________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આવત
સાલત, (અ.) પ્રારંભથી અંત સુધી; from beginning to end, from start to finish.
આધ, (વિ.) અડધું; half. આધાન, (ન.) ગભ ધાણુ; conception: (ર) મૂકવું તે; the act of placingor depositing: (૩) ધારણ કરવું તે; holding, possessing or owning something. આધાપલીત(દુ), (વિ.) અડધું ગાંડુ, ચક્રમ; half mad, idiotic. આધાર, (પુ.) ટકા; a prop, a support: (૨) પુરાવે; evidence: (૩) આશ્રય, મદ; shelter, protection, patronage, help: (૪) પાયેı; base, foundation: ચથ, (પુ.) પ્રમાણભૂત ગ્રંથ; a standard reference book. આધિ, (સ્ત્રી.) ચિંતા, મન્દેવ્યથા; anxiety, agony, affliction.
આધિક્ય, (ન.) અધિકતા, વિપુલતા; excess, surplus, abundance.
આધિદૈવિક, (વિ.) (આફત, વ.)સ્વકૃત નહિ; (calamity, etc.) not self-created: (૨) ભૂતપ્રેતાદિથી સર્જાયેલું ( દુ:ખ ); (calamity) caused by an evil spirit such as a ghost: (૩) પ્રારબ્ધકૃત; caused by fate. આધિપત્ય, (ન.) ચડિયાતાપણું, અધિપતિપy'; supremacy, lordship. આધિભૌતિક, (વિ.) વસૃષ્ટિને લગતું; pertaining to the animate world: (૨) પાર્થિવ, શારી;િ material, physical. આધિવ્યાધિ, (સ્રી.) શારીરિક અને માનસિક પીડા; physical and mental pain. આ(-અ)ધીન, (વિ.) તાબેદાર, ખીન્તને વચ્; subject (to another), subordinate, dependent. આધુનિક, (વિ.) સાંપ્રત સમયનું, અર્વાચીન; of the present time, modern: (૨) હમણાંનું; recent.
ve
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનુવ શિક
આપેડ, (વિ.) પ્રોઢ હ‘મનુ; elderly, middle-aged.
આધ્યાત્મિક, (વિ.) આત્મજ્ઞાન સબંધી, અપાર્થિવ; spiritual, philosophical, theological.
આનંદ
આનન, (ન.) માં, મુખ; the mouth: (૨) ચહેરા; the face. આનયન, (ન.) લાવવું તે; a bringing, fetching:(૨)યજ્ઞાપવીત (જનાઈ) સંસ્કાર; the sacred thread ceremony. આનત (૪), સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ)નું પ્રાચીન નામ; the ancient name of Saurashtra (Kathiawar). આન'દ,(પુ.)હ, ખુશી, પ્રસન્નતા, delight, pleasure, gaiety: (૨) સુખ, સતેષ; bliss, happiness, satisfaction: (૩) (ન.) (પુ'.) બ્રહ્મ, the Supreme Being: -ધન, (વિ.) આનંદ સભર; full of bliss or gaiety: (૨) (પુ.) પરમાત્મા; the Supreme Being: -કારી, (વિ.) આપનાર, ચક; pleasant, delightful: આનંદિત, (વિ.) પ્રસન્ન, ખુશ; delighted, blessed, gladdened: આનંદી, (વિ.) પ્રસનચિત્ત, મેાજીલું; blithe, gay: લહરી, (સ્રી.) આનંદના રામાંચ; a thrill or wave of joy. આનાકાની, (સ્રી.) દ્વિધા, અનિશ્ચિતતા, ખેંચતાણ કરવી તે; procrastination, indecision, hesitation. આનાવારી,(સ્ત્રી.) (મહેસૂલના દરનક્કી કરવા) પાકના અડસટ્ટો કાઢવા તે; an estimate of crops (for fixing the rate of land revenue). આની, (સ્રી.) આનો, (પુ.) (જૂના) ચાર પૈસાની કિંમતના જૂના સિક્કા, an old coin worth four (old) pice: (૨) સેાળમે ભાગ, ભાગ; one sixteenth part.
આનુશિક, (વિ.) વંશપરંપરાનુ, વારસાગત; ancestral, hereditary.
For Private and Personal Use Only