________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિકાસવું
નિચોર
નિકારવું, (સ. ક્રિ) માલ પરદેરા મોકલાક to export(૨) બહાર કાઢવું; to issue,
to throw out. નિકાહ, નિકા, (૫) (મુસ્લિમ) લગ્ન;
(Muslim) marriage, wedding. નિકુંજ, (સ્ત્રી) ઝાડની ઘટા, ઝાડી; a
grove, a thicket. નિકેતન, (ન.) રહેઠાણ, ઘર; an abode,
a house: (૨) સ્થાન; a place. નિક્ષેપ, (૫) ફેંકવું તે; a throwing
at or op: (ર) મોકલવું તે; a sending or despatching away: (3) ત્યાગ; an abandoning, a giving up: (૪) થાપણ, ન્યાસ; a depositing,
a thing or money deposited. નિખર્વ, (પુ.) સે અબજની સંખ્યા, ૧૦૦૦૦૦૦૦૦૦૦૦; the number ten thousand millions, 100000000000. નિખાર, (૫) ધોવું, નિખારવું તે, કાપડની Sio pull a; a washing or cleaning, the removal of starch from cloth: (૨) કાજી, ખેળ; starch, bleaching powder: (૩) સમુદ્રની મેટી એટ; a big ebb of the sea: (7) અને ભરતી વચ્ચેના સમયની પાણીની સપાટીની સ્થિરતા; the level state of the sea water between the times of ebb and tide. નિખારવું, (સ. ક્રિ) દેવું, સાફ કરવું;
to wash, to clean: (2) 4143-12 sios દર કરવી; to remove starch from
cloth. નિખાલસ, વિ.) ભેળું, કપટરહિત; sim-
ple or open-hearted, frank, tactless: તા, (સ્ત્રી) ભેળપણ વગેરે; frank
ness, etc. (all, whole. નિખિલ, વિ) સઘળું, બધું; entire, નિગડ, (ન) બેડી; fetters, shackles: (૨) હાથીના પગે બાંધવાની સાંકળ; a chain to fasten an elephant's leg.
નિગમ, (પુ) ધર્મશાસ્ત્ર, વેદ; the scrip
tures, metaphysics, the Vedas: (૨) પરમાત્મા; the Supreme Being, God. (૩) અંત, પરિણામ; the end, outcome, result:ન, (ન) પરિણામ, સાર, ફલશ્રુતિ; conclusion, result, outcome: (૨) નિકાલ, ફેંસલે; dis
posal, settlement. નિગમ, (સ. ફિ.) દૂર કરવું, ટાળવું; to
avoid, to get rid of, to evade: (૨) (અ. ક્રિ) વીતવું, ગુજરવું; to
elapse, to pass. નિગાહ, (સ્ત્રી) દષ્ટિ, નજર; a look, a
sight, a glance: (૨) ધ્યાન, કાળજી, સંભાળ; attention, care: (૩) મહેરwidl; favour. નિગાળ, નિગાળે, (પુ) ગાળતાં રહેલો કચરે; a sediment, residual dirt: (૨) ઘાડો રસ કે પદાર્થ; viscous juice
or substance. નિગાળવું, (સ. ક્રિ) ટીપે ટીપે પાડવું; to
cause to fall in drops. નિગૂઢ, (વિ.) અગમ્ય, રહસ્યમય, હું;
imperceptible, mysterious, deep: (૨) ગુપ્ત, સંતાડેલું; secret, hidden. તિસહ (પુ.) અવરોધ, અટકાવ; restraint,
a stoppage, a checking: (૧) અંકુશ, દમન, તપશ્ચર્યા; control, austerity, penance: (3) Hort; punishment: (૪) બંધન; a bondage. નિઘંટુ, (.) શબ્દકોશ, a dictionary:
(૨) શાસુચી; a vocabulary. નિધા, (સ્ત્રી) જુઓ નિગાહ. નિચોડ. (પં) નીચેવેલાં રસ કે સવ: extract: (૨) સાર, ભાવાર્થ, તાત્પર્ય;
cream, purport, general meaning. નિચોર, નિચોલ, (૫) ઢાંકણુ, આચ્છાદન; a cover, a covering (૨) બુરખે; a veil: (3) 2013; a bed-cover: (૪) પછેડી; a scarf (૫) વસ્ત્ર; a clothing, a garment.
For Private and Personal Use Only