________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કુરન્તે
ફુરત્તે, (પુ.) બંદર પરનું જકાતમથક; a custc:-house at a port: (૨) ડો, ધક્કે; a warf.
ફુરસદ, (સ્ક્રી.) નવરારા; leisure: (૨) અપ સમય માટેના આરામ, વિસામા; respite. ફુલારા, (પુ.)બડાઈ, મિથ્યાભિમાન, પતરાઇ; boasting, vanity: ફુલાવવું, (સ. ક્રિ.) ફૂલે એમ કરવું, જુઆ ફૂલઘુ, ફુલાશ, સ્ત્રી.) ફુલારે। [prccession. ફુલકુ', (ન.) વધાડા; ફુલેલ, (ન.) અત્તર; scent: (૨) સુગંધી તેલ; perfomcd 、 il.
a marriage
ફુલેવર, (સ્ક્રી.) ગંજીપાનાં ફુલ્લીના પાનાંને સેટ કે એવુ પાનું; the club suit or
a card of that suit in a set of playing cards: (૨) એક પ્રકારનુ` શાક, લાખી; cauliflower. કુલ્લી, (શ્રી.) જુઆ કુલવર. ફુવારા, (પુ.) સંખ્યાબંધ શેઢા દ્વારા પાણી ઊંચે ચડીને નીચે પડે એવી રચના: a fountain: (૨) ઝરણુ; a stream. ફુ’ગરાવવું, (સ. ક્રિ.) ભભૈરવુ, બહેકાવવું; to instigate. [and displeased.
ડુંગરાળુ, (અ. ક્રિ રિસાવુ; to be vexed ફૂગ, (સ્રી.) લેખ: mould: રંગવું, (અ.ક્રિ.) ઊખ વળવી; to bcome mot:ldy: (૨) ફૂલવુ'; to swell.
ફૂટ, (સ્રી.) ફૂટવું તે; a bursting or break: (૨) ભંગાણ, કુમેળ; a breakdown, discord (૩) તડ, ફાટ; a crack. ફૂટ, (ન.) એક પ્રકારનુ` સક્કરટેટી જેવું ફળ; a kind of swet gourd. ફૂટડું, (વિ.) આકર્ષીક અને સુ ંદર વ્યક્તિત્વવાળું; having attractive and handsome personality.
ફૂટવુ, (અ. કિ.) મેટા અવાજ સાથે તૂટવું ૐ ભાંગી જવું; to break with a loud sound:(૨) આર્ચિતાં તૂટવુ` કે ભાંગી જવું; to break suddenly: (૩) જોરથી ફાટવું; to burst loudly; (૪) તડ પડવી; to
૫૦૭
ફૂલફટાક
crack: (પ) પાંગરવુ, ખીલવુ', ઊગવું; to blossom, to shoot, to bloom, to grow: (૬) ખુલ્લું કે ઉધાડું થવું; to come to light, to be disclosed: (૬) રહસ્યસ્ફાટ થવે!; (of a sccreı) to be disclosed or div!lged: (૭) વિશ્વાસઘાત કરવા, દા દે; to betray. ફૂદડી, (સ્ત્રી.) વર્તુલાકાર ગતિ; circular
motion or movement, a revol
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ving: (૨) તારા, ફૂલ વગેરેનાં ચિહન કે તતી; a car or flwer like sm bol or disk.
ફૂદું', (ન.) પતંગિયું; a butterly: (૨) ઊડતું જીવડું; a flying insect. ફૂમતું, (ન.) કલગી, છે]', a tuft, a tassel. કૃતિ', (સ્રી.) જુઆ સ્મૃતિ. ફૂલ, (ન.) પુષ્પ; a focr: (૨) પુષ્પ જેવી કાઇ પણ વસ્તુ; anything like a flower: (૩) આંખન' ફૂલું; a disease of the eye marked-with a white spot (૪) એક પ્રકારનું આભૂષણ; a kind of ornament: (૫) કાઈ પણ કામળ વસ્તુ કે વ્યક્તિ; any terider thing or person: (૬; એક પ્રકારનુ’ શાક, ફૂલગોબી; cauliflowcr: (૭)પાસેા, પાસાદાર વસ્તુ; a cıystal: (૮) મિથ્યાભિમાન, પતરાષ્ટ્ર, vanity, boastfulness: -કણી, -કરણી, (સ્રી.) એક પ્રકારનું દારૂખાનું; a kind of firework: -કુ, (ન.) નાની, પાતળી, ફુલાવેલી લી; a small, thin swk lled bread: ~કા, (પુ.) ફૂલવુ' તે; ૧ swelling, a bulge: (૨)ફૂલકા; a balloon –કી,−કાબીજ (સ્રા.)cau liflower: –ગુજરા, (પુ.) ફૂલની કલગી; a bouquet of flowers:-ઝાડ, (ન.) a flower-plant. ફૂલણજી, ફૂલણશી, (વિ.)પ્રશંસાથી મિથ્યાભિમાની બનેલું; vain and boastful because of praise. ફૂલફટાક, ફૂલફટાચુિં, (વિ.) વરણાગિયું; foppish: (૨) કામળ; tender.
For Private and Personal Use Only