઈ
અક; colou, huet (૨) એનાં ઘટ્ટ કે પ્રવાહી સ્વરૂ૫; a paint, a dye, a pigment: (૩) અસર, પાસું, વિશિષ્ટ મન4419; effect, aspeċi, peculiar men. tal state: (x) 211, 5; intoxication: (૫) ઉમંગ; enthusiasm (૬) તેજ brilliance: (1) Richl; splendour: (૮) સ્નેહ, આસક્તિ, શેખ; affection, attachment, fondness: (૯) દેખાવ, $11419; appearance, expression: (૧૦) મોજમજા, આનંદ, મનરંજન, વિલાસ; luxury, joy, entertainarent, roman: tic or sexual enjoyment: (?!) પ્રતિભા, ગોરવ; dignity: (૧૨) આબરૂ, ટેક; credit,reputation, a vow, a pledge : (૧૩) ધૂન, તાન, તરંગ; whim, frenzy. (૧૪) રણભૂમિ; a battle-field: (૧૫) ગof a theatre, a dramatic stage: -દંગ, (૫. બ. વ)રીતભાત, બાહ્યદેખાવ, વ્યક્તિત્વ; manners, appearance,
For Private and Personal Use Only