________________
Shri Mahavir Jain Aradhana Kendra
ભડ
www.kobatirth.org
૧૩૮
(૪) દારૂ ગાળવા માટેની એવી રચના; a distillery, a brewery:(૫) ઔષધનિર્માણુ માટેના ચૂલા કે સગડી; a furnace for preparing medicines: (૬) એને માટેનું પાત્ર કે એ રીતે તૈયાર થતું ઔષધ; a pot for preparing medicine or medicine being so prepared. ભડ, (વિ.) સાહસિક, નીડર અને બળવાન; daring, dauntless and strong:(૨) માતખર, શ્રીમંત, સાધનસ પત્ન; opulent, wealthy: (પુ.) વીરપુરુષ, યેદ્દો; a hero, a warrior: (૨) માતબર માસ; an opulent or wealthy person. ભડ, (ન.) કૂવાના મથાળા પરનાં, પાણી ખે`ચવા માટેનાં ચણતર કે ચેાકટું; masonry work or frame at the top of a well for drawing water. ભડક, (સ્ત્રી.) ભયની આકસ્મિક લાગણી; sudden fright or terror:-હ્યુ,", (વિ.) અકારણ બીકણ; unaccountably timid or frightful: -વું, (અ. ક્ર.) અકારણ ભય પામવા; to fear or be dismayed unaccountably. ભડકી, (સ્રી.) ભટકું, (ન) એક પ્રકારની જાડા લેાટની પ્રવાહી, ઘટ વાની; a kind of viscous article of food made of granular flour. ભડકા, (પુ.) ભડકું, (ન.) માટી અગ્નિશિખા; a big flame, a blaze: (૨) બળતરા, લાય; burning or scorching sensation.
ભડથાવુ, (અ. ક્રિ.) ભડસાળમાં શેકાવું કે ર્ધાતુ'; to be baked or cooked on hot ashes or live-coals.
ભડથુ', ભડથિયું', (ન.) ભડસાળમાં પકવેલી વાની; an article of food baked on hot ashes or live-coals.
ભડ૬, (ન.) પાકેલી પરંતુ ખાટી કેરી; a ripe but sour mango. ભડભડ, (અ.) ભડકે બળતુ હોય એવા અવાજ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભડાકા
થી; with the sound of a blaze: (૨) ઝટ, જોરથી; at once, quickly, violently: −3*, (અ. ક્રિ.) ભડકે બળવું; to blaze: (૨) મૂર્ખાઈથી ગુપ્ત વાત જાહેર કરવી; to reveal a secret foolishly: (૩)વગર વિચાયુ" ખેલવું; to speak thoughtlessly: (૪) ખાવાની તીવ્ર ઇચ્છા થવી; to have an intense desire to eat.
ભડભડાટ, (પુ) ભડભડવાની ક્રિયા; (૨) ભડકાના અવાજ; the sound of a blaze: અ.) with a blazing sound: (૨) જોરથી; violently: (૩) અટ; at once, quickly: ભડડિયુ, (વિ.) પેટમાં વાત ન રાખી શકે એવુ, વગરવિચાયું બેાલનારું; incapable of guarding a secret, apt to speak thoughtlessly. ભડભાદર, (વિ.) માતબર, સમૃદ્ધ; opulent, prosperous: (૨) મહાન; great: (૩) પ્રતિભાશાળી, પ્રતિષ્ઠિત; awe-inspiring, reputed. [daring,dauntless warrior. ભડવીર, (પુ.) સાહસિક, નીડર યુદ્ધો; a ભડવો, (પુ.) પત્નીની અનૈતિક કમાણી પર ગુજારા કરનાર; a man living on immoral sexual activities of his wife: (૨) વેશ્યાના લાલ; a procurer, a pander: (૩) પત્નીવશ પતિ; a henpecked husband.
ભડસાળ, (સ્રી.) ચૂલા કે સગડીનાં ગરમ રાખ કે અંગારા રહે એ ભાગ; the part of a hearth or furnace containing ht ashes or live-coals. ભડાક, (અ.) એચિંતુ અને ધડાકા સાથે; suddenly and with an explosive sound: (૨) ઝપાટાબંધ, તરત જ; swiftly, promptly.
ભડાકા, (પુ.) ધડાકા; an explosive or crashing sound: (૨) તાપ કે
દૂકને અવાજ; the report of a cannon or gun: (૩) ઓચિંતી આશ્ચય་જનક ક્રિયા કે નહેરાત; a sudden,
For Private and Personal Use Only