________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાવેશિક
૪૮
પ્રોઢ
પ્રાવેશિક, (વિ.) પ્રવેશ માટે સાધનરૂપ;
instrumental to entrance. પ્રાશ, (પુ.) પ્રાશન, (ન.) ખાવું તે, અરાન;
the act of eating or absorbing. પ્રાસ, (પુ.) કાવ્યની તૂકના અંતે આવતા શબ્દોની તાલબદ્ધતાrhythm. પ્રાસંગિક, (વિ.) પ્રસંગને અનુકુળ, પ્રરતૃત; opportune, proper or suitable to the occasion: (૨) હંમેશનું નહિ પરંતુ અનિયમિત અને કોઈ કોઈ વાર બનતું આકસ્મિક; unusual incidental, casual. પ્રાસાદ, (પુ.) મહેલ; a palace. પ્રાસ્તાવિક, (વિ.) પ્રસ્તાવનારૂપ, પ્રાવેશિક;
introductory, prefatory. પ્રહણ, (પુ.) મહેમાન; a guest. પ્રાંગણ, (ન.) આંગણું, ફળિયું: a houseyard, a court-yard. પ્રાંત, (પુ.) છેડો, કિનારી; an extreme, an edge. a skirt. (૨) દેશના વિભાગોને સૌથી મોટો એકમ; a province: પ્રાંતિક, પ્રાંતીય, (વિ.) provincial: પ્રતીયતા, (સ્ત્રી) પોતાના પ્રાંત માટે જ વધારે લાગણી હોવાની સંકુચિત મને દશા;
provincialism. પ્રિય, (વિ.) વહાલું; dear, beloved: (૨) ગમતું, રોચક; liked, preferred, agreeable: (૩) (પુ.) પિયુ; a beloved man, a lover: (૪) પતિ; a husband: (૫) (ન.) કલ્યાણ, હિત; welfare, interest, gain, benefits -કર, (વિ.) સુંદર, રોચક; lovely, pleasant, amiable: (?) Regatta; benefitia): -જન, (ન) સગું, સંબંધી, મિત્ર; a relative, a friend (૨) પ્રેમપાત્ર વ્યક્તિ; a dear or buloved person: -14, (વિ.) સૌથી વધારે વહાલું: dearest, most beloved: (4) a husband, a beloved man: તમા, પ્રિયા, (સ્ત્રી) a wife, a beloved woman. પ્રીછ, (સ્ત્રી) જાણકારી; recognition,
knowledge: (૨) ઓળખ; acquaintance -૬, (સ. ક્રિ.) જાણવું, સમજવું, PHON949'; to know, to learn, to recognize. પ્રીત, (સ્ત્રી) પ્રમ, લાગણી; love, Tection, feeling:-મ, (૫) એપ્રિયતમઃ (૨) પ્રભુ; Lord, God. પ્રીતિ, (સ્ત્રી) જુઓ પ્રીત. પ્રક્ષક, (કું.) જેનારે; a spectator: ૨) તટસ્થ, નિષ્ક્રિય જેનારે; an onlocker, a member of an audience. પ્રત, (ન.) શબ; a corpse: (૨) ભૂતપિશાચ, વગેરે; a ghost, an evil spirit. પ્રમ, (પુ) જેઓ પ્રીત: (૨) શોખ, 31419 ; fondness, kinune si પ્રમાળ, (વિ.) લાગણીવાળુ, હેતાળ; loving, affectionate, kind, warmhearted: પ્રેમી, (વિ.) પ્રેમાળ. પ્રેરક, (વિ.) પ્રેરણા કે ઉત્તેજન આપનારું; inspiring, encouraging: (૨) (વ્યા.) એવા પ્રકારનું (૩૫); (Gram) causal (form). પ્રેરણા, (સ્ત્રી) પ્રેરવું તે; an inspiring or encouraging (૨)સહજ રફુરણ, ઊર્મિ inspiration, impulse: (૩) આગ્રહ,
આદેશ; an urging, a command. પ્રેરવું, (સ. ક્રિ) મલવું; to send, to dispatch: (૨) પ્રોત્સાહન આપવું; to inspire (૩) ઉત્તેજન આપવું: to encourage: (૪) આગ્રહ કરવો, ઉશ્કેરવું; to urge, to excite. પ્રોત્સાહન, (ન) ઉત્તજન, પ્રેરવું તે; encouragement, a stimulus, the act of inspiring: (2) ; inspiration. પ્રાવું, (સ. ક્રિ.) જુઓ પરોવવું. પ્રૌઢ, (વિ.) સંપૂર્ણ રીતે વિકસિત, પુખ્ત, પરિપકવ; fully-developed, mature, ripe: (૨) ભચે, વિશાળ; grand, spacious: (૩) શાંત, ગંભીર; cool, tran
For Private and Personal Use Only