________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુક્તિ
૫૯૮
યોજન
connected, united (૨) યોગ્ય, જરૂરી, ઘટતું; proper, needful. યુક્તિ , (સ્ત્રી.) કરામત, તદબીર; skill, tact, contrivances (૨) લુચ્ચાઈ, પ્રપંચ; cunning, intrigue: (3) 21380l; a scheme, a plan, a device: -પ્રયુક્તિ , (સ્ત્રી.) યુક્તાયુક્ત પ્રયાસ કરવા તે; good or bad efforts: -આજ, (વિ.) ચાલાક, કરામતી, શોધક બુદ્ધિવાળું; clever, shrewd, skilful, inventive. યુગ, (૫) પુરાણોમાં વર્ણવેલા કાળના ચાર લાંબા વિભાગોમાંનો એક; one of the four long divisions of time described in the mythological literary works: (૨) જમાનો; an age, an era, the times: (3) 404; a pair, a couple -પ્રવર્તક, (વિ.) (૫) નો યુગ સ્થાપનાર; the founder of a new age –લ, (ન.) યુગ્મ, જેવું;
a pair, couple. (couple. યુમ, યુગ્મક (ન.) જે ડું; a pair, a ચુત, (વિ.) યુક્ત, જોડાયેલું; joined: (૨) યોગ્ય, લાયક; proper, worthy. યુતિ, (સ્ત્રી) મેળાપ, યોગ; union, con
junction: (a) ***; confluence. યુદ્ધ, (ન) સંગ્રામ, લડાઈ, a war, a
battle: (૧) મારામારી, ઝપાઝપી; a fight: (૩) ઝઘડે; ; a conflict. યુનાની, (વિ) પ્રાચીન ગ્રીસનું કે એને લગતું; of or pertaining to ancient Greece: (૨) મુસ્લિમ પદ્ધતિનું (વૈદકEll?a); of the Muslim system (the science of medicines). યુવક, (પુ) જુવાન પુરુષ; a youth, a young man.
iwoman. ચવતી, (સ્ત્રી) જુવાન સ્ત્રી; a young યુવરાજ, (૫) પાટવી કુંવર; a crown
prince. [wife of a crown prince. યુવરાણી, (સ્ત્રી) પાટવી કુંવરની પત્ની; the ચુંવા, (પુ.) યુવક, જુવાન; a youth: ન,
(વિ.) જુવાન; young (૫) યુવક; a youth –વસ્થા, (સ્ત્રી.) જુવાની: youth. ચૂકા, (સ્ત્રી) જુ; a louse. ચૂથ, (ન.) ટેળું; a flock, a crowd. યોગ, (૫) યુતિ, મિલન, મેળાપ; conjunction, union: (+) 2014; confluence: (૩) ઈલાજ, ઉપાય; a cure, an expedient, a way, meaos: (?) આત્મા અને પરમાત્માના મિલનનું અર્થાત્ આધ્યાત્મિક સાધનાનું સાધન; means of uniting the soul with the Supreme Being, i.e. means of spiritual practices (૫) મનોવ્યાપારનો અભાવ; absence of ineptal activities: () જુઓ યોગદર્શન: (૭) પ્રસંગ, અવસર, અનુકૂળ તક; an event, an occasion, a favourable opportunity: (!
curt; derivation, etymology: 4 -ક્ષેમ, (કું.)(ન.) કલ્યાણ, આબાદી, સલા
Hill; welfare, prosperity, safety: -દર્શન, (ન.) પતંજલિનું યોગશાસ્ત્ર; Patanjali's treatise on philosophy: -માયા, (સ્ત્રી) યોગની અસાધારણ શક્તિ; the extraordinary power of Yoga: (૨) પરમાત્માની સર્જનશક્તિ; the Supreme Being's creative power: (3) al દુર્ગા શાસ્ત્ર, (ન.) the Yoga philosophy -સુત્ર, (ન.) જુએ યોગદશન. યોગાનુયોગે, (અ.) સંજોગવશાત; by
chance, accidently. (a cetic. યોગિની, (સ્ત્રી) તાપસી; a female યોગી, (૫) તપસ્વી; an ascetic. યેગ્ય, (વિ) લાયક, જરૂરી, ઘટતું, છાજતું;
proper, needful, becoming: -TII, (સ્ત્રી) લાયકાત, વગેરે; propriety, worth, merit, qualification. યોજક, (વિ.) (મું) યોજના કરનાર; an
organiser, a planner, a contriver. યોજન, (પુ.) આશરે આઠ માઈલ જેટલું
અંતરનું માપ; a measure of distance of about eight miles.
For Private and Personal Use Only