________________
Shri Mahavir Jain Aradhana Kendra
પરિમિત
www.kobatirth.org
sured:(૩)મધ્યમસરનું, અપ; moderate, little, small.
પરિમિતિ, (સ્રી.) માપ, તાલ, વજન; measure, weight: (૨) મર્યાદા, સીમા; limit, boundary: (૩) ધેરાવે, ધેર; girth: (૪) બધી બાજુનું માપ, ઘેરાવા; perimeter, ((ર) વશો; descendants. પરિયા, (ન. બ. વ.) પૂર્વજો; ancestors: પરિવર્તન, (ન.) ગેાળ કરવું તે; a revolving: (ર) મહાન કે મૂળભૂત ફેરફાર, ક્રાંતિ; a great or fundamental change, a revolution.
પરિવાર, પરીવાર, (પુ.) કુટુંબ, કુટુંબનાં આશ્રિત માણસ; a family, a household, dependents of a family: (૨) સતાનેા; progeny. પરિવજ્યા, (સ્રી.) સંન્યાસ; renunciation: પરિવાજક, (પુ.) સંન્યાસી; an ascetic, a recluse.
પરિશિષ્ટ, (વિ.) રોષ, ખાકી રહેલું; remnant, residual: (ન.) (પુસ્તક, વગેરેની) પૂર્તિ, પુરવણી; an appendix or supplement (of a book, etc.). પરિશીલન, (ન.) સતત સંપર્ક; incess
ant touch or contact: (ર) સતત, ઊડે અભ્યાસ; incessant, deep study. પરિશ્રમ,(પુ.) સખત મહેનત; hard work or labour: (૨) થાક; exhaustion. પરિષદ, (સ્ક્રી.) સભા; an assembly, a big meeting, a conference. પરિસીમા, (સ્રી.) હુ; boundary. પરિસ્તાન, (ન.) પરીઓને! દેશ; a fairyland. પરિસ્થિતિ, (સ્ત્રી.) આજુબાજુનાં સ્થિતિ કે વાતાવરણ, સંજોગે; surrounding condition, environment, circumstances.
પરિહરવું, (સ. ક્ર.) ત્યજવું, જતું કરવું;
to abandon, to give up. પરિહાર, (પુ.) ત્યાગ; abandonment. પરિહાસ, (પુ.) મશ્કરી, ટાળ, ઠેકડી; a પરિ’દું, (ન.) પક્ષી; bird. (jest, ridicule.
૪૫૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપકાર
પરી, (સ્રી.) પાંખાવાળી અલૌકિક સુંદર સ્ત્રી; a fairy: (ર) અતિશય સુંદર સ્ત્રી; a damsel.
પરીક્ષક, (પુ.) પરીક્ષા કે કસેાટી કરનાર; an examiner, an assayer. પરીક્ષણ, (ન.) પરીક્ષા, કસેટી; an examination, a test. પરીક્ષા, (સ્રી.) નિરીક્ષણ, તપાસ, સેટી; an inspection, an examination, પરીખ, (પુ.) જુએ પારેખ. (a test. પરું, (ન.) ગૂમડા, વગેરેમાંથી નીકળતુ ઘટ્ટ પ્રવાહી, પાચ; pus. પરુષ, (વિ.) કઠાર, ક્રૂર; harsh, cruel: તા, (સ્રી.) harshness, cruslty. પરું, (ન.) ઉપનગર; a suburb. પરું, (વિ.) વેગળું, દૂરનું; remote, distant: (૧) (અ.) આવે, દૂર, અલગ; far, separately. (પરાણાગત. પરુણો, પરુણાગત, જુઓ પાણો, પરે, (અ.) એ સ્થળે, ત્યાં; there: (૨) ઉપર; over, on, above.
પરેજ, પરેજી, જુઓ પરહેજ, પરહેજી. પરેડ, (સ્રી.) કવાયત; parade. પરેશ, (પુ.) પરમેશ્વર; God. પરેશાન, (વે.) ત્રાસેલ, હેરાન થયેલું, વ્યાકુલ, વ્યથિત; troubled, perplexed. aflicted: (૨) ધૂત, ચાલાક; deceitful, clever: (૩) નિલ જ્જ, તાાની; shameless, mischievous:(૪)ખ; shrewd: પરેશાની, (સ્રી.) trouble, perplexity, shrewdness, etc. (ગેરહાજર; absent. પરાક્ષ, (વિ.) આડકતરું; indirect (૨) પરોઢ, (પુ.) (ન.) પરોઢિયુ, (ન.) મળસર્ક: daybreak, dawn. પરાણી, (૧) આરવાળી નાની લાકડી; a goad: પરાણો, (પુ.) મેાટી પરાણી. પરાણો, (પુ.) મહેમાન, અતિથિ; a guest: પરોણાગત, (સ્રી.) આતિથ્ય; hospitality. પરોપકાર, (પુ.) પરમા, ખીજાનું ભલુ" કરવું તે; benevolence, philanthropy
For Private and Personal Use Only