________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૦૫
ફારસ
ડા; a divorce: (૩) નિવૃત્તિ; retirement: (૪) આરામ; leisure, respite. ફારસ, (ન.) પ્રહસન, હાસ્યાસ્પદ ઘટના; a farce, a comedy. ફારસ, (પુ.) ઇરાન; Persia: ફારસી, (વિ.) ઈરાતનું; Persian: (શ્રી.) ફારસી ભાષા; the Persian language. ફાલ, (પુ'.) પાક, સલ; crop, harvest: (૨) વિપુલતા; abundance. ફાલતુ, (વિ.) વધારાનુ, બિનજરૂરી; surplus, unnecessary: (૨) પરચૂરણ, મામૂલી; miscellaneous, superfluous ફાલતુ, (અ. ક્રિ.) ખીલવું; to bloom, to develop: (૨) પુષ્ટ થવુ, પાષાવું; to be invigorated, to be plumped, to be nourished. ફાલસી, (સી.) એક પ્રકારનું ફળઝાડ; a kind of fruit tree: ફાલસુ, (ન.) its fruit, [of fox. કાલ, (ન.) એક પ્રકારનું શિયાળ; a kind ફાલુદો, (પુ.) એક પ્રકારની ખાદ્ય ધાસની મીઠી વાની; a kind of sweet dish made up of edible grass. ફાલ્ગુન, (પુ.) જુઓ ફાગણ. ફાવટ, ફાવ, (સ્ર!.) ક્ાવવુ કે અનુકૂળ આવવું તે, ક્ષમતા; adaptability, the quality of being suitable or agreeable.
ફાવવુ, (સ, ક્રિ.) અનુકૂળ આવવુ', ગેાઠવુ'; to suit, to be adaptable or agreeable: (૨) સફળ થવુ'; to succeed. ફ્રાસફૂસ, (શ્રી.) રદ્દી માલસામાન; scrap, rubbish: ફ્રાસરૂંસિયું, (વે.) નકામું, તકલાદી; worthless, frail. ફાળ, (સ્રી.) જુએ લગ, જુએ ફટક, ક. [piece of cloth. ફાળ, (સ્રી.) કપડાનેા લાંબા ટકા; a long ફાળકા, (પુ.) દારા વીંટવાનું સાધન; a reel of thread: ફાળકી, (સી.) નાને ફાળકા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફાંસિયા
ફાળવણી, (સ્રી.) ચેાગ્ય કે ભાગે પડતી વહેંચણી; proper distribution,
allotment,
ફાળવવુ, (સ. ક્રિ.) યેાગ્ય રીતે કે હિસ્સા મુજબ વહેંચતું; to distribute properly, to allot.
ફાળિયું, (ન.) ટકા, અગૂછે, પ'ચિયું; a scarf, a piece of cloth used as a Dhoti: (૨) ફેંટા તરીકે વપરાતા ફટકા; a small piece of cloth used as a head-dress. ફાળો, (પુ.) ભાગ, હિસ્સા; share, an allotted share: (૨) વહે ચણી; distribution: (૩) ઉપરાણું; donation, subscription.
ફાંકડું, (વિ.) સરસ, સુંદર, વરણાગિયું; nice, beautiful, foppish: (૨) આકબેંક, પ્રશંસાપાત્ર; attractive, praiseworthy: (૩) રસિક; romantic. ફાંકા, (પુ.) મિથ્યાભિમાન, અહંભાવ; vain pride, egotism. [decoction. ફાંટ, (પુ.) ઓષધના ઉકાળેı; medicinal કાંટો, (પુ.) ક્ટાતા ભાગ; a diverging part: (૨) ક્ટાવાની ક્રિયા; divergence: (૩) શાખા; a branch: (૪) વેર, કીને; revenge, grudge: (૫)તરંગ; a whim, a fancy.
ફાંદ, (સ્રી.) માટું, ઋતુ પેટ; a pof-belly. કાંદો, (પુ.) જુએ ફાંદ: (૨) પ્રપંચ; intrigue: (૩) નળ, છટકુ; a snare, a trap, a bait.
ફાંકાં, (ન. બ. વ.) મિથ્યા પ્રયાસે; vain efforts, groping.
ફ્રાંસ, (સ્રી.) લાકડાની અણીવાળી કરચ; a splinter: (૨) ફાચર; a wedge: (૩) અવરોધ, અડચણ; obstruction, hinફ્રાંસલો, (પુ.) જુએ ફાંદો [drance. ફ્રાંસવું, (સ. ક્રિ.) ફાંસા નાંખવા, ગાળા ધાલવે; to noose' (૨) ભાંગવુ', તાડવુ'; to break. ફ્રાંસિયો, (પુ.) જુએ ફાંસીગર.
For Private and Personal Use Only