________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મગતું
મગતુ, (વિ.) પહેાળુ'; broad: (૨) મોકળાશવાળું; spacious. મગદળ, (પુ) એક પ્રકારની મગના લેટની મીઠાઈ; a kind of sweet meat made of Moong-flour. મગદળ, (ન.) મગળિયો, (પુ.) એક પ્રકારનું દડૂકા જેવું વ્યાયામ માટેનું સાધન; a dumb-bell.
મગદૂર, (સ્રી.) શક્તિ, તાકાત; power, might: (૨) સાદ્ધસવૃત્તિ, હિંમત; the spirit of adventure-daring. [delighted. સગન, (વિ.) ખુશ, રાજી: pleased, મગફળી, (સ્રી.) જુએ ભૌશિંગ. મગર, (અ.) પરંતુ, છતાંપણ; but, still,
however.
women.
મગર, (પુ'.) જળચર પ્રાણી; an alligator: -મચ્છ, (પુ'.) એક પ્રકારનું રાક્ષસી કદનું માછલૢ; a kind of monstrous fish: -મસ્ત, (વિ.) શક્તિશાળી; powerful, strong: (૨) પ્રચંડ; huge, enormous. મગરૂમ, મગરૂર, (વિ.)અભિમાની; vainly proud: મગરૂી, મગરૂરી, (સ્રી.) અભિમાન; vain pride. [જુએ મગાવવુ. મગાવવું, (સ. ક્રિ.) ‘માગવુ’’નુ' પ્રેરક: (૨) મગિયું, (વિ.) મગના દાણા જેવ ુ': (ન.) એક પ્રકારનુ લીલા રંગનુ' સ્ત્રીનું કપડુ'; a kind of green garment for [of stone. મગિયો, (પુ.) એક પ્રકારનેા પથ્થર; a kind મજ્જ, (વિ.) તલ્લીન; absorbed or engrossed in: (૨) ખુશ, રાજી; delighted. અધમઘવુ, (અ. ક્ર.) જુએ મહેવુ;, સઘમઘાટ, (પુ) જુએ મહેક. [મહેક. મઘા, (ત.) રાશિચક્રનું' દસમું નક્ષત્ર; the tenth costellation of the Zodiac. મચક, (શ્રી.) નમતુ' આપવું' કે પીછેહઠ કરવી તે; a giving in, a retreating: (૨) ઢીલાપણ; looseness. મચકારવુ',(સ.ક્રિ.)સૂચન માટે આંખ બંધ કરવી અને ઉઘાડવી; to twinkle suggestively.
૧૫૭
મજબૂરી
મચકારે, (પુ.) મચકારવુ' તે; a sugges
tive twinkle. મચકો, (પુ.) લહેકા, લટકો; an attractive, coquettish expression or gait. મચકોડ, (પુ.) હડસેલેı; a push (૨) ધણા, અણુગમે; repulsion: (સ્રી.) મરડ, આમળા, a twist: -વુ, (સ. ક્રિ.) મરડવુ, આમળવું; to twist. [twist. સચડવુ, (સ. ક્રિ.) મરડવું, આમળવું; to મચવુ, (અ. ક્રિ.) તલ્લીન થવું; to be absorbed in: (૨) સમાત્રુ; to be contained:(૩) ખંતથી પ્રયાસ ચાલુ રાખવા; to persevere, to strive zealously: (૪) ઉગ્ર થવું, પરાકાષ્ટાએ પહાંચવું; to be intensified, to climax. મચોડવું, (સ. ક્રિ.) જુએ મચડવુ', સરજી, (પુ.) (ન.) માલું; a fishઃ (૨) મેઘધનુષ; a rainbow.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મચ્છર, (પુ.) ડાંસ; a mosquito: (૨) મિથ્યાભિમાન; vain pride: -દાની, (સ્રી.) મચ્છરથી રક્ષણ માટેનાં જાળીદાર કાપડ કે ઢાંકણ; a mosquito-curtain. [જુઓ માછી. મચ્છી, (સ્રી.) માલ; a fishઃ–માર, (પુ.) મછવો, (પુ.) નાની àાડી; a small bat. મજપૂર, (વિ.) પૂર્વોક્ત, અગાઉ જણાવેલું; aforesaid, referred to before: (પુ'.) સંદર્ભ'; a context or reference: (૨) હેવાલ; an account, a report: (૩) હકીકતજન્ય વિધાન; a statement of મજદૂર, (પુ.) જુએ મજૂર. [facts. મજનૂ, (વિ.) પ્રેમધેલું; lovelorn. મજબૂત, (વિ.) રાક્તિશાળી, બળવાન; powerful, strong: (૨) સ'ગીન, નર; compact, solid: (૩) દુ×ચ; formidable: (૪) ઢે, સ્થિર; firm, stable: (૫) સજ્જડ; strongly fixed. મજણૢતી, (સ્રી.) મજબૂતપણું'; strength, stability, solidity, etc. મજબૂર, (વિ.) લાચાર; helpless. મજબૂરી, (સ્રી.) લાચારી; helplessness.
For Private and Personal Use Only