________________
Shri Mahavir Jain Aradhana Kendra
મનમોજી
www.kobatirth.org
(૨) ધ્યાન; meditation: મનનીય, (વિ.) મનન કે અભ્યાસ કરવા યેાગ્ય; worth thinking deep or studying: (ર) વિચારાના પ્રાધાન્યવાળુ, ભાવજન્ય; thought-provoking, abstract. મનમોજી, (વિ.) જુઓ મનસ્વી. અનવવુ, (અ. ક્ર.) આશ્વાસન લેવુ'; to be consoled: (સ, ક્રિ.) જુઆ મનાવવું, મનવાર, (સ્રી.) યુદ્ધજહાજ; a warship. મનસો, (પુ.) હેતુ, ધ્યેય; motive, aim: (૨) વિચાર; a thought: (૩) ઇચ્છા; a desire. [willed woman. સતસ્વિની, (સ્રી.) મનસ્વી સ્ત્રી; a selfમનસ્વી, (વિ.) સ્વેચ્છાચારી; self-willed: (૨) તર'ગી; whimsical. મનહર, (વિ.) જુએ મનોહર. મન:શિલ, (પુ.) એક પ્રકારનેા ખનિજ પદાર્થ; a kind of mineral.
૫૧
મના, મનાઈ, (સ્રી.) નિષેધ, પ્રતિબ ંધ, બધી; prohibition, restriction, forbidding. મનામણું, મનાવણુ,(ન.) સમાવટ, મનાવવુ તે; persuasion, reconciliation. મનાવવુ, (સ. ક્રિ.) સમાવવું, શાંત પાડવુ; to persuade, to pacify: (૨) કબૂલ કરાવવુ'; to cause to confess: (૩) માને એમ કરવું; to cause to believe, agree or accept.
મનીષા, (સ્રી.) ઇચ્છા; a desire: (૨) ખુદ્ધિ; intellect: (૩) વિદ્વત્તા, જ્ઞાન; learning, knowledge: મનીષી, (વિ.) (પુ') ચતુર અને વિદ્વાન માણસ; a sagacious and learned man.
મનુજ, (પુ.) માનવ; a human being. મનુષ્ય, (પુ.) (ન.) માનવ, માણસ; a humau being, a man: -જાતિ, (શ્રી.) માનવજાતિ; the human race. મને, (સ.) ‘હુ’નું ખીજી અને ચાથી વિભક્તિનું રૂપ; the objective and dative form of l'.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મફત
મનોજ, (વિ.)મનમાં જન્મેલુ કે ઉત્પન્ન થયેલું; born or produced in the mind: (૨) ભાવજન્ય, નિરાકાર, દેહરહિત; abstract, unembodied: (પુ.)કામદે; Cupid. મનોનિગ્રહ, (પુ.) મનને અંકુશ; control over the mind. [power. મનોબળ, (ન.) માનસિક શક્તિ; mental મનોયત્ન, (પુ.)(ન.) માનસિક શ્રમ; mental work or labour: (૨) અભ્યાસપાઠ; an exercise. [motive, aim. મનોરથ, (પુ.) ઇચ્છા, હેતુ; desire, મનોરમ, (વિ.) જુ મનોરજક. મનારમા, (સ્રી.) સુંદર અને અતિ આ ક સ્ત્રી; a beautiful and very attractive woman. મનોરજ, (વિ.) આનંદપ્રદ, રાયક; pleasant, delightful, palatable. મનોર’જન, (ન.) આન ંદ, આનંદપ્રદ બાબત કે ક્રિયા; pleasure, delight, entertainમનોવાંછિત,(વિ.)ઇચ્છેલ';desired. [ment. મનોવિકાર,(પુ.)વાસના,કામના; apassion: (૨) ઊર્મિ; an emotion, a sentiment. અનોવિજ્ઞાન, (પુ.) માનસિક વ્યાપારના અભ્યાસનું શાસ્ત્ર: psychology. મનોહર, (વિ.) મેહક, આકર્ણાંક, સુંદર;
For Private and Personal Use Only
fascinating, attractive, beautiful. મનોહર, (ન.) માથાનેા પહેરવેશ; a head. મનોહારી, (વિ.) જુએ મનોહર. [dress. મન્મથ, (પુ.) કામદેવ; Cupid. મન્યુ,(પુ.)ગુસ્સા; anger:(૨) ધૃણા; repuls ion: (૩) દુ:ખ, વિષાદ; misery, sorr W મન્વ’તર, (પુ.) એક મનુના જીવનકાળ જેટલે સમય, ૩૦,૬૭,૨૦,૦૦૦ વર્ષ; a perisd equal to tú Manu's life-time, 30,67,20,000 years. મપારા, (પુ.) અનાજ માપવાના કે તેખવાના ધંધા કરનાર; a professional grain measurer or weigher. મફત, (અ.) વિના મૂલ્યે, ખચ વિના;