________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્વનિ
૪૧૨
ધ્વનિ, (મું) અવાજ; soundઃ (૨) કટાક્ષનું સૂચન કરવાની શબ્દની શક્તિ, વ્યંજના; a word's power of suggesting irony or sarcasm: (૩) ઈશારે, સંકેત, સૂચન; hint, allusion, suggestion. વાસ્ત, (વિ.) સમ્ ળું નાશ કરેલું કે પામેલું; uproc ted, totally destroyed or ruined.
(પાયમાલી; ruin. ધ્વસ, (૫) વિનાશ; destruction (૨)
ન,(૫) ગુજરાતી મૂળાક્ષરને વીસમો વ્યંજન the twentieth consonant of the
Gujarati alphabets: (૨) (અ.) ના, નહિ; no, not: (૩) નકારસૂચક પૂર્વગ; a prefix implying negation. નઈ, (સ્ત્રી) એક શાફળ, દૂધી; a white
pumpkin. નકડું(વિ.) જુએ નાકકટું. નકડું, (વિ) કરમુક્ત; free or exempt from taxation: (૨) સંપૂર્ણ રીતે મુક્ત, બંધનરહિત; completely free, absolute, unrestrainedઃ (૩) શુદ્ધ, નિર્ભેળ; pure, unmixed: (૪) તન, સ downright: (૫) અલગ, એકલું; separate, lonely. નકલ, (સ્ત્રી.) મૂળ પરથી કરેલું બીજું
Miet; a copy, a transcript: (?) પ્રત; a copy, a unit. (૩) અનુકરણ; imitation (૪) જોડી કાઢેલી વાર્તા; a fabricated tele or story: નલી , (વિ) બનાવટી, કૃત્રિમ; fabricated, artificial: (૨) (પુ) મશ્કરો, બીજાના હાવભાવનું હાસ્યાસ્પદ અનુકરણ કરનાર; a
clown, a mimic. નશી , (સ્ત્રી) કોતરકામ; engraving:
–દાર, (વિ.) નકશીવાળું; engraved: -કામ, (ન) નકશી. નકશો, (૫) આલેખ, સ્થળ કે પ્રદેશને પદ્ધતિસર આલેખ; a sketch, a map.
નકામુ, (વિ.) નિરુપયોગી; useless: (૨)
$152; fruitless, vain: (3) A$12; unemployed, idle, inactive: (*) (24) uselessly, purposelessly, unnecessarily. નકાર, (૫) ના; negation (no): (૨) અસ્વીકાર, સંમતિને અભાવ; rejection, refusal, denial, negation -, (સ. ક્રિ) ના પાડવી, અસ્વીકાર કરવો; to negative, to refuse, to deny, to reject: નકારાત્મક, (વિ.) નિષેધક, અસ્વીકાર કે અસંમતિ સૂચક; negative, non-agreeing, non-accepting. નકારું, (વિ) દુષ્ટ, નઠારું; wicked, bad: (૨) નકામું; useless. (૩) હઠીલું, જિદી; obstinate.
(bearer. નકીબ, (૫) છડીદાર, ચોપદાર; a maceનકુલ, નકુળ, (૫) નાળિયોmongoose: (૨) સૌથી નાને પાંડવ; the name of
the youngest Pandava. નકૂચો, (૫) તાળું દેવા વગેરે માટેનો 241531; a hook or staple for
locking, etc.. નકેરડો, નકકેરડા, નડો, (વિ.) (પુ.) કાંઈપણ ખાષાીધા વિનાને, સંપૂર્ણ (ઉપવાસ); a strict or perfect (fasi). નકકર, (વિ) પોલાણ કે અવકાશરહિત; solid, compact: (૨) કઠણ; hard: (૩) સાચું, આધારભૂત; true, authentic. નકકી, (વિ.) ચોક્કસ; sure, certain,
fixed: () Grzat; decided, definite: (૩) દેષ કે ભૂલરહિત; exact: (૪) આધાર ભૂત, ખાતરીવાળું; reliable. નકકુર, (વિ.) જુઓ નકકર. નક્ષત્ર, (ન.) અમુક તારાઓનો સમૂહ; a collection or group of stars: () ખગોળ અને જ્યોતિષશાસ્ત્રના ૨૭ તારા સમૂહમાંનું કોઈ એક; a constellation --નાથ, -પતિ, (પુ.) ચંદ્ર; the moon. નખ, (૬) આંગળીના છેડા પરનું હાડકું; a finger or toe-nail: (૨) ૫શુપંખીને 1812; a claw.
For Private and Personal Use Only