________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આફણી
આભલું
(૪) પ્રમાણભૂત; authentic –કામ, (વિ). age; satisfied, contented: (2) 444; successful:-જન,કું.)(ન.) સગાંસંબંધી; relatives and friends: (૨) અંગત વિશ્વાસુ માણસ; a personal trustworthy person. આફણી, (સ્ત્રી.) આક્ત, સંકટ; calamity, trouble, misery: (?) 2141 ges; a serpent's hood: આફણી.આણીએ, (અ) સહજ, પોતાની મેળે; of one's owa accord: (2) fiai; suddenly, unexpectedly. આફત, (સ્ત્રો.) જુઓ આપત્તિ. આફતાબ, (પુ.) સૂર્ય; the sun (૨) 4531; sunshine. આફર, (અ.) જુએ આફણએ. આફરો, (પુ.) પેટ ચવું તે; swelling of the belly: (૨) અતિશય આહારથી થતી Qul; restlessness resulting from overeating. આફૂS(આડુ,(અ) જુઓ આફણીએ. આફસ, (સ્ત્રી) ઉત્તમ પ્રકારની કેરીની એક નિત કે તે પ્રકારની કેરી; a kind of the best quality mango, such a mango. આખ, (ન.) જળ, પાણી; water: (૨) નૂર, તેજ; lustres (૩) બળ, શક્તિ; strength, vigour: (૪) ધારની તપશુતા; sharpness of an edge:-કારી, (સ્ત્રો.) શરાબ ગાળવાને વ્યવસાય; the winedistilling industry or business: (૨) શરાબ, વ. માદક પદાર્થો પર કરy tax on wine and other narcotics or intoxicants: (૩) (વિ.) શરાબ અને માદક પદાર્થોને લગતું; pertaining to wine, narcotics or intoxicants. આબરૂ સ્ત્રી) પ્રતિષ્ઠા, શાબ; reputation, credit:-દાર, (વિ.) પ્રતિષ્ઠિતreputed, creditable.
આબાદ, (વિ.)મોટી વસ્તીવાળું; populous
(2) xorazila; thriving, progressing: (૩) સમૃદ્ધ; prosperous (8) ભરપૂર, વિપુલ full, abundant (૫) સુખી, સલામત; happy, safe: (૬) ફળદ્રુપ; fertile: (૭) અચૂક; unfailing (૮) (અ) અચૂક રીતે; unfailingly: આબાદી, આબાદાની, (સ્ત્રી.) સમૃદ્ધિ prosperity: (2) pala; progress: (૩) સુખ, સલામતી; happiness, safety. આબાલવૃદ્ધ, (અ) બાળકથી વૃદ્ધ પર્યત; from the youngest to the oldest, including all persons. આબિ(બે)દ, (વિ.) ભક્તિભાવવાળું; devout: (2) 's; religious: (3) પવિત્ર; pure, holy, pious. આબેહયાત, (ન) અમૃત, nectar. આબેહૂબ, (વિ.) તાદા, હબ; exact, vivid, perfectly similar to the original. આબોહવા, (સ્ત્રી) વાતાવરણની પરિસ્થિતિ, 69119l; atmospheric condition, climate. આબ્દિક (વિ.) વાર્ષિક; annual, yearly. આભ, (ન) આકાશ, વાદળ; the sky, a
cloud. આભડછેટ, (સ્ત્રી) (સ્પર્શથી) અભાવું તે; pollution by touch or contact: (૨) (સ્ત્રીનું) રજોદર્યન (a woman's) monthly course, menses: આભડવું, (અ. ક્રિ) અભડાવું (સ્પર્શ થી); to be polluted by touch or contact: (૨) નક્રિયા અથવા સ્મશાનયાત્રામાં જવું; to attend a funeral. આભરણ, (ન.) અલંકાર; an ornament. આભલુ, (ન) આકાશ; the sky: (૨) વાદળું; a cloud: (૩) નાનો અરીસa small mirror: (૪) સ્ત્રીઓના કપડાંમાં ચાડાતું નાનું ગોળ કાચનું ચગદું; a small
For Private and Personal Use Only