________________
Shri Mahavir Jain Aradhana Kendra
આતક
www.kobatirth.org
temple of the Parsees: -માજી, (સી.) દારૂખાનું ફાટવાનુ પ્રદર્શન; display of fireworks: આતશી, (વિ.) અગ્નિને લગતું'; pertaining to fire: (૨) મળતુ'; burning: (૩) સળગી ઊઠે એવું; inflammatory; combustible: (૪) ગરમ; hot: (૫) ઉગ્ર સ્વભાવનું; hot tempered: (૬) અગ્નિ સામે ટકી શકે એવુ'; fireproof.
આતૐ, (પુ.) રામ; a disease: (૨) ભય; fright terror. આતિથ્ય, (ન.) પરોણાગત; hospitality. આતુર, (વિ.) વ્યથિત;aflicted: (૨) રાગી; diseased: (૩) અધીરુ, ચંચળ; impatient, sensitive: (૪) ઉત્સુક; zealous, anxious, eager: તા, (સ્રી.) ઉત્સુકતા; zeal, eagerness: (૨) અધીરાઈ; impatience આતો,(પુ.) દેશ; a grandfather. આત્મ, સમાસમાં ‘આત્મા’ અથવા ‘પેાતાની નત" ના અર્થમાં વપરાય છે; a word used in compounds in the sense of one's own soul or one's own self: -કથા, (સ્ત્રી.) (પેાતે લખેલી) પેાતાની જીવનકથા; an autobiography: -ગત, (વિ.) આંતરિક, મનની અંદર રહેલું internal, lying in the mind: (૨) (મ.) સ્વગત; (spoken) to one's self: ઘાત, (પુ.) આપધાત; suicide: -ઘાત, (વિ.) પેાતાના વિનારા કરે એવું; suicidal: *, (પુ.) પુત્ર; a son: --જા, (સ્રી.) પુત્રી; a daughter: જન, (પુ.) સગાંવહાલ્લાં, મિત્રો; relatives, friends: --જ્ઞાન, (ન.) આત્માના સ્વરૂપનું જ્ઞાન, આત્માના સાક્ષાત્કાર, આત્મા જ બ્રહ્મ છે એવું જ્ઞાન; the knowledge of the nature of the soul, selfrealisation, the realisation that the soul and the Supreme Being (Brahma) are one: તત્ત્વ, (ન.)
vt
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મ
આ માનાં સ્વરૂપ અને રહસ્ય; the nature and mystery of the soul: -દર્શન, (૧) આત્માના સ્વરૂપનું ભાન; selfrealisation: નિગ્રહ, (પુ.) “સયમ, (પુ'.) self-control, self-restraint: નિરીક્ષજી, (ન.) પેાતાનાં; ગુદેષના અભ્યાસ; self-analysis:નિવેદન, (ન.) -સમર્પણુ,(ન.) પેાતાની જાત તેમજ સર્વસ્વ ઈશ્વરને અશું કરવું તે; surrender of one's self as well as one's all
For Private and Personal Use Only
possessions to Gd: નિષ્ઠ, (વિ.) આત્મામાં શ્રદ્ધાવાળું; self-confident: (૨) માત્મામાં ભક્તિભાવવાળું; selfdevoted: (૩) આત્મામાં એકાગ્ર થયેલું; self-concentrated: -પરીક્ષા, (સ્રા.) પેાતાના આધ્યાત્મિક અથવા નૈતિક મળતી કસેાટી; the test of one's spiritual or moral strength, self-examination: અળ, (ન) આત્માનું અથવા નૈતિક ખળ; spiritual or moral strength: -પ્રશ'સા, (સ્રી.) પેાતાનાં વખાણ; selfpraise: --બુદ્ધિ, (સ્ક્રી.) પેાતાનાં ડહાપણુ અથવા બુદ્ધિ; one's own wisdom and intelligence: (૨) સ્વાથ; selfishness: ોધ, (પુ.) આત્માના સ્વરૂપનું જ્ઞાન; self-realisation: (૨) સ્વગત ઉપદેશ; self-moralising: –ભાવ,(પુ.)મહાર; pride, vanity: (૨) સ્વાના વિચાર; selfish thinking: (૩) બધાના આત્મા એક જ છે એવી ભાવના; the understanding that all souls are similar: -ભાવના, (સ્રો.) બધાના આત્મા એક જ છે એવી ભાવના; the understanding that all souls are similar: રક્ષણ, (ન.) રક્ષા, (સ્રી.) પેાતાનું રક્ષણ; selfprotection: (૨) પેાતાને બચાવ; selfdefence: લક્ષી, (વિ.) સ્વાનુભવ ઉપર આધારિત; subjective: વત્, (વિ.) પેાતાના જેવું; like one's self: વંચના, (સી.) પાતાની ખતને છેતરવી તે અર્થાત