________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવર્તન
૪૯૫
પ્રસંગો
પ્રવર્તન, (ન.) સ્થાપના; founding, establishing: (૨) પ્રચાર, પ્રસાર; propagation, spread: પ્રવતવું, (અ.કિ.) અમલી કે ચાલુ હોવું; to be prevalent or curient: () 1419; to be spread: (૩) પ્રમાણિત હોવું; to be authoritative, proved or accepted. પ્રવર્નાક, પ્રવર્તાન, જુઓ પ્રવર્તક,
પ્રવર્તન. પ્રવાલ, પ્રવાળ, (ન.) પરવાળું; a coral. પ્રવાહ, (૫) વહેણ; a flow, a current:
પ્રવાહી, (વિ.) (ન.) liquid, aid. પ્રવીણ, (વિ.) કુશળ, ચતુર, દક્ષ; skilled, expert, accomplished. પ્રવૃત્ત, (વિ) વર્તમાન, ચાલુ; present. current: (૨) ક્રિયાશીલ, કામગીરીમાં રકાયેલું active. cngrged in some activity. પ્રવૃત્તિ, (સ્ત્રી) અવસાય, ઉદ્યોગ; occupation, profession, activity: () સાંસારિક કામગીરીઆ, worldly activities: (૩) ચાલુ છે અમલી હેલુ તે; prevalence: (૪) કામગીરી, હિલચાલ; activities, movement. પ્રવેશ, (૫) દાખલ થવું તે; the act of entering, entrance: (૨) પેસવું તે; penetration: (૩) નાટકના અંકને વિભાગ; a scene of a drama: -ક, (વિ.) પ્રાસ્તાવિક; introductory: (૨) (૫) પ્રસ્તાવના: introduction (૩) નાટકનું મંગલાચરણ, નારી; a prologue પ્રવેશિકા, (સ્ત્રી) પ્રાથમિક જ્ઞાન કે જાણકારી
માટેનું પુસ્તક; an introductory book. પ્રવજ્યા, (સ્ત્રી) સંન્યાસ; renunciation, સંન્યાસાશ્રમ; the fourth or final order of life according to Hinduism. પ્રશમન, (ન) શાંત કે શયન કરવું તે;
pacifying, healing, curing. પ્રશસ્ત, (વિ.) વખણાયેલ praised,
commended: (?) Hisa; renowned: (૩) ઉત્તમ, best: (૪) સાચું, યોગ્ય;
true, proper, પ્રશસ્તિ , (સ્ત્રી) પ્રશંસા તિ; nrajs, culogy: (૨) સ્તુતિકાવ્ય કે લેખ; a fiterary eulogy. [ing, admiring. પ્રશંસક, (વિ.) પ્રશંસા કરનાર; rraisપ્રશંસવું, (સ. કિ.) વખાણવું; to praise,
to eulogise. પ્રશંસા, (સ્ત્રી) વખાણું, સ્તુતિ; praise, commendation, eulogy: (૨) નામના renown, glory. પ્રશાંત, (વિ.) અત્યંત શાંત અથવા સ્થિર;
extremely c.ılm, serene or stable. પ્રશ્ન, (મું) સવાલ; a question, an interrogation (૨) ચર્ચા, વિચાર માટેનો yel; a point at issue, a problem: -પત્ર, (પુ.) (ન.) a question paper: પ્રશ્નાર્થ, (વિ) (પુ.) પૃચ્છાસૂચક વાક્ય palal; an interrogative (sentence). પ્રસક્ત, (વિ.) સંલગ્ન, વળગેલું; joined or related to: () *M1315t; attached or fascinated by, devoted to. પ્રસન્ન, (વિ.) આનંદી, ખુશ, gay, blishe,
pleased: (૨) સંતુષ્ટ; contented, satiated: (૩) સરલ, સહેલું; easy (૪) પારદર્શક, શુદ્ધ; transparent, pure
Th1, (ill.) gaiety, pleasure. પ્રસરવું, (અ. ક્રિ) ફેલાવું, વિસ્તરવું; to spread, to extend: (૨) થાપવું'; to pervade. પ્રસવ, (૫) જન્મ કે ઉત્પત્તિની તિયા; the act of giving or taking birili, the act of producing or being produced. (૨) જન્મ, ઉત્પત્તિ; birth, production -૬, (અ. ક્રિ) જન્મવું; to be born (સ. કિ.) જન્મ આપવા, જણવું; to give birth, to deliver | (a child). પ્રસંગ, (મું) અવસર, બનાવ; an occa
For Private and Personal Use Only