________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિમ્ન
નિન, (વિ.) ઊં; deep: (૨) નીચું; low, નિયત, (વિ.) ઠરાવેલું, નિણત; fixed, settled, decided: (?) 74119; est
ablished: (3) 24 64194°; inevitable. નિયતિ, (સી.) નિયમ, ધારે; a rule: (૨)
નસીબ, ભાગ્ય; fate, destiny. નિયમ, (૫) કાયદો, ધારો; a law, a rule: (૨) પ્રણાલિકા, રિવાજ, રૂઢિ, convention, custom, established practice or order: (૩) નિયંત્રણ control, restraint: (૪) બંધન; a bondage: (4) 6214; a resolution: (૬) વ્રત, પ્રતિજ્ઞા; a religious vow, a vow:-ન, (ન.) મર્યાદા કે અંકુશમાં રાખવું a; a controlling or restraining:
સર, (અ.) નિયમ પ્રમાણે; regularly, methodically, lawfully. નિયમાવલિ, નિયમાવલી, (સ્ત્રી) ધારા
wipe!; rules and regulations. નિયમિત, (વિ) નિયમ પ્રમાણેનું; regular, regulated: (૨) મુકરર કરેલું; fixed, stipulated, appointed: (૩) મર્યાદિત,
અંકુશમાં રાખેલું; limited, controlled. નિયંતા, (૬) નિયમમાં રાખનાર, પરમાત્મા;
a regulator, a controller, God. નિયંત્રણ, (ન.) નિયંત્રણ, (સ્ત્રી) જુઓ
નિયમન, (નિયમના પેટામાં). નિમક, (વિ.) (પુ.) નિયમમાં રાખનાર કે
04924145; a regulator, a cont
roller, a manager. નિયુક્ત, (વિ.) નિમાયેલું; appointed. નિયુક્તિ, (સ્ત્રી) નિમણૂક; an appoint
ment. નિયોગ, (૫) આજ્ઞા, દુકમ; an order, a command. (૨) નિયત કામ કે ફરજ
fixed work or duty. નિયોજન, (ન.) મુકરર કરવું તે; a fixing, appointing or settling: (?) $15 પ્રવૃત્તિ કે કામમાં જવું તે; an attaching to an activity or work: (૩) પ્રેરણા આપવી તે; an inspiring:
નિરવાણ નિયોજનુ; (સ. ક્રિ) જેવું, નક્કી કરવું;
to join, to fix. નિરક્ષર, (વિ) અભણ; uneducated,
illiterate: -1, (al.) illiteracy. નિરત, (વિ.) તલ્લીન, નિમગ્ન; absorbed
or engrossed in: (3) 241215d; attached, highly fond of: નિરતિ, (સ્ત્રી.) લગની, આસકિત; strong attachment
or fondness. (excellent. નિરતિશય, (વિ.) ઉત્તમ પ્રકારનું best, નિરધાર, (અ.) એક્કસ, નક્કી; certainly (૨) (પુ) જુઓ નિર્ધાર: નિરધારવું, (સ. ક્રિ.) જુઓ નિર્ધારવું. નિરનિરાળું, (વિ.) અલગ, ભિન; separate, different: (૨) વિવિધ, ભિન્ન;
various, different. નિરપરાધ, નિરપરાધી, (વિ.) નિર્દોષ _innocent, guiltless. નિરપવાદ, (વિ.) (અ) અપવાદ વિના, સંપૂર્ણ રીતે; without exception,
completely, absolutely. નિરપેક્ષ, (વિ.) ઇચ્છા કે અપેક્ષારહિત,
Czys; free from desires: (?) નિસ્વાર્થ, ઉદાસીન; unselfish, disinterested: (૩) સ્વેચ્છાધીન, આત્મનિર્ભર absolute, self-reliant: (૪) સ્વતંત્ર; independent: (૫) સંબંધરહિત; un
related: ના, (સ્ત્રી.) નિસ્પૃહતા, વગેરે. નિરભિમાન, (વિ.) અભિમાન કે અહંકારરહિત; prideless, without vanity (૨) વિનમ્ર; humble: (૩) (ન.) અભિમાન કે અહંકારને અભાવ, વિનમ્રતા; absence of vanity, humbleness. નિરભ્ર, (વિ.) વાદળાં વિનાનું; cloudless. નિરર્થ, નિરર્થક, (વિ.) અર્થ વિનાનું;
meaningless. (૨) નકામું; useless, uncalled for, unnecessary. નિરવધિ, (વિ.) હદ કે મર્યાદા વિનાનું;
limitless: (3) 24 t; endless. નિરવાણ, (અ.) જરૂર, અવશ્ય; certainly, positively: (૨) (ન.) જુઓ નિર્વાણ.
For Private and Personal Use Only