________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાક
www.kobatirth.org
પાક, (વિ.) પવિત્ર, શુદ્ધ્; sacred, pure. પાકૅ, (પુ.) પરિપકવતા; ripeness, maturity: (૨) ઉત્પાદન, નીપજ, ખેતીની નીપજ; produce, crop, farm-product: (૩) એક પ્રકારની મીઠાઈ, મીઠાઈ જેવી શક્તિદાયક વાની; a kind of sweet-meat, a tonic sweet-meat: (૪) રાંધવું તે, રસેાઈ; cooking: (૧) જખમ, ગૂમડું, વગેરે પાકવુ' તે; suppuration of a wound, sóre, etc. [પ્રૌઢ; mature. પાકટ, (વિ.) પાકેલુ'; rip: (૨) પુખ્ત, પાદાસન, (વિ.) પવિત્ર; sacred, pure: (૨) ચારિત્ર્યવાન; chaste, morally sound.
પાક, (અ. ક્ર.) પરિપકવ થવું; to ripen: (૨) પુખ્ત કે પ્રૌઢ થવું, સંપૂણ વિકાસ વે; to mature: (૩) નીપજવુ, ઉત્પન્ન થવું; to be produced: (૪) નીવડવું; to turn out, to prove to be. પાશાલા, પાકશાળા, (સ્રી.) રસાડું; a kitchen. [science of cooking. પાકશાસ્ત્ર, (ન.) રસેાઈનું શાસ્ત્ર; the પાકાઈ, (સ્રી.) જુએ પડકાઈ. પાકી, (સ્રી.) અણ્ણાન્ત, કામધંધા, વેપાર વગેરેથી નિવૃત્તિને દિવસ, આરામ માટેની હડતાળ; the day of inctivity with a view to rest, day of strike for leisure. પાકીટ, (ન.) પૈસા, વગેરે રાખવાનું ચામડા
ઇ.નું ખાનાવાળું સાધન, ખટવે; a purse, a wallet: (૨) દફ્તર; a school bag, a portfolio: (૩) પરબીડિયુ; an envelope.
પાં, (વિ.) જુએ પાટ; (૨) બરાબર ર્ધાયેલુ'; properly cooked: (૩)ચાલાક, મુત્સદ્દી, વ્યાવહારિક ડહાપણવાળું; skilful, shrewd, practical: (૪) મજબૂત, ઢ, સ્થિર; strong, firm, stable:(૫) ભૂલ કે દોષરહિત, સ’પૂણ`; faultless, comp
૪૬૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
પાચક
lete: (૬) યાગ્ય રીતે નિર્માણ થયેલું; properly made or executed. પાક્ષિક, (વિ.) (ન.) જુએ પખવાડિક, (૨) એક પક્ષી, એતરફી; partial, relating to a side or party. પાખ`ડ, (ન.) છેતરપિંડી, ધૃતતા; decit, imposture: (૨) દંભ, ઢાંગ; hypocrisy, pretence: (૩) બનાવટ, પ્રપંચ, દ; feigning, intrigue, fraud: પાખંડી, (વિ.) deceitful, hypcritical, etc. [except, without. પાખી, પાખે, પાછુ”, (અ.) પખે, સિવાય; પાગ, (પુ.) પગ; the foot, the leg. પાગ, (પુ.) જુએ પાળ. પાગ, (પુ.) જુએ પાઘ. પાગવું, (ન.) પેગ ું; a stirrup, પાગરણ, (ન.) સૂવા, એઢવાનાં સાધન; carpets, beds, rugs, etc.: (૨)બિસ્તરે, [બછાનું; a bedding (૩) શણગાર, શેભા; decoration: (૪) શુભ પ્રસ ગ; an auspicious occasion. પાગલ, (વિ.) દીવાનું, ગાંડું', mad, lunatic: -ખાતુ, (ન.) ગાંડાની ઇસ્પિતાલ; a lunatic asylum. પાઘ, (સ્રી.) પાઘડી; a turban. પાઘડી, (સ્રી.) માથાના પહેરવેશ; a turban: (૧) સારી કામગીરી માટેનાં ભેટ, વગેરે; a gift in appreciation of good, praiseworthy achievement: (૩) લાંચ; a bribe: (૪) મકાન, સ્થળ, વગેરે ભાડે મેળવવા માટે આપવી પડતી ગેરકાયદે રકમ; an illegal payment or price for having tenancy rights of a house, place, etc.; રૂપનો, (પુ.) ખૂબ લાંખે! પણ સાંકડા વિસ્તાર; an oblong extent. પાચ, (ન.) ગૂમડાં, વગેરેનું પરુ; pus. પાચક, (વિ.) પાચનક્રિયાને મદદરૂપ; dig
estive.