________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મર્યાદ
૫૬૪
મકરી
mystery: (૨) ગુઢાર્થ, તાત્પર્ય; deep meaning, substances (૩) મર્મસ્થાન; a vital part or organ -જ્ઞ, (વિ.) બુદ્ધિશાળી,વિદ્વાન; intelligent, learned: -ભદી, (વિ.) subtle, penetrating –વચન, (ન) મહેણું; a taunt: વેધક, -વેધી, (વિ.) મર્મભેદી:-થાન, સ્થળ, (ન.) શરીરનું મહત્વનું કોમળ અંગ; a vital tercer organ of the body. મર્યાદ, મર્યાદા, સ્ત્રી.) હદ, સીમા; limit, border, boundary: (૨) પ્રતિબંધ, 24321; restraint, limitation: (3) વિવેક, આર; modesty, reverence. મર્યાદિત, (વિ.) સીમિ; limited. મલ, (૫) જુએ મળ. [smilingly. મલક મલક, (અ) સ્મિત કરતું હોય એમ મલવું, (અ. ક્રિ) જુએ મલકાવું. મલકાટ, (૫) જુએ મરકલડુ (૨)
આનંદ; delight. [smile. તે મલકાવું, (અ. ક્રિ) સ્મિત કરવું; to મલખમ, મલખંભ, (પુ.) વ્યાયામ માટે લીસે, ખેડેલે થાંભલ; a smooth pillar for physical exercise. મલપતું, (વિ.) આનંદથી મંદ ગતિએ ચાલતું walking delightfully and slowly. મલમ, (કું.) ચામડીના દર્દી પર ચોપડવાનું
2414d; a medical ointment. મલમલ, (ન.) કીમતી બારીક કાપડpre
cious fine cloth, nuslic. મલવું, (સ. ક્રિ) મસળવું; to knead. મલાઈ, (સ્ત્રી) દૂધની તર; milk cream (૨) તાવ, સાર; cream, pith: (૩) (લૌકિક) નફ; (colloq) profit. મલા, (પુ.) જુએ મરજાદ: (૨) લજજો કે મર્યાદા માટે પડદે પાળવાને રિવાજ; the custom of observing Purdah' system. [(સી.) રાણી; a queen. મલિક, (૫) રાજા; a king: મલિકા, મલિન, (વિ.) મેલું, અપવિત્ર; dirty, rolluted: (૨) અનિચ્છનીય, દુષ્ટ; undesirable, wicked.
મલીદો, (પુ.) મલાઈ કે માવાવાળી મીઠાઈ, ચૂરમું; sweetmeat containing cream a sweet-ball: (૨) શક્તિપ્રદ બરાક; tonic food: (૩) (લૌકિક) સખત માર; (colloq.) severe beati:g. મલોખુ, (ન) રાડું, ઘાસની સળી; a reed: (૧) રેટિયાની ત્રાકને સજજડ બેસાડવા માટેની સળીઓમાંની કઈ એક; a reed set in the spingle of a spinning--wheel to keep it firm. ભલ, (વિ.) શરીર) મજબૂત બાંધાનું: (the body) well-built, stout: (.) પહેલવાન, વ્યાયામવીર; a wrestler, an athlete:-યુદ્ધ, (1.) કુસ્તી; wrestling. મલ્લિકા, (સ્ત્રી.) એક પ્રકારનું ફૂલઝાડ કે એનું ફૂલ; a kind of flower plant or its flower. સિમાવવું; to contain. મવડાવવું, ગવરાવવું, મવાડવું,(સ.ક્રિ) મવાલ, (વિ.) મધ્યમસર વિચારસરણીને વરેલું (અંતિમવાદી કે જહાલથી ઊલટુ);
moderate (opposite of extremist). મવાલી,(પુ.)બદમારા, ગં; a congre: (૨) કંગાલ કે મુફલિસ માણસ; a wretch, મવાળ, (વિ) જુઓ મવાલ. [a pauper. મશ, (ન.) જુઓ મિષ. [fetching water. મશક, સ્ત્રી.) પખાલ; a leather bag for મશાલ, (વિ) જુએ મગ્ન. મશરૂ, (૫) રેશમ અને સૂતરની ગૂંથણવાળું $145; a kind of cloth knittid with silk and cotton yarn. [ed, popular, મશહૂર, (વિ.) નામાંકિત, લોકપ્રિય; renownમશાલ, (સ્ત્રી) છડીના મથાળે મોટો દીવો કરવાને પાત્ર જે આકાર; a torch: -ચી, મશાલી, (૫) a torch-bearer. મશી, (સ્ત્રી) જુઓ મેશ. મશી, (સ્ત્રી) ઊભા પાકને નાશ કરતું માખી જેવું જીવડું; a kind of cropdestroying fiv or insect. મકરી, (સ્ત્રી) ઠો, મજાક; a jok, a jest: મકરે, (પુ.) રંગલે, વિદુષક; a clown, a jester, a buffoon.
For Private and Personal Use Only