________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભવુ
ભભકવુ', (અ. ક્રિ.) આચિંતા ભડકા થવા; to blaze suddenly: (ર) પ્રકાશત્રુ; to shine: (ક) રોભવું; to be adorned: (૪)એચિંતું થવું' કે બનવુ; to occur or happen suddenly. ભભકે, (પુ) ભડકા, જ્વાળા; a blaze: (૨) પ્રકાશ; lustre, brightness: (૩) શાભ; splendour. [ભસ્મ; sacred ashes. ભભતી, ભભૂત, (સ્ત્રી.) રાખ; ashes: (૨) ભ્રમર, (પુ.) જુએ ભ્રમર. [brow. ભ્રમર, (સ્રી.) આંખનુ ભવું; the eyeભમર, (સ્ક્રી.) વમળ; an eddy, a whirlpool: (અ.) ગેાળગેાળ ગતિમાં; in rotation: ડી, (સ્ત્રી.) નાને ભમરડેઃ (૨) ગેળાકાર ગતિ, ચૂંદડી; rotation: (૩) ફરકડી; a rotating disk: ડો, (પુ.) એક પ્રકારનુ ગાળ ફરતું રમકડુ, ગિરયા; a top, a kind of toy.
ભમરાળુ', (વિ.) ભયંકર, ભીષણ; terrible: (ર) કમનસીબ; unf.rtunate. ભરિયું, (વિ.) વર્તુલાકાર ગતિવાળું; rotating: (ન.) ચકરીનેા વ્યાધિ; vertigo. ભમરી, (સ્ત્રી.) ભ્રમરની માદા; a female . w.asp (૨)મક્રમા કી; a bee. [gid liness. ભમરી, (સ્ત્રી.) તમ્મર, ચકરી; vertigo, ભમરે, (પુ.) વમ; a whirl-pol: (૨) ગુચ્છાદાર કાળ; curly hair. ભમરા, (પુ.) જુમા ભ્રમર. ભ્રમવુ, (અ. ક્ર.) - વર્તુલાકારે ફરવું; to rotate: (૨) રખડવું; t) wander: (૩) તમ્મર આવવાં; to feel giddy. ભમાવવું, ભમાડવુ, (સ, ક્રિ.) ‘મનુ” નું પ્રેરક: ૨) ભ્રમિત કરવું, થાપ આપવી, ખોટા ખ્યાલ આપ; to delide, to mislead, to beguile. ભમ્મર,(સ્ત્રી. આંખનું મવૂ; the eyebrow. ભય, (પુ.) ડર, બી; fright, alarm, t&rror: (૨) લેખમ, ખત; danger, hazard: ~ભીત, (વિ.) ftghtened. ભયકર, ભયાનક,(વિ.)મય પમાડે એવું, ખતરનાર્ક; frightful, terrible, dangerous.
૫૪૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરત
ભયો, (અ.) તેાષ કે કૃતાર્થતાના ભાવ સૂચવતા ઉદ્ગાર; signifies the sl!be of contentment or fulfilment: ભયોલયો, (અ.) સંપૂણ સતાષથી, ભર, (વિ.) સ’પૂર્ણ રીતે વિકસિત, પરાકાષ્ટાએ પહોંચેલું; fully developed.
ભરખવુ', (સ. ક્રિ.) શિકાર કરીને કે મારી નાખીને ખાવુ; to eat after killing: (૨) જીવતું ગળી જવુ; to swallow alive. ભચટ, (વિ.) જરૂર કરતાં વધારે; more than necessary: (૨)વિપુલ; abundant: (૩) ગીચ, ખીચાખીચ; dense, clse. ભરડકી,(સ્ત્રી.) ભરડકું, (ન.) જુઆ ભડકી. ભરડવુ, (સ. ક્રિ.) અનાજને ન ુ' દળવુ', કઢાળને એ ફાડ પડે એમ દળવું; to grind corn coarsely, to grind pulses in two parts: (૨) મૂર્ખાઈભર્યાં બકવાટ કરવે; to prattle foolishly. ભરડિયુ, (ન) જુએ ભટકી, ભડકું, ભરડો, (પુ.) ભરડેલી વસ્તુ; ૧
thing coarsely ground: (૨) કોઈ પ્રાણી કે માણસને જેરથી ભીંસમાં લેવુ તે; the sct of encircling an animal or man tightly, a firm encircling gai. ભરણ, (ન.) ગુજરાન; mntenance: (૨) પેાલાણ ભરવાની કોઈ પણ વસ્તુ; anything for filling a cavity: (૩) દુખતી આંખમાં એક પ્રકારનું ઔષધ ભરવું તે; the act of filling a sore eye with a peculiar medicine: -પોષણ, (ન.) ગુજરાત.
ભરણી, (સ્ત્રી.) સત્તાવીસ નક્ષત્રોમાંનું બીજું; the second of the twenty-seven constellations.
For Private and Personal Use Only
ભરણી, (સ્ત્રી.) ભરવાનાં ક્રિયા કે રીત; the act or mode of filling: (૨) પુરવણી, ઉમેરે; a supplement, re-eniorcements: (૩) નાણુ ની ચૂકવણી; payment, an amount paid.
ભરત, (ન.) માપ; measure: (૨) પ્રમાણ;