________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાન્ય
૫૪૫
ભાભ
-ખાઉ, (વિ.) શાકાહારી; vegetarian: (૨) નબળું; weak: -મૂળ, પિં. બ. વ.) ભાજી: (૧) તુચ્છ વસ્તુ કે વ્યક્તિ; an
insignificant thing or person. ભાજ્ય, (વિ.) ભાગાકાર થઈ શકે એવું, divi
sible: (૨) ભાગવાની રકમ; a dividend. ભાટ, (પુ.) ચારણ; a bard, a minstel: (૨) ખુશામતિ; a flatterer: ભાટાઈ (સ્ત્રી.) ચારણનું કાર્ય; the function of a bard: (૨) વધારે પડતી ખુશામત; excessive flattery. ભાટિયો, (પુ.) એ નામની જ્ઞાતિને માણસ; a man of the so-named caste: (૨) દૂધને વેપારી; a milk vendor: (૩) કાછિયે; a vegetable merchant. ભા, (ન.) ધારું; નારું; a deep skin-sore. ભાડું, (ન.) નદીકાંઠાને રેતાળ પ્રદેશ, sandy region around a riverbank:(૨) છીછરા પાણીને પ્રદેશ; a shoal: (૩) જુએ ભાઠ. ભાડ, (સ્ત્રી) ભૂજવાની ભઠ્ઠી; a hearth for parching grain (૨) ભૂજવાનો stat; a pan for parching grain: -ભજે, (પુ.) અનાજ ભેજવાને ધંધે કરનાર; a grain-parcher. ભાડવા, (પુ) જુએ ભાડૂત. ભાડિયો, (પુ.) ભૂજવાનાં પાત્ર કે હાંડલું; a parching-pot. ભાડું, (ન.) વરતુ,રથળ, મકાન, ઈ. ના ઉપયોગ માટેની રકમ; rent, hire, fare, freight. ભાત, (૫) ભાડે રાખનાર; a hirer, a tenant: ભાડૂતી, (વિ.) ભાડે રાખેલું કે આપેલું; hired: (૨) કેવળ આવક માટે
સેવાચાકરી કરતું; mercenary. ભાણ, (પું) સૂર્ય; the sun. ભાણ, (૫) એક પ્રકારનું એકપાત્રી નાટક;
a kind of single-character drama. ભાણવહેવાર,(પુ.) સાથે જમવાનો સંબંધ;
relation permitting joint dinners. ૧૮|ગુજરાતી-ગુજરાતી અંગ્રેજી
ભાણિયો, (૫) જુએ ભાણેજ. ભાણી, (સ્ત્રી) જુઓ ભાણેજી. ભાણુ, (ન.) પીરસેલી થાળી; a served dish
or plate:(૨)ખોરાક,ભેજન;food,dinner. ભાણેજ, (૫) બહેનને પુત્ર; a sister's
son, a maternal nephew: Gilgan, (ન. બ. વ.) બહેનનાં સંતાને; a sister's children; ભાણેજી, (સ્ત્રી) બહેનની yal; a sister's daughter. ભાણે, (પુ) જુએ ભાણજ. ભાત, (સ્ત્રી.) રીત, પ્રકાર, જાત; a mode, a method, a sort: (૨) છાપેલી કે ભરતગૂંથણની આકૃતિ; a printed or embroidered figure or design. ભાત, (કું) રાંધેલા ચોખા; cooked rice (૨) ભાતું; tiffin: (પુ.) (ન.) ડાંગર; paddy. [Cacauzail; multi-coloured. ભાતભાતનું, (વિ.) વિવિધ; variedઃ (૨) ભાતીગર, ભાતીગળ, ભાતીલું, (વિ) જુઓ ભાતભાતનું. ભાતુ, (ભાથુ), (ન.) પ્રવાસી, કામદાર,
વ.એ સાથે રાખેલ ખેરાક; tiffin. ભાથું, (ન.) ભાથો, (પુ.) બાણાવળીની પીઠ પર રહેતી બાણ રાખવાની કોથળી; a quiver. ભાદરવો, (ભાદ્રપદ), (પુ) વિક્રમ સંવતને
અગિયારમે માસ; the eleventh month of the Vikram year. ભાન, (ન) શુદ્ધિ; consciousness, wakeful normal condition of the
mind; (૨) યાદ, સ્મરણ; remembrance, recollection (3) અકલ, સમજ; sense, understanding(૪) ચિત્તની ગ્રહણશક્તિ; the power of perception: (4) $100, સાવચેતી, તકેદારી; care, alertness:-ભલું, (વિ.) ભૂલકણા સ્વભાવનું, શૂન્યમનસ્ક; forgetful, absent-minded. ભાનું, (પુ.) સૂર્ય; the sun. [wife. ભાભી, (સ્ત્રી.) ભાઈની પત્ની; a brother's ભાભ, (સ્ત્રી.) પિતાની મા; father's
For Private and Personal Use Only