________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દોકડો
૩૯૪
દોરવણી
દોકડો, (૫) રૂપિયાનો સમ ભાગ; one- bundredth part of a rupee: (2) વ્યાજનો બાર ટકાના દર; the rate of interest at twelve percent: (3) (મૂલ્યાંકન માટેની ગુણ; a mark (for
valuation). દોજખ, (ન) નરક; hell: (૨) મૃત્યુ બાદ વાપીને સન્ન કરવાનું કલ્પિત સ્થળ; the imaginary in ferpel region where sinners are supposed to be punished after death: (૩) કોઈ પણ જાતના
મય સ્થળ: any woeful place. દોટ, (સ્ત્રી.) દોડવાની ક્રિયા, the act of running: (૨) ઉતાવળ; hurry: (૩) તાત્કાલિક ઉપાય કે પગલ; prompt measures: દોટાદોટ, (સ્ત્રી) જુઓ દોડાદોડ. દોટી, (સ્ત્રી.) એક પ્રકારનું કાપડ; a kind of cloth: (૨) કન્યાના પિતાને વેવાઈ તરફથી મળતી ભેટે; presents given by the bridegroom's father to
the bride's father. દોડું, (ન.) એક પ્રકારની જાડી પૂરી; a
kind of thick edible cake. દોડ, (સ્ત્રી) દોડવાની ક્રિયા, રીત કે ઝડપ, the act, mode or speed of running. દોડધામ, (સ્ત્રી) જુઓ દોડાદોડું (૨).
ધમાલ, ધમાચકડી; commotion. દોડવું, (અ. કિ. રૂદને પગે ઝડપથી ચાલવું,
નાસવું; to run. દોડાદોડ, દોડાદોડી, (સ્ત્રી.) અવ્યવસ્થિત રીતે જ્યાં ત્યાં દોડવું તે; running here and there in a disorderly way: (૨) ઉતાવળ; hurry, haste: (૩) તાત્કાલિક ઉપાય કે પગલાં; prompt measures. દોડી, (સ્ત્રી) જુઓ ડોડી, દોડ, (ન.)
જુઓ ડો. દોડો, (પુ) જુઓ ડીડો. દોઢ, (વિ.) “1', એક અને અડધું; one and a half: (૨) (સ્ત્રી.) દોઢગણું કરવું a; the act of making one and a half times: –ડહાપણું, (ન.) વધારે
પડતું ડહાપણ over-wisdom: -ડાહ્યું, (વિ.) વધારે પડતું ડાહ્યું; overwise –વવું, (સ. કિ.) દોઢગણું કરવું; to make one and a half times: -૭, (સ. કિ.) કોર વાળીને સીવવું; to sew by folding edges. (myney. દોઢિયાં, (ન. બ. વ) ધન, પૈસે; wealth, દોઢિયું, (વિ) જુઓ દોહુ, (૨) (ન) કોર વાળીને સીવેલું; a garment sewn folded edges (3) અક જૂને સિક્કોühle; an old coin, a pice. દોઢી, (સ્ત્રી) જ ડોઢી. દો, (વિ.) દેઢ ગણું; one and a half
times, increased by fifty percent. દોણી, (સ્ત્રી.) દુધ, દહીં, વગેરે રાખવાનું
Hilg' 4121091; an earthen pot for keeping milk, curds, etc. દોણું, (ન) એવું મોટું વાસણ; a big such pot: (૨) ફાંદ, દોણી જેવું ટિ; a potbelly.
(stand. દોત (પુ.) શાહીનો ખડિય; an inkદોદ, (વિ.) નબળું; weak: (૨) જી
worn out. (૩) અધકચરું ખાંડેલ; semi-pounded. દોદળું, (વિ.) જુએ દોદરું. દોપટ, (વિ.) બેવડું, દુપટ, બમણું; two
fold, double. દોપિસ્તાં, (ન. બ. વ.) બાળક માટેનું અક્ષર ઘૂંટવાનું જાડું છું; an infants cardboard t) copy alph abets on. દોર, (પુ.) અમલ, સત્તા; sway, power: (૨) ભપકે; pomp: દમામ, પુ.) સના અને ભપકે; power and pomp. દોર, (૫) દોરડું; a rope: (૨) પગની દોરી; the string of a paper-kite: -ડી, (સ્ત્રી) દોરી; a string: પાતળું દોરડું; a thin rope: -૩, (ન.) વળ દઈને બનાવેલી જડી દેરી; a rope: --ડો,
(3.) EIRI; a thread. દોરવણી, (સ્ત્રી) માર્ગદર્શન; guidance.
For Private and Personal Use Only