________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુખવટું
૩૮૫
દુમતી
દુખવટું, (ન) દુખવટો, (૫) શેકની Dura; a state of mourning: (?) શકાને આશ્વાસન આપવા જવું તે; a
visit of condolence. દુખવવુ, (સ. કિ.) પીડા કે વ્યથા કરવાં;
to pain, to afflict, to hurt. દુખવું, (અ. ક્રિ) પીડા કે વ્યથા થવાં;
to pain, to ache, to be afflicted. દુખવું, (વિ.) દુખને મક્કમતાથી સામને કરે એવું, દુખમાં લાચાર ન થાય એવું, ખૂબ સહનશક્તિવાળું; firm against misery, having strong power to suffer misery. (જુઓ દુખવધુ: દુખાડવું, (સ. કિ.) દુખાવવુ, (સ. કિ.) દુખાવું, (અ. ક્રિ.) જેઓ દુખવું. દુખાવો, (પુ) વેદના, પીડા, વ્યથા; pain,
ache, ailment, affliction. દુખાવું, દુખિયારુ, દુખિયું, દુખી,
(વિ.) જુઓ દુઃખી’ ૨ દુગડુગી, (સ્ત્રી.) મદારીનું ડાકલા જેવું ઢલકું;
a juggler's small drum. દુષ્પ, (ન.) દૂધ; milk. દુગ્ધા, (સ્ત્રી) વ્યથા, પીડા, ઉપાધિ; affliction, pain, misery, anxiety: (૨) જંજાળ; worldly worries. દુગ્ધાલય, (ન.) દુધની દુકાન; a milkshop: (૨) દૂધાળાં પ્રાણીઓને ઉછેરવાનું કેન્દ્ર, દુધઉત્પાદક કેન્દ્ર; a dairy. દુઝાણું, (ન.) દૂધ આપતું ઢેર, ગાય, ભેંસ વગેરે; a milca cattle, the cow, the buffalo, etc. કુણાવ, (અ. કિ.) (રંધાતા ખેરાનું) ધુમાડાની અસર થવી, બળવું, દાઝવું; (of food being cooked) to be affected with smoke, to be scorched or burnt. દુત્તાઈ (સ્ત્રી.) લુચ્ચાઈ ધૂર્તતા; cunning, deceit (૨) મુસદ્દીગીરી, પક્કાઈ;
shrewdness. ૧૩/ગુજરાતી-ગુજરાતી-અંગ્રેજી
દુનું, (વિ) લુચ્ચું, ધૂd cunning,
deceitful(૨) મુત્સદ્દી, પાકું; shrewd. દુધારે, (કું.) દુધને વેપારી, દૂધવાળે;
a milk-vendor, a milkman. દુધાળ, દુધાળું, (વિ.) દૂધ જેવો રસ 49198; having milk-like juice: (૨) દૂઝણું; milch. દુધલ, (વિ.) જુઓ દુધાળ. દુનિયા, (સ્ત્રી) જગત, સૃષ્ટિ, બ્રહ્માંડ; the creation, the universe. (૨) સંસાર; the world: –દારી, (સ્ત્રી) સંસારી
વ્યવહાર; worldly activities or intercourse. દુનિયાઈ, દુન્યવી, (વિ.) સંસારી, દુનિયાને
લગતું; worldly, mundane. દુપટ્ટો, (કું.) ખેસ, ઉપરણું; a scarf. દુપટ,(વિ.) જુઓ દૂધટ. (oncemore. દુબારા, (અ.) ફરીથી, બીજી વખત; again, દુભાગવું, (સ. ક્રિ) બે’ વડે ભાગવું; to divide by two: (૨) અડધું કરવું, બે HPPHL GHIOL $8911; to balve, to bisect. દુભાવવું, (સ. ક્રિ.) સંતાપવું, દુઃખ દેવું; to aflict: (૨) નારાજ કે નિરાશ કરવું; to displease, to disappoint. દુભાવું, (અ. ક્રિ.) સંતાપ થવો, વ્યથિત થવું; to be afflicted: (૨) નારાજ કે નિરાશ થવું; to be displeased, to be disappointed (3) મનોવ્યથા થવી; to feel mental pain, to be agonised. દુભાષિયો, (પુ) બે અથવા બેથી વધારે
ભાષા જાણનાર; a man knowing two or more than two languages: (?) જુદી જુદી ભાષાઓને અર્થ સમજાવનાર; an interpreter. દુમ, (સ્ત્રી.) પંછડી; the tail. દુમકલાસ, (ન.) અતિશય ભારે બેન ઊંચકવાનું યંત્ર; a jack, a crane ૬મચી, (સ્ત્રી.) ખાવાની તમાકુ, અફિણ વિગેરે રાખવાની ચામડાની નાની કોથળી; a
For Private and Personal Use Only