________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસમાન
૩૪
અસુર
અસમાન, (વિ.) સમાન નહિ એવું; inequal(૨) સમતલ નહિ એવું; uneven, not level. અસર, (સ્ત્રી) પ્રભાવ; effect: (૨) ચિહ્ન
mark, sign (3) પરિણામ; consequence: (૪) છાપ; impression. અસલ, (વિ.) મૂળ; original (૨) પ્રાચીન; ancient: (૩) શુદ્ધ, નિર્ભેળ; pure, unadulterated: (૪) સાયું, ખરું; true, real: (૫) (અ.) પહલા; ago, before: -નું, (વિ.) અસલી, પ્રાચીન, મૂળ; ancient, original. અસહકાર, (પુ.) સહકાર કે સંબંધને 2464194; non-co-operation, absence of relations: અસહકારી, (વિ.) અસહકારને વરેલું; non-co-operative. અસહાય, (વિ.) લાયાર; helpless: (૨) નિરાધાર; supportless, orphan. અસહિણ, (વિ.) સહનશક્તિરહિત intolerant. અસહ્ય, (વિ.) સહન ન થઈ શકે એવું; unbearable, untolerable: (2) 44'
1315125; extremely grievous,painful. અસંખ્ય (અસંખ્યાત), (વિ.) અગણિત; innumerable, countless. અસંગત, (વિ.) મેળરહિત; inconsistent, inappropriate: (૨) વિરોધી તત્તવો અથવા ગુણવાળું; foreign (૩) વિરોધી; contradictory: (7) M14; improper. અસંતુષ્ટ, (વિ.) સંતોષરહિત; dissatisfied, discontented. અસતોષ, (પુ.) સંતેષને અભાવ; dissatisfaction, discontentment. અસંબદ્ધ, (વિ.) સંબદ્ધ નહિ એવું; inconsistent, irrelevant, unrelated: (૨) અર્થહીન; meaningless: (૩)
21321; improper. અસંભવ, (પુ.) અશક્યતા; impossibility: (૨) (વિ.) અશક્ય; impossible: અસંભવિત, (વિ.) અશક્ય; impossible.
અસંમત, (વિ.) સંમતિરહિત; disagreeing: (૨) અમાન્ય; unacceptable. અસંસ્કારી, (વિ.) સંસ્કારહીન; uncivilised: (?) 242424; impolite. અસાધારણ, (વિ.) અદ્ભુત, અસામાન્ય; extraordinary, uncommon. અસાથે, (વિ.) પ્રાપ્ત ન થઈ શકે એવું; inattainable: (૨) સિદ્ધ ન થઈ શકે 249'; incapable of being fulfilled: (૩) નિવારણ ન થઈ શકે એવું (રાગ, વ); incurable (disease, etc.). અસામાન્ય, (વિ.) અદ્ભુત, અસાધારણ; extraordinary, uncommon. અસાર,(વિ.)સત્વહીન; sapless,essenceless: (૨) લાભરહિત; profitless: (૩) નકામું, નિરર્થક; worthless, useless, futile, meaningless: (૪)નજીવું, તુ; insignificant. અસાવધ(અસાવધાન), (વિ.) અગમચેતી વિનાનું, ગાફેલ; unaware, unwary, negligent, careless: (૨) (ભય, વગેરે સામે) પૂર્વતૈયારી વિનાનું; unprepared (against danger, etc.). અસાંપ્રત, (વિ.) પ્રાચીન; ancient (૨) અનુચિત; improper, અસિ, (સ્ત્રી.) તલવાર; a sword. અસિત, (વિ.) કાળું; black:(૨) આસમાની; light blue. અસિદ્ધ, (વિ.) અપૂર્ણ, અપ્રાપ્ત; incomplete, unattained, unfulfilled: (?)
સાબિત ન કરેલું કે થયેલું; unproved. અસીમ, (વિ.) મર્યાદા કે હરહિત; limitless, boundless: (૧) અનંત; endless, infinite. અસુખ, (વિ.) અગવડ; discomfort: (૨) દુઃખ; misery, trouble: (૩) બેચેની; restlessness, uneasiness. અસુર, (પુ.) દાનવ, રાક્ષસ; a demon, a monster.
For Private and Personal Use Only