________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુજરાતી-ગુજરાતી-અંગ્રેજી ડિક્ષનરી
અ
અ, (પુ.) સંસ્કૃત અને ગુજરાતી વણ માળા
ના પહેàા અક્ષર; the first letter of the Sanskrit and Gujarati alphabets: (૨) નકાર ઋથવા વિરાધસૂચક પૂર્વ ગ; a prefix suggesting negation or opposition; દા. ત., અનીતિ. અઋણી, (વિ.) દેવા અથવા ઉપકારથી મુક્ત; free from debt or obligation. અઉ, (ન.) ડંખ મારે એવું જીવડું; a stinging insect: (૨) સાપ; a serpent. અઉ, (ન.) (ઢારનું) આંચળ; an udder. અર્ક, (ન.) વ્યથા, દુઃખ; pain, misery: (૨) પાપ; a sin. અકડાઅકડી, (સી.) ઉગ્ર હરીફાઈ, ચડસાચડસી; intense rivalry: (૨) કાકટી; a crisis.
અડાઈ, (સી.) મિથ્યાભિમાન, મગરૂરી; false pride, vanity: (૨) ફાંકડાપણું; dandiness.
અકડાવુ, (અ. ક્રિ.) શરીરના સાંધા અથવા અંગનુ ઝલાઈ જવું; (of parts of body or joints) to be stiff: (૨) ભ્રષકા અથવા મગરૂરીનું પ્રદર્શન કરવું; to make a show of pomp or vanity. અફડાટ, (પુ.) અવચવનું' ઝલાઈ જવુ' đ; stiffness of parts of body or joints.
અક્તો, (પુ.) કામદારાને ટીના દિવસ; rest day of workers. અકથનીય (અકથ્ય), (વિ.) રાદાથી વ્યક્ત ન થઈ શકે એવું, અવણૅનીય; that cannot be expressed in words, indescribable.
અક્બર, (વિ.) સૌથી મહાન; greatest of all: -દિલી, (શ્રી.) અતિશય ઉદારતા; largeheartedness, extreme liberality. ૧ | ગુજરાતી-ગુજરાતી—અ'ગ્રેજી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમ્મધ, (વિ.) ખાલ્યા અથવા તાડયા વિનાનું, જેમનુ... તેમ; neither opened nor broken, intact. અકરણ, (વિ.) ઇંદ્રિચરહિત; without the senses of perception: (૨) પરમાત્મા; God: (૩) (ન.) કના અભાવ; absence of work or action. અકરામ, (ન.) માન, બક્ષિસ, કૃપા; honour, gift or present, favour. અકરાંતિયું, (વિ.) ખાઉધરું; gluttonous. અણુ, (વિ.) કાન વિનાનું; earless: (૨) મહેરું; deaf: (૩) (પુ.) સાપ; a serpent. અકસ†, (ન.) પ્રવૃત્તિ અથવા કર્માંના અભાવ; absence of work or actions (3) અયેાગ્ય અથવા ખાટુ કામ; improper or bad act.
અકમ ક, (વિ.) (ચા.) ક્રમ વિનાનું (ક્રિયા૫); (gr.) intransitive (verb). અ(૩)સી, (વિ.) ક્રમનસીબ, unfortunate: (૨) કહીન; not doing any work.
તરતબુદ્દિવાળ,
અલલકડિયું, (વિ.) હાજરજવાબી; ready-witted. અકલિત, (વિ.) ગૂઢ, કળી ન શકાય એવું;
or
પર
mysterious, beyond reason intelligence: (૨) કલ્પનાથી unimaginable.
અકલ્પિત,(વિ.)બનાવટી નહિ, ખરું', વાસ્તવિક not fabricated, real: (૨) અણુધાયુ", આકસ્મિક; unexpected, accidental. અપ્સ, (વિ.) અત્યંત અસામાન્ય; વિચિત્ર, કલ્પનાથી પર; very strange, extra-ordinary,
uncommon, unimaginable.
અકસીર, (વિ.) સચાટ, રામખાણ, અમે લ; unfailing, sure, positively effective;
For Private and Personal Use Only