________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિભચ
૪૩૪
નિર્વિકલ્પ
નિર્ભય, (વિ.) નીડર; fearless: ના, (સ્ત્રી.) fearlessness: (૨) સલામતી;
safety, security. નિર્ભર, (વિ.) ભરેલું; full: (૨) વિપુલ,
yogen; plentiful, abundant: (3)
આશ્રિત, આધાર રાખતું; dependent. નિર્ભત્સના, (સ્ત્રી) તિરસ્કાર, તુચ્છકાર;
hatred, scorn: (૨) ઈર્ષાથી હલકું પાડવું કે તેજોવધ કરવો તે; the act of decrying or underrating jealously: (3) અપશબ્દો કહેવા તે; reviling: (૪) ઉગ્ર ટીકા severe criticism: (૫) ધમકી, દમદાટી; threat, bullying, menace. નિભેળ, (વિ.) ભેળસેળરહિત, શુદ્ધ, ચેખું;
unadulterated, unmixed, pure. નિબંછવુ, (સ. ક્રિ) જુએ નિભંછવું. નિર્મલ, નિર્મળ, (વિ.) જુએ નિભેળ:
(૨) પવિત્ર; sacred, holy. નિમવું, (સ. ક્રિ) નિર્માણ કરવું; to
create, to make, to construct, to forge: (૨) નક્કી કરવું; to fix, to
decide, to settle. નિર્મળ, (વિ.) જુઓ નિર્મલ, ના, (સ્ત્રી) શુદ્ધતા, સ્વચ્છતા, પવિત્રતા; purity, cleanliness, clearness, sacredness: નિર્મળી, (સ્ત્રી) એક પ્રકારની ઔષધ
તરીકે વપરાતી વનસ્પતિ; a kind of herb. નિર્માણ, (ન) સર્જન, ઉત્પાદન; creation,
production: (૨) ભાગ્ય, નસીબ, fate. destiny.
(producer. નિર્માતા, (પુ.) સર્જક, ઉત્પાદક; creator, નિર્માલ, (સ્ત્રી) () જુઓ નિર્માલ્ય. નિર્માલ્ય, (સ્ત્રો.) (ન) દેવમૂર્તિ પરથી ઉતારી slaai fel 9977; flowers, etc. re moved from an idol of a God or તeity: (૨) (વિ.) નકામુ, તુચ્છ, રદબાતલ
કરેલું;useless, insignificant, rejected. નિર્માતુ, (સ. ક્રિ) નિર્મવુંનું કર્મણિ. નિમલ, નિમૂળ, (વિ.) મૂળરહિત rootless: (૨) સદંતર નાશ પાપેલું કે પાયમાલ થયેલું; completely destroyed or
ruined, uprooted: (૩) નિર્વશ;
progenyless, heirless. નિર્મોહ, નિર્મોહી, (વિ) મોહરહિત free
from allurement or fascination: (૨) માયાથી મુક્ત; free from lusion: (૩) જુઓ અનાસક્ત. નિલ જજ, (વિ.) બેશરમ, ઉદ્ધત, અવિવેકી;
shameless, rude, immodest: -11, (સ્ત્રી-પણ, (ન) shamelessness, etc. નિલખ, નિર્લેપ, (વિ) જુએ અનાસક્ત. નિર્લોભ, નિર્લોભી, (વિ) લેભરહિત
greedless, uncovetous: (૨) અપેક્ષા રહિત; not expecting any reward. નિવશનિવ"શી,(વિ.) નિ:સંતાન; child
less, progenyless, heirless. નિર્વાટ, (વિ.)(સ્થળ, વગેરે) કોઈની અવરજવર
વિનાનું, પગવાટ વિનાનું; introdden. નિર્વાણ (ન) આત્માની મુક્તિ, મોક્ષ; spiritual salvation (૨) શૂન્યવ; vacuity, nothingness: (૩) મરણ, અંત; death, end:(૪)અસ્તિત્વને અભાવ; extinction (૫) (વિ.) આખરી, અંત કે છેવટનું; last, final: (૨) શાંત, શૂન્ય; tranquil, non-existent, empty: (3) નાશ કે અંત પામેલું; destroyed, extinct: (૪) અફર; unfailing, sure: (૫) (અ) અવશ્ય, ચક્કસ, અફર રીતે;
certainly, positively, unfailingly. નિવૃત, (વિ.) પવનરહિત; windless: (૨)
પવનની ખલેલથી મુક્ત, શાંત (સ્થળ); (of a place) free from the disturbance of wind, calm. નિર્વાસિત, (વિ) શરણાર્થી; refugee. નિર્વાહ, (૫) ગુજારો; maintenance:
(૨) ટકાવ; endurance, existence. નિવિકલ્પ, (વિ.) વિકલ્પરહિત; without any alternative: (૨) સંપૂર્ણ રીતે નિર્ભેળ; totally unmixed(૩) એકમાત્ર, કેવળ; absolute: (૪) સ્થિર; stable, unwavering: (4) Grea; definite.
For Private and Personal Use Only