________________
છે
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારિકેર
નાયાના
લક્ષ્મીદેવી, the Goddess Durga, the Goddess Lakshmi. નારિકેર, નારિકેલ, નારીકેર, નારીયેલ,
નાલિકેર, (ન) જુઓ નારિયેળ. નારિયેળ, (ન) તાડના વર્ગના પક્ષનું ફળ,
શ્રીફળ; a coconut: નારિયેળી, (સ્ત્રી)
એ નામનું વૃક્ષ; a coconut tree. નારી, (સ્ત્રી) સ્ત્રી; a woman: -જાતિ, (સ્ત્રી.) સ્ત્રી જાતિ; women as a class (૨) (વ્યા.) સ્ત્રીલિંગ; (grammar) the Deminine gender. ના, (૫) વસવાયો; a member of the lower working class of a village: (2) 429142ladi; rightful payment due to such a member: -કાર, (વિ) વસવાયાના વર્ગનું કે હલકી onrad'; of the lower working class or lower caste. નાલાયક, (વિ.) ગ્ય લાયકાત વિનાનું, 2491924; not properly qualified, unworthy, unfit: નાલાયકી, (સ્ત્રી.) unfitness, unworthiness. નાલિ, નાલી, (સ્ત્રી) શિરા, નસ; a vein, an artery: (૨) નીક, મેરી; a drain,
a gutter. નાલેશી, નાલેસી, (સ્ત્રી) નિંદા, બદબઈ
slander, calumny: (JYE&; libel. નાવ, (સ્ત્રી) નાનું વહાણ, પનાઈ, હેડી;
a small ship, a ferry: a boat: નાવડી, (સ્ત્રી.) નાવડું, (ન.) નાની હેડી;
a small ferry or boat. નાવણ, (ન.) સ્નાન; a bath, a bathing: (૨) સ્નાન માટેનું પાણી; bathing water: (૩) સ્ત્રીનું રજોદર્શન, આર્તાવ; the menstrual discharge:(8) Palla ઋતુસ્નાન; a woman's bath at the end of menses: નાવણિયું, (1)
સ્નાનઃ (૨) સ્નાન કરવાનાં સ્થળ કે ઓરડી; a bathing place, a bath-room. નાવલિયો, નાવલો, (પુ.) (વહાલમાં) પતિ; (endearingly) the husband.
નાવાકેફ, (વિ.) અપરિચિત, અજાણુ; un
familiar, unacquainted. નાવારસ, નાવારસી,(વિ.)વારસદાર વિનાનું,
heirless: (૨) નધણિયાતું; ownerless. નાવિક, (૫) વહાણવટી, ખલાસી, ખાર; a sailor, a boatman: (૨) સુકાની, કર્ણધાર; helmsman, a steersman. નાવી, (પુ) વાળંદ, હજામ; a barber. નાશ, (૫) અસ્તિત્વ મિટાવી દેવું તે;
destruction, annihilation: (2) 414Hiell; ruin:(3) **BIR; annihilation: (૪) હાનિ, નુકસાન; harm, damage, loss. (૫) મૃત્યુ; death: નાશક, નાચકારક, (વિ.) નાશ કરનારું; destructive, ruinous: નારીન, (વિ.) જુઓ નાશક, (ન.) જુઓ નાશ, નાશવંત, નાશવાન,
(a.) 1948; perishable, destructible. નાસ, (૫) રોગનિવારણ માટે શ્વાસ વાટે વરાળ ધુમાડે લેવાં તે; inhalation of vapour or smoke with a view to curing a disease. નાસણ, (ન) નાસી જવું તે, નાસભાગ,
પીછેહઠ; a running away, a retreat. નાસપતી, (સ્ત્રી) (ન) એક ફળઝાડઃ (૨)
એનું ફળ; a pear-tree. (૩) a pear. નાસભાગ, (સ્ત્રી.) ઉતાવળે કે ગભરાટમાં બચાવ માટે દોડાદોડ કે પીછેહઠ કરવાં તે; a hurried or confused running away or retreat. નાસમજ, (વિ.) એ નાદાન. નાસવું, (અ. ક્રિ.) દોડવું; to run (૨)
ગભરાટમાં બચાવ માટે દોડવું, ભાગવું to run away: (૩) ગુનો છુપાવવા કે સજામાંથી છટકવા સ્થળાંતર કરવું; to abscond: (૪) પીછેહઠ કરવી; to retreat. નાસા,(સ્ત્રી)નાક; the nose –ચ, (ન)
નાકનું ટેરવું; the tip of the nose. નાસાનાસ, નાસાનાસી, (સ્ત્રી) જુઓ નાસભાગ.
For Private and Personal Use Only