________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાળ
ભાવ
૫૪૭
ભાવ, (પુ.) મૂલ્ય, કિંમત, દર; value, price, rate. ભાવ, (પુ) વાસ્તવિક્તા, અસ્તિત્વ; reali1y, existence: (૨) સ્વભાવ, પ્રકૃતિ, disposition, nature: (૩) હેતુ, ઇરાદે; intention, aim: (8) H104; an opinion: (૫) અર્થ, મતલબ, તાત્પર્ય;
meaning, substance: (૬) શારીરિક હાવભાવ, અભિનય; physical expresin, gesture, acting: (૭) પ્રીતિ, શેખ ગમે; love, affection, fondress, affinity, liking (૮) શ્રદ્ધા; faith, trust: (s) 4 (a; state, contition: (૧૦) આકાર, સ્વરૂપ; shape, form: (૧૧) લાગણી, વૃત્તિ; feeling, sentiment, inclination -ગીત, (ન.) ઉર્મિકાવ્ય, લાગણીપ્રધાન ગીત કે કાવ્ય; a lyric. (anxiety, trouble. ભાવટ, ભાવ, (સ્ત્રી.) ચિંતા, ઉપાધિ; ભાવન, (ન) રુચિ, ગ; affinity, liking: (૧) ધ્યાન, ચિતન; meditation,
bsorption (વિ.) રોચક, અનુકૂળ pleasing, agreeable. ભાવના, (ત્રી) ઈરછા, અભિલાષા; desire: (૨) ઊમિ, લાગણી; seniment, enotion, feelings (3) કલ્પના, અનુમાન; imsgidation, infrence: (૪) શ્રદ્ધા; faith, trust: (૫) ચિંતન, ધ્યાન; deep thinking, meditation (૬) ઔષધનિર્માણ માટે પુર; the process of calcining for preparing medicines: -પ્રધાન, -શી, (વિ.) મિલ, લાગણીપ્રધાન; sentimental, emotional, ભાવવ. (સ. ક્રિ) ગમવું: to like: (૨) રુચિ હોવી, અનુકૂળ હોવું; to have affinity for, to be agrecable to: (૩) વૃત્તિ હેવી; to be inclined to. ભાવાત્મક, (વિ) વાસ્તવિક, સાચું, હકીક્તજન્ય; real, true, factual. (૨) હયાત, su partea 47140'; existing. [slation. ભાવાનુવાદ, (પુ) મુક્ત અનુવાદ;free tran-
ભાવાર્થ, (પુ.) તાત્પર્ય, સાર, મતલબ implied meaning, substance,
tenor, purport. ભાવિ, (વિ.) ભવિષ્યનું; future: (ન.) ભવિષ્ય; future: (૨) પ્રારબ્ધ; fate, destiny. ભાવિક, (વિ) ઊર્મિલ; emotional:(૨) પ્રેમાળ; affectionate: (૩) શ્રદ્ધાવાળું, CAS24114914 ; trusting, devoui: (3) ચતુર, મર્મજ્ઞ; clever, sagacious.
) (ન.) એ ભાવિ. ભાવુક, (વિ) જુઓ ભાવિક. ભાષણ, (ન.) વાચા, ઉચ્ચારણ; speech, utteranc : (?) ou wind; a lecture, a discourse. ભાષા, (સ્ત્રી) વાચા; speech: (૨) બેલી, વાણી; language, dialect.(૩) વ્રજભાષા; the Brij dialect: -શાસ્ત્ર, (ન.) philology: ભાષાંતર, (ન.) તરજુમો, અનુ નાદ; translation: ભાષાંતરકાર, (પુ) અનુવાદક; a translator. ભાષી, (વિ.) (સમાસમાં) (અમુક ભાષા) બેલનાર; (in compounds) speaking (a particular language). ભાષ્ય, (ન.) વિગતવાર ટીકા કે વિવરણ;
detailed commentary or explanation: -કાર, (પુ.) વિવેચક, ટીકાકાર; a com nentator or explanatory critic. ભાસ, (૫) દેખાવ; appearance: (૨)
માલ, છાપ; a notion, an impression: (૩) સામ્ય; resemblance, similarity: (૪) ભ્રમ, ભ્રાંતિ; an illusion (૫) આછો પ્રકાશ; dim light: -માન, (4) દેખાતું; seeming, apparent. ભાસવું, (અ. ક્રિ.) દેખાવું to seem, to appear: (૨) દેખીતું સામ્ય હોવું; to seem to resemble: (૩) લાગવું, મનથી ગ્રહણ કરવું; to feel, to perceive: (૪) પ્રકાશવું; to shine. ભાકર, (પુ.). he sun. ભાળ,(સ્ત્રી.) ખબર, પત્તે; information,
For Private and Personal Use Only