________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટાવત
૪૪૮
પડગી
પટાવત, (૫) રાજસેવા બદલ અમુક જમીનનો પટ ધરાવનાર કે ભગવટ કરનાર; a fief or feud holder. પટાવવી, (સ. કિ.) ફેસલાવવું; to cheat
by coaxing or flattery. પટાવાળ, (૫) ચપરાસી; a peon. પટિયાં, (ન. બ. વ.) લાંબા વાળના સફાઈE12 421; graceful setting or stripes of long hair. પટી, પટ્ટી, (સ્ત્રી) ચીપ જેવો કકડો; a strip, a slip, a chips (૨) ગૂમડાં, વગેરે પર લગાડવાને એવો કકડો; a piece of medicinal plaster: (૩) ગડી, ગેડ; a fold, a plait. પટ, (વિ.) દક્ષ, ચાલાક; expert, skilful: (૨) પારંગત, તત્તે; well-versed, proficient:-૩, (વિ.) જુઓ પટાઉઃ-તા, (સ્ત્રી) ચાલાકી, વગેરે; skill, cleverness, proficiency, etc. પટેલ, (પુ.) જ્ઞાતિ, જૂથ વગેરેને વડે; the headman of a caste, group, etc.: (ર) ગામને વડો કે મુખી; the head
man of a village: (૩) જુએ પાટીદાર (૪) એ નામની અટક; a surname sonamed: પટેલિયો, (૫) પટેલ પટેલાઈ, (સ્ત્રી) જુઓ પટલાઈટ પટો, પટ્ટો, (૫) ભગવટે, ભાડું વગેરેને દસ્તાવેજ, સનદ; a deed or document for lease, etc., a licence: () Am zilei; a strip of cloth, etc.: (3) કમરપટ્ટ; a girdle, a belt: (૪) રંગ વગેરેનું ધાબું; a stripe: (૫) બેધારી તલવાર; a double-edged sword. પટોપટ, (અ) જુઓ પટાપટ. પટોળી, (સ્ત્રી.) પટોળ, (ન.) એક પ્રકારનું રેશમી કાપડ; a kind of silk cloth: (૨) એનું બનેલું સ્ત્રીઓ માટેનું વસ્ત્ર; a women's garment made of it. પટ્ટ, (ન) રાજગાદી; a royal throne: (૨) (વિ.) મુખ્ય; chief, main.
પટ્ટણ, પટ્ટન, (ન.) શહેર; a city. (૨)
પતન; a fall, ruin. પટ્ટાભિષેક, ૫.)રાજ્યાભિષેક;coronation પટ્ટી, (સ્ત્રી) જુએ પટી. ૫૬, (૫) એક પ્રકારનું ઊનનું કાપડ; a
kind of woollen cloth. પટ્ટો, (પુ) જુઓ પટો. પઠન, (ન.) ભણતર, education, learn
ing, studying: (2) 444418; reciting. પઠવું, (સ. ક્રિ) ભણવું to learn, to
study: (?) 44418 5291; to recite. પઠાણ (પુ.)વહાણનો નીચેને પાયાને મે; the keel of a ship: (૨) ટેકારૂપી HIH; a supporting beam. પઠાણ (૫) ખલાસીઓનો વડે; the
head of sailors. પઠાણ ) પાકિસ્તાનના વાયવ્ય સરહદે આવેલા પ્રાંતનો રહેવાસી; an inhabitant of the north-west frontier pro
vince of Pakistan. પડું, (વિ.) હુષ્ટપુષ્ટ અને જોરાવર; pump
and strong, robust. પડ, (ન.) થર; a layer, a stratum: (૨) ગડી, ગેડ; a fold (૩) આચ્છાદન, bisel; a covering: (8) fHlol; division, partition: (૫) ઘંટીનું પડ; one of the round stones of a grinding-mill. પડકાર, (પુ.) આહવાન; a challenge: (૨) મોટેથી સંબોધવું તે; the act of addressing loudly:-૬ (સ. કિ.)લડી લેવા જણાવવું, હિંમતપૂર્વક ઉપેક્ષા કરવી; to challenge: પડકારો, (૫) પડકાર. પડખે', (ન.) બાજુ, પાસું; a side, a flank (૩) કેડ અને છાતીની બાજુ; the side of the waist and the chest: (૩) મદદ, ટેકે; help, support: (૪) ઉત્તેજન, આશ્રય; encouragement, patronage. પડગી, (સ્ત્રી.) કોઈ પણ વસ્તુને નીચે ટેકારૂપ ભાગ, બેસણ; the basic supporting part of anything.
For Private and Personal Use Only