________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેળવવું
૫૯૧
માખશે
મેળવવુ, (સ. ક્રિ) મેળવવું, મિશ્રિત કરવું; to mix: (૨) જોડવું; to joine (૩) પ્રાપ્ત કરવું; to get, to acquire: (૪) રળવું, કમાવું; to earn (૫) સરખાવવું, ભૂલચૂક તપાસવી; to compare, to tally: (૧) આખરવું; to ferment, to curdle: (૭) વાદ્યના સૂર મેળવવા; to harmonise a musical instrument મેળા૫, () મિલન, સમાગમ; a meeting, a union (૨) સુમેળ, સંવાદિતા; concord, harmopy. મેળાવડો,(પુ.) જાહેર સમારંભ, મિજલસ, મનરંજન, વગેરે માટેની સભા; a public function; a public meeting for entertainment, etc. મેળાવો, (પુ) જુઓ મેળાવડો (૨) મુલાકાત,
2014; an interview, a meeting. મળે, (અ) જુએ મેતે (૨) સ્વેચ્છાપૂર્વક _willingly. મેળો, (૫) મિલન, મેળાપ; meeting, unionઃ (૨) તહેવાર, મહાપુરુષની ચાદગીરી, વગેરે નિમિત્તે અમુક સ્થળે કે તીર્થધામમાં થતા મેળાવડા; a fair. મેં, (સ. ક્રિ) હુંનું ત્રીજી વિભક્તિનું મેડક (૫) દેડકા; a frog. એિક્વચન. મેંઢી (જી) મેંદુ, (ન.) મેઢો, (૫) જુઓ અનુક્રમે ઘટી, અને ઘેટો.
દી, મેંદી, (સ્ત્રી) એક પ્રકારને છોડ જેનાં પાંદડાં હાથપગ રંગવા સ્ત્રીઓ વાપર et; a kind of plant the leaves of which are used by women for colouring their hands and feet. મેંદો, મેદો, (૫) ઘને અતિશય બારીક
xtremely fine wheat flour. મૈત્રી, (સ્ત્રી.)મિત્રાચારી, દેખી; friendship મથુન, (ન.) જાતીય સંભોગ; sexual
intercourse, copulation. મૈયત, (સ્ત્રી) મૃત્યુ; death: (૨) દહન કે દફનવિધિ; funeral (વિ.) મૃત્યુ પામેલું; મૈયા, (સ્ત્રી.) મા, માતા; mother. [dead. મોઈ,(વિ)(સ્ત્રી)જુએ મૂઈ મૂ'ના પેટામાં.
મોઈ (સ્ત્રી) મેઈટંડાની રમતમાં દંડાથી ફેંકાતો આશરે છ ઈંચ લાંબો લાકડાનો ટુકડો દંડા, (પં. બ. વ.) એક પ્રકારની મોઈ અને દંડાથી રમાતી મેદાની રમત; a kind of outdoor game played with a long stick and a short piece of wood મોકલવું, (સ. કિ.) રવાના કરવું; to send: (૨) પહોંચાડવું; to despatch મોકળાણ, મોકળાશ, (સ્ત્રી.) છૂટથી હરીફરી કે રહી શકાય એવું ખુલ્લાપણું; spaciousness, roominess: (૨) વિશાળતા; vastness: (૩) મુક્તપાશું; freedom (૪) શાંતિ, સગવડ; eas, comfort: (૫) ખુલ્લાપણું openness. મોકળું, (વિ)મોકળાશવાળું, ખુલ્લું, વિશાળ; spacious, open, vast: (૨) મુક્ત, પ્રતિબ ધરહિત; free, unrestricted: (૩) અલ મ; separate: (૪) સ્પષ્ટ; distincle (૫) નિખાલસ; franke (૬) ઉદાર; liberal. મોકાણું, (સ્ત્રી) કોઈના મરણના સમાચાર, news about someone's death: (?) કોઈના મરણ બાદ શેક દર્શાવવા જવું તે; a visit.of condolence after someone's death: (૩) પાયમાલી, ઉપાધિ, 2405c; ruin, trouble. મોકૂફ, (વિ.) મુલતવી; postponed. મોકો, (પુ.) અનુકૂળ અવસર કે તક, લાગ; favourable occasion or opportunity. મોક્ષ, (૫) છુટકાર, મુક્તિ; liberation:
(૨) આધ્યાત્મિક મુક્તિ; salvation. મોખ, પુ) જુઓ મોકે: (૨) અનુકૂળતા, જોગવાઈ,સગવડ; suitability, provision, convenience: (૩) બાંધકામ, વગેરે માટેનું
સારું કે સુંદર સ્થળ; a good or fine site. મોખરે, (પુ.) સૌથી આગળ પડતું કે ઉચ્ચ 72111; the foremost or highest position: (૧) આગળ પડતો ભાગ; the foremost or front part: (3) SEP પડતા ભાગ; a protruding part.
For Private and Personal Use Only