________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાદ
૪
નામધારી
નાદ, (૫) અવાજ, ધ્વનિ; sound, noise: (૨) ગર્જના; a roar: (૩) કંદ, વ્યસન, ટેવ;addiction, habit (૪) ગર્વ pride: (૫) ધૂન; a whim: નાદર, (વિ.) ઉત્તમ પ્રકારનું; excellent, best: (૨) અસાધારણ; extraordinary. નાદાન, (વિ) બાલિશ; childish: (૨)
અણસમજુ; senseless: (૩) મુખે; foolish: નાદાનિયત નાદાની, (સ્ત્રી) બાલિશતા વગેરે, childishness, etc. નાદાર, (વિ.) દેવાળિયું; bankrupt, insolvent: (૨) ગરીબ, કંગાલ; poor, wretched: (૩) (પુ.) એવી વ્યક્તિ; an insolvent person: નાદારી, (સ્ત્રી) દેવાળું, ગરીબી; insolvency, poverty. નાદી, નાદલું, (વિ.) છંદી; addicted to: (૨) ધૂની, તેરી; whimsical. (૩) નાદવાળું; roaring, resonant. નાદુરસ્ત, (વિ.) બીમાર, માંદું; sick, indisposed નાદુરસ્તી, (સ્ત્રી) બીમારી; sickness.
(little, tiny. નાનકડું, (વિ.) નાનું, નાજુક; small, નાનખટાઈ, (સ્ત્રી) એક પ્રકારની મીઠાઈ
a kind of sweetmeat. નાન૫, નાનમ, (સ્ત્રી) લધુતાને ભાવ,
લઘુગ્રંથી; inferiority complex. નાનપs, (ન) બાલ્યાવસ્થા; childhood. નાનાવિધ, (વિ.) વિવિધ, અનેક પ્રકારનું;
various, of different sorts:(?) (24.) 3425 4317; in different ways. નાની, (સ્ત્રી) માની મા; a mother's
mother, a grand-mother. નાનું, (વિ.) એાછા કે અલ્પ કદનું; small, little= (૨) સરખામણીમાં ઓછી ઉંમરનું; younger than, young (૩) ઊતરતું, હલકં: inferior, low: નૂસનું, (વિ.). સામાન્ય પ્રકારનું નવું; commonplace, insignificant. નાન, (૫) માને પિતા; mother's father, a grand-father.
નાન્યતર, (વિ.) (વ્યાકરણ) નપુંસકલિંગનું;
of neuter gender, નાપસંદ, (વિ.) અણગમતું; repulsive (૨) અસ્વીકાર્ય, અમાન્ય; unacceptable, unaccepted, unrecognised: - પસંદગી, (સ્ત્રી) અણગમો વગેરે. નાપાક, (વિ.) અપવિત્ર, અશુદ્ધ; unholy,
impure. નાપાયાદાર, (વિ.) પાયો કે આધાર વિનાનું;
foundationless, unsupported. નાપાસ (તપાસ), (વિ) નિષ્ફળ થયેલું; failed, unsuccessful: (?) ! નાપસદ.
(a barber. નાપિક, નાપિત, (૫) વાળદ, હજામ; નાબૂદ, (વિ.) સમૂર્ણ નાશ પામેલું; totally
uprooted, destroyed or ruined. નાબદી, (સ્ત્રી) સમૂળો નાશ. નાભિ , (સ્ત્રી) ટી; the navel: (૨) કેન્દ્ર, મધ્યવતી ભાગ; the centre, the focus, the central part: () usiat Hell; the nave of a wheel. નામ, (ન.) સંજ્ઞા; a name, an appellation (૨) (વ્યાકરણ) સંજ્ઞાસૂચક શબ્દ; (grammar) a noun (૩) શાખ, પ્રતિષ્ઠા; credit, reputation (૪) યાદગીરી,
સ્મૃતિ memory: -ક, (વિ.) અમુક નામનું; so-named: -કરણ, (ન.) બાળકનું નામ પાડવાને વિધિ; the naming ceremony of a child. નામકકર, (વિ.) બાહ્યું કે કબૂલાત ફક કરનારું, સંમત થયા બાદ ફરી જનારું
denying, disowning. નામચીન, (વિ.) પ્રખ્યાત, પ્રતિષ્ઠિત;
famous, reputed. નામઠામ (ન)નામ અને ઠેકાણું, સરનામું
(a person's) name and address. નામદાર, (વિ.) જુએ નામચીન: (૨)
માનનીય; honourable. નામધારી, (વિ.) નામ ધરાવતું; having a name: (૨) કેવળ નામનું; nominal
For Private and Personal Use Only