________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પગથાર
૪૪૫
પંચ
frequent or habitual visits or movements, pedestrian traffic:
તોડ, (સ્ત્રી.) useless and tedious errands. પગથાર, (પુ.) દાદરનાં પગથિયાં વચ્ચેનું પહેલું પગથિયું; ૬ broad platform i the middle of a staircase. પગથિય, (ન.) ચડવા-ઊતરવા માટે, દાદર,
સીડી વગેરે પર પગ માંડવા માટેનું સાધન કે રચના; a step for ascending or descending. પગથી, (સ્ત્રી) માનવ અવરજવરથી બનેલી Isl; a stoall rough path formed by pedestrian traffic(૨) મોટા પહોળા રસ્તાની બાજુ પરનો, રાહદારીઓ માટે રસ્તો; a foot-path. પગદંડી, (સ્ત્રી) જુઓ પગથી. પગપાળુ, (વિ.) ચાલીને જતું કે આવતું;
pedestrian. પગપેસારે, (૫) ધૂસણખેરી, અધિકાર વિના પ્રવેશ કરવો કે અ જમાવવો તે; intrusion: (2) 24480742; pedestrian traffic: (૩) ઓળખાણ, પરિચય, સંબંધ; acquaintance, relation (૪) લાગવગ; influence. પગભર, (વિ.) આત્મનિર્ભર; self-reliant. પગર, (૫) દાણા છુટા પાડવા માટે કણસલાને ઢગલે; a heap of ears of corn for separating grains: (?) એ ક્રિયા; the act of separating grains from ears of corn. પગરખ, (ન.) પગને જડો વગેરે; a shoe,
boot, etc. પગરણ (ન.) માંગલિક અવસર; an auspicious occasion (૨) આગમન; arrival. (૩) આરંભ; a beginning. પગરવ,(૫) પગલાનો અવાજ; the sound
of foot-steps. પગરવટ, (સ્ત્રી) જુઓ પગથી (૧). પગરસ્તો, (૫) જુઓ પગથીઃ (૨) જમીન- માર્ગ, સ્થળમાર્ગ, ખુશકી; a land-route.
પગલાં, (ન. બ. વ.) દેવદેવી વગેરેનાં પગલાંની
ભક્તિભાવથી રાખેલી છાપ; footprints of a God, Goddess, etc., preserved devotionally: (2) 241140; arrival. પગલી, (સ્ત્રી.) પગલાંની હાર; a series of footsteps: (૨) (બાળકનાં) ટૂંકા, 2417.42 401411; (of a child) short, unsteady foot-steps. પગલું, (ન.) ડગલું; a pace, a footstep: (2) 40141 almal 0014; a footprintઃ (૩) એક પ્રકારનું ઘરેણું; a kind of ornament (૪) તાત્કાલિક કામગીરી કે S4U; prompt action, means or cure.
(પગરસ્તો. પગવાટ, (સ્ત્રી) જુએ પગથી અને પગર, (૫) દરમા, વેતન; pay, salary,
wages: -દાર, (વિ.) પગારના ઘેરણે કામ કરનાર; working on salary basis, salaried: -૫ત્રક, (ન.) a pay-roll, : a pay-sheet. પગી, (પુ) પગલાંની છાપ પરથી ગુનેગાર શેાધી કાઢનાર; one who traces a culprit from foot-priats: (?) 1721 રખેવાળ; a village watch-man. પગેરુ, (ન.) ગુનેગારના પગલાની છાપ; the
foot-prints of a culprit. પચ, (અ.) ઢીલાં કણક, કાદવ વગેરે દબાવવાથી 42134917; the sound caused by pressing a viscous mixture: -5, (અ.)એવા અવાજથી; with such sound: (૨) એચિંતું, તરત જ, જલદી; suddenly, at once, quickly: -પચ, (અ) જુઓ પચ: -પચવું, (અ. ક્રિ) એવો અવાજ થ; to occur such a sound: (૨) ધન અને પ્રવાહીને મિશ્રણમાં વધારે પડતું પ્રવાહી હેવું, પચપચું થવું; to be in a viscous form –પચુ, (વિ.) રગડા જેવું; viscous, wishy-washy -રકવું, (અ. કિ.) (રગડા જેવા પદાર્થની) ધાર છૂટવી; (of a viscous substance) to jet out –રષુિ, (વિ.) જુઓ પચપચું,
For Private and Personal Use Only