________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાસાબડી
પાસાબ’ડી, (સ્ત્રી,) ખાનને બદલે બને બાજુએ કસાવાળી એક પ્રકારની ખંડી; a kind of jacket with strings on both the sides instead of buttons.
પાસિયું, (ન.) જુઆ પાશિય, પાસુ, (ન.) જુએ પડખું: બાજુ, પક્ષ; a side, an aspect.
૪૭૩
પાસે, (અ.) સાંનિધ્યમાં, નક; near, nigh: (૨) બાજુમાં, પડખે, beside: (૩) અન્તમાં; in possession, lying with: (૪) સામે, આગળ; in front of પાસો, (પુ.) જુગાર કે અમુક રમતા રમવા માટેના સબ્યાસૂચક ટપકાંવાળા લગડી જેવા ટુકડા; a die: (૨) રત્ન, વગેરેની બાજુ; પાહો, (પુ.) જુએ પારસો. a facet. પાળ, (સ્રી.) જળારાયના કિનારે; the edge or margin of a water-form, a bank, a coast: (૨) અવરોધક દીવાલ; an obstructing or restraining wall: (૩) મર્યાદા, હદ; a limit. પાળવુ, (સ. ક્રિ.) રક્ષણ કરવું; to protect: (૨) ભરણપેાષણ કરવું; to nourish, to foster, to maintain: (૩) ઉછેરવુ'; to rear, to bring up: (૪) વળગી રહેવુ, રાખવુ', અમલ કરવે; to stick to, to keep, to execute, પાળિયો, (પુ.) રાહીદ, વીરપુરુષ વગેરેના સ્મારક તરીકેના પથ્થર, ખાંભી; a memorial stone erected as a tribute to a martyr, a hero, etc. પાળી, (સ્ત્રી.) છરી; a knife. પાળી, (શ્રી.) વાશ; a turn: (૨) કારીગરા, કમ ચારીઓ વગેરેના કામગીરી બજાવવાસ્તે અલગ અલગ સમય; a shif. પાળી, (સ્રી.) જુઆ પાકી અને પાળ. પાળુ, (ન.) પગપાળું; pedestrian. પાળો, (પુ.) પગપાળેા પ્રવાસી; a pedesrian traveller; (૨) પગપાળા સૈનિક; an infantry man. પાળો, (પુ.) સ્વામીનારાયણ સપ્રદાયને અમુક સેવા બનવતા સંન્યાસી; an as
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંગરુ
cetic of the Swaminarayan cult rendering certain services. પાંઉ, (પુ.) (ન.) –રેટી, (સ્રી.) એક પ્રકારની ઘઉંની રોટી; a kind of wheat-bread. પાંખ, (સ્રી.) પક્ષી, વિમાન, વગેરેના ઊડવ માટેને બહાર ફેલાતા અવયવ કે ભાગ; a wing of a bird or an aeroplane: (૨) લશ્કરના પાંખ જેવા ભાગ; an army's wing: (૩) છાપરાના બહુાર પડતા ભાગમાને કાઈ એક ભાગ; one of the extreme parts of a roof: (૪) આશ્રય; a shelter; (૫) આજુ અવા પડખું'; a side, a flank.
પાંખડી, (સ્રી.) ખીલતી કળીના અવયવેામાંને કાઈ એક; a petal: (૨) નાની કે નજીવી ભેટ; a small or insignificant gift or present: -હું, (ન.) ડાળીના ગે; a shoot of a branch.
પાંખાળું, (વિ.) પાંખાવાળું; winged: (૨) ડાળીઓવાળું; having branches: (૩) દાંતાવાળું'; toothed. પાંખિયું, (ન.) વિભાગ, તડ, પક્ષ; a section, a wing or section of a party: (ર) ડાળી, શાખા; a branch, a division: (૩) કાતરનું પાનુ'; a blide of a pair of scissors: (૪) અમુક ઘરેણાં, તાળાં, વગેરેને છૂટા ભાગ; the separate part of certain oras ments, locks, etc. પાંખું,(વિ.) આધું, ઘટ્ટ નહિ એવુ’; $pn:c, not dense. thinly scattered. પાંગત, પાંગથ, (સ્રી.) પથારીના પગ તરફના ભાગ; thie footward part of a bed. પાંગરવું, (અ. ક્રિ.) વૃક્ષેા વગેરેનેા, વિકાસ થવું; to blossom, to develop. પાંગરું', (ન.) પાંગરે, (પુ.) પારણાની ખાઈને જકડી રાખનાર દેરી; one of the strings supporting the bed of a cradle: (૨) છેડા પરની લટકતી દેરી; a string hanging at an end: (૩) ત્રાજવાનો દારીમાંની કાઈ એક; one
For Private and Personal Use Only