________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પણ
પણ, (ન.) ટેક, પ્રતિજ્ઞા, વચન; a vow, a solemn pledge, a promise: (૨) હાડ, શરત; a bet, a wager. પણ, (અ.) પરંતુ, તેપણું, છતાં; but, still, yet.
૪૫૧
પણઘર, (પુ.) પાણીઘાટ; a platform on a well, river-baik, etc. fr fetching water, bithing, washing, etc. (of a bow. પણછે, (સી.) ધનુષની દેરી; the string પણવ, (પુ.) નાનેા ઢોલ; a small drum. પણી, (સ્રી.) ભાજીની ઝુડી; a handle of leafy vegetables. (that place. પણ, (અ.) ત્યાં, એ સ્થળે; there, at પત, (સ્ક્રી.) (ન.) રાષિન; }eprosy. પત, (સ્રી.) શાખ, બરૂ; crcdi, reputition: (૨) પખ્તુ; a vw: (૩) વિશ્વાસ; પત, (પુ'.) પતિ; the husband. (trust. પતન, (ન) પડવું' તે: a full: (ર) પડતી, વિનાશ; decline, destruction, ruin: (૩) પરાજય; a defeat: (૪) અધ:પતન, ભ્રષ્ટતા; degeneration.
પતરવેલિયું, (ન.) અળવીનું પાન; a fan like leaf of a kind of plant: (૨) એની ક્રિયા જેવી વાની; a fried article of food made of gram-flour spread on such a leaf. પતરાજી, (શ્રી.) બડાઈ, આપવડાઈ; bas! - ing, vanity. પતરાવળ, પતરાવળી, પતરાળી, પતરાળ, જુઓ પત્રાવળ.
પતરી, (સ્રી.) ધાતુના નાના પાતા કક્ડા; a suall, thin piece of metal. પતરુ', (ન.) ધાતુને મોટા, પાતળા, સપાટ 3; a sheet of neal. પતવુ, (અ. ક્રે.) નિકાસ થવો; to be settled or finalised: (૨) અંત આવવે, સમાપ્ત થવું; to end, to be concluded: (૩) નારા થવે. મૃત્યુ ધવું; to
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિવ્રત
be destroyed, to die: (૪) ચૂકતે થવુ'; to be squared up. (kite. પતંગ, (પુ.) (સ્રી.) નકવે; a paperપતંગિયું, (ન.) પાંખાવાળું નાનું જીવડું, ફૂંદુ'; a butterfly. પતાકડું,(ન.) કાગળના નાના ટુકડા; small piece of paper: (૨) ચિઠ્ઠી; a note. પતાકા, (સ્રી.) નાની ધા; a bunting. પતાવટ, (સ્રી.) નિકાલ, તેાડ; disposal, settlement.
પતાવવું, પતવવું, (સ. ક્રિ.) નિકાલ કે ફેસલા કરવાં, તાડ લાવàા; to settle, to finalise, to dispose off: (૨) અંત લાવવા, સમાપ્ત કરવું'; to end, to do away with, to conclude: (૩) નાશ કરવેા, મારી નાખવું'; to destroy, to kill.
પતાસુ, (ન.) ખાંડને ગરમ કરીને બનાવેલી ચકતા જેવી વસ્તુ; a biscuit-like thing made of heated sugar. પતિ, (પુ.) કથ, સ્ત્રીનેા ધણી; the busband; (૨) માલિક, સ્વામી; a master, a lord, an owner: (૩) ઉપરી; a superior: (૪) આગેવાન; a leader: (૫) અધ્યક્ષ, વડે; a president, a head. પતિત, (વિ.) પડેલું; fallen: (૨) ભ્રષ્ટ થયેલુ', અધ:પતન પામેલુ'; degenerated: (૩) પાપી; sinful: પાવન, (પુ.) પાપીને ઉદ્ધારક, પરમેશ્વર; the saviour of the sinful, God. પતિપરાયણ, (વિ.) (સ્ત્રી.) પતિ પ્રત્યે ભક્તિભાવ ધરાવતી આજ્ઞાંકિત સ્રી; a woman devoted and obedient to her husband.
પતિયાર, (પુ.) જુએ પતીજ. પ્રતિયું. (વિ.) રક્તપિત્તના રોગથી પીડાતુ; suffering from leprosy. પતિવ્રત, (ન.) પતિ પ્રત્યે ભક્તિભાવ; devotion to the husband: (૨) રાચળ; chastity: પતિવૃતા, (વિ.) (સ્રી.)
a chaste and devotional wife.
For Private and Personal Use Only