________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હું
સુદું, (ન.) મૃતદેહ, શખ; a corpse, a dead body.
સુતરડી, (સ્રી.) પેશાબ કરવાની (સાવજનિક) જગ્યા; a (public) urinal. સુતરાવવુ, (સ. ક્રિ.) ‘મૂતરવું’તું પ્રેરકઃ (૨) ભયભીત કરવું; to frighten. મુત્સદ્દી, (વિ.) (પુ.) હિસાબી કારકુન કે મહેતા; an account clerk: (૨) રાજ કારણમાં નિપુણ પુરુષ; a diplomat: (૩) ખધું માણસ; a shrewd person -ગીરી, (સ્ત્રી.) રાજકારણમાં નિપુણતા, ખંધાઈ; dipl macy, shrewdness. સુદ, (શ્રી.) આનંદ; joy, delight. મુદ્દત, (સ્રી.) નક્કી કરેલા સમય કે સમયને ગાળા; a fixed time or period: સુતિયુ, મુતી, (વિ.) નક્કી કરેલા
સમયનુ; of a fixed time or period: (૨) સમયના ચાક્કસ ગાળાનુ; periodical, સુદા, (શ્રી.) જુએ સુદ સુર, (પુ.) મગદળ; a dumbbell: (૨) હથેા; a hammer.
મુદ્દત, (સ્રી.) જુઆ મુદ્દત.
સુલ, (ન.) મૂળ મૂડી, થાપણ કે રાણ; the principal sum or amount, capital or original investment: (અ.) તન, સાવ, બિલકુલ; quite, entirely downright.
૫૮૪
મુદ્દાસ, (અ.) મુખ્યત્વે, મહદંશે; chiefly, mostly: (૨) ખચીત, ચેાસ, નિ:સદેહ; surely, positively, undoubtedly. મુદ્દામાલ, (પુ.) મહત્ત્વના માલ; important things or goods: (૨) ચારાયેલા પરંતુ પા મેળવેલા ગુનાના પુરાવા તરીકેના માલ; stolen but regained (serving as evidence of crime)thingsor goods. મુદ્દો, (પુ.) સાબિતી, પુરાવે; proof, evidence: (૨) માગ દશ ક વસ્તુ કે ખાખત; guiding thing or effair: (૩) મહત્વની વસ્તુ કે ખાબત; important thing or affairs (૪) પાયા, મૂળ; the base or
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ
foundation, root or origin: (૫) ભાવાથ, સાર, તાપ; gist, substance, import.
મુદ્રક, (પુ'.) છાપનાર; a printer: મુદ્રણુ, (ન.) છાપવું તે, પ્રકાશન; printing, publishing: મુદ્રણાલય, (ન.) છાપખાનું; a printing press. મુદ્રા, (સ્રી.) મહેાર, છાપ; a stamp, an impression, a print, a seal: (૨) નાણાંના સિક્કો; a money-cin (૩) શરીર પર ડામ દઈને કરેલી છાપ; an impression on the body made by pressing a heated thing: (૪) મુખમુદ્રા; the design of the face, physiognomy: (૫) હાવભાવ, દેખાવ; expression, air: (૬) ક્લાત્મક અંગમરાડ; an artistic attitude of the body: (૭) ભીખુ; a type: લેખ, (પુ.) આદશ નિર્દેશક વિધાન કે વાક્ય; a motto: મુદ્રિકા (સ્ત્રી.) વીંટી; an ornamental ring: મુદ્રિત, (વિ) છાપેલું, મહેાર મારેલું; printed, stamped, sealed. સુનકા, (સ્રી.) એક પ્રકારની સૂકી દ્રાક્ષ; a kind of dry grape, a raisin. સુનશી, (પુ.) સાહિત્યકાર, લેખક; a literary author or writer: (૨) લહિયા; a scribe: (૩) ઇસ્લામી ભાષાઓને શિક્ષક; a teacher of Islamic languages. સુનસરે, (પુ.) મદદનીશ દીવાની ન્યાયાધીશ; a subordinate civil judgeઃ મુનસફી, (સ્ત્રી.) મુનસફનાં પદ, ફરો, વગેરે: (૨) સત્તા, અધિકાર; power, authority: (૩) વ્યક્તિની સ્વતંત્ર ઇચ્છા; a person's free will: (૪) વિવેકમ્બુદ્ધિ; discernment. સુનાસમ, સનાસિખ, (વિ.) યેાગ્ય; proper, fit: (૨) સાચુ, વાજબી; right, just. સુતિ, (પુ.) ઋષી, મહાત્મા, તપસ્વી; a sage, a saint, an ascetic: (૨) સાધુ; a recluse: -૧ર, (પુ.) મહાન તપસ્વી; -વત્ત, (ન.) મૌન પાળવાનું વ્રત; the vow of remaining silent.
For Private and Personal Use Only