________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફટકારવું
૫૦૦
ફડનવીસ
ફિટકારવું, (સ. ક્રિ) મારવું, પ્રહાર કરવો;
to beat, to give a blow, to strike: (૨) સેટી, ચાબુક, વ.થી મારવું; to whip, to cane.
કારે, (૫) ફટકો; a blow with a whip or a cane: (૨) ફટકાને અવાજ; its sound. ફટકાવવુ, (સ. ક્રિ) જુઓ ફટકારવું. ફટકિયું, (વિ.) સહેલાઈથી ફૂટી કે તૂટી જાય
એવું; easily breakable: (૨) તકલાદી: frail: (૩) જવાબદારીમાંથી છટકવાની arrang; apt 10 escape from responsibility. (૪) બેલીને ફરી જાય એવું; apt to dishonour one's word or promise: (૫) ઘાંઘાટિયું; noisy: (૬) (ન) એક જ બારણાવાળો પ્રવેશમાર્ગ કે દરવાજે; a single-door entrance or gate. કટકે, (૫) જુએ ફટકારે: (૨)નુક્સાન, બેટ, હાનિ; loss, injury: (૩) સાન ઠેકાણે લાવે એવાં દુર્ભાગ્ય કે હાનિ; a
chastening misfortune or loss. ફિટ, (૫) ટુવાલ, વ. તરીકે વપરાતો કાપડને ટુકડા; a piece of cloth used as a towel, etc. ફટફટ, (અ) જુઓ ફટ (૧) (૨) ફટાકડા ફટે એ અવાજ; the sound caused by fire crackers: (૩) ઘણી ઝડપથી
એક પછી એક; one by one in quick succession. ફિટવવું, (સ. કિ. જુઓ ફટાવવુ. ફટાકડો, ફટાોિ , રાકે, (પુ.) એક
પ્રકારનું દારૂખાનું, ટેટેગ; a fire-cracker. ફટાણુ, (ન) બીભત્સ ગીત કે બેલ; an
obscene or abusive song or ફટાફ્ટ, (અ) જુએ ફટફટ. [speech. ફટાબાર, (વિ.) તદ્દન ઉઘાડું કે ખુલ્લું;
quite or totally open. ટાવવું, (સ. કિ.) વધારે પડતાં લાડ
451491; to fondle excessively. કોટ, (અ) જુએ ફટફટ.
ફટ, (ન.) દારૂ બનાવવાનું કારખાનું કે ભઠ્ઠી; a wine-distillery: (૨) બજાર; a marker: (૩) પોલીસનું થાણું a policestation (૪) નટો, ગાયક, નૃત્યકાર, વગેરેનું ટેળું; a group of actors, singers, dancers, etc. (૫) બે પક્ષનાં bilantai 245 48; one of the two singing groups. ફડ, (અ.) ઝટ, ઉતાવળથી; swiftly. (૨)
એક જ પ્રહારથી; with a single blow, કડક, (સ્ત્રી) જુઓ ફટકઃ (૨) કપડાને
Edt 331; a flap of a garment: -૩, (સ. ક્રિ.) કાપડના ટુકડાથી ઝાટકવું;
to winnow with a piece of cloth. કકાર, (સ. કિ.) જુએ ફટકાર, કડકિયુ, (ન.) જઓ ફડકર (૨) અનાજ ઊપણવા માટે કાપડને ટુકડો; a piece of cloth for chaffing graip. કડકિયુ, (ન) દરવાજા, વ.નાં બે બારણાંમાંનું કેઈ એક; one of the two doors of a gate, etc.: (૨) જેડીમાંનું કોઈ એક; one of a pair. ફડકે, (૫) ધ્રાસકે; sudden terror, dismay: (૨) પાંખ વગેરેને અવાજ; a flapping sound as of wings: (3) એક પ્રકારનું વાવણીનું સાધન: a kind of sowing instruments () જુઓ ફડક. ફિડચ, (સ્ત્રી) ચીરી; slice of fruit, etc. ફડચો, (૫) નિકાલ; settlement, disposal: (૨) દેવાની પતાવટ; liquidation of debts: (૩) અંતિમ નિર્ણય કે સમા
Ell4; final decision or compromise. ફિડદુ, (ન) ફાચર; a wedge: (૨) આઠ--
ખીલી; an obstruction (૩) વાધો, વિરોધ; objection. ફડનવીસ, ફડનીસ,(પુ.) સરકારી દફનો વડે અધિકારી; the chief officer in charge of government records: (૨) સરકારી હિસાબીખાતાને અમલદાર; officer of accounts department.
For Private and Personal Use Only