________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દારુડિયે
દાંત
સ્ફોટક પદાર્થ; sunpowder: (૩) (સમાસમાં) ઓષધ, દવા; (in compounds) medicine? –ખાનું, (ન.) ફટાકડા વગેરે આતસબાજી માટેની વસ્તુઓ; fire-works: -ગોળો, (૫) તપ, બંદૂક વગેરે યુદ્ધસરંજામ; explosive weapons or missiles, ammunition -નિષેધ, (પુ.) અધી, (સ્ત્રી) શરાબ પીવાની કાયદેસર મનાઈ; prohibition. દારુડિયો, (પુ.) શરાબનો બંધાણી કે
otaril; a drunkard. દરેગો, (૫) જુએ દરેગો. દાર્શનિક, (વિ.) હિંદુ તત્વજ્ઞાનનાં છે દર્શનોને લગતું; pertaining to the six branches of the Hindu philosophy: (૨) (પુરાવો) પ્રત્યક્ષ; (evidence) direct, eye-witnessed: (3) (4:) દર્શનશાસ્ત્રનો અભ્યાસી કે તજજ્ઞ; a man well-versed in the six branches
of the Hindu philosophy. દાલચીની, (સ્ત્રો.) એક તેજને, તજ;
cinnamon. દાલાન, (૫) ઘરને સૌથી મોટો ઓરડો, દીવાનખાનું; the biggest room of a house, a drawing room.(૨) આંગણું 2015; a courtyard, open place in
a building. દાવ, (૫) રમતગમતને વાર; a persons or a team's turn in games: (?) સોગઠાબાજી અથવા પાસાની રમતમાં પડતા Elet; total number of units thrown at a game of dice, etc.: (૩) અનુકૂળ સમય કે તક; opportune time, an opportunity: (૪) પકડ; grip: (૫) પિચ, યુક્તિ; a stratagem, a device.
[invitation. દાવત, (સ્ત્રી) આમંત્રણ, નેતરું; an દાવપેચ,(કું)યુક્તિપ્રયુક્તિ; a stratagem,
a device: (2) 4421; intrigue. દાવાનલ, દાવાનળ, દાવાગ્નિ, (૫) જંગલમાં લાગતી વ્યાપક આગ; a wide
spread forest-fire: (૨) વ્યાપક અજંપે
અશાંતિ, હુલ્લડ, યુદ્ધ; widespread restlessness, troubled state, riot. war: (૩) વ્યાપક, ઉગ્ર અસંતોષ; widespread, intense dis satisfaction. દાવો, (૫) હક, અધિકાર; a right, a claim (૨) માલિકી હક; the right of ownership: (3) Eht; a law-suit: (૪) માગણી; a demand. દાસ, (પુ.) નેકર, સેવક; a servant, an attendant: (૨) હલકા પ્રકારને, ગુલામ જેવો સેવક કે નોકર; a humble or slavish servant. દાસાનુદાસ, (પુ.) સેવકનો પણ સેવક,
અર્થાત અતિશય વિનમ્ર સેવક; a very humble or slavish servant. દાસી, (સ્ત્રી.) સેવિકા, a maidservant. દાસ્તાન, (ન.) કથા, વાર્તા; a narrative,
a story: (2) 226; hoarding: (3) કોઠાર; a granary. [slavery. દાસ્ય, (ન.) સેવકપણું ગુલામી; servitude, દાહ,(કું.) દહન; burning, combustion (૨) બળતરા; burning sensation (3)
વ્યથા, પીડા; affliction, pain. દાળ, (સ્ત્રી) કહેળના દાણાનાં ફાડિયાં;
pulses grounded into two carts: (૨) એની વાની; an article of food
prepared from such pulses. દાળિયા, (૫. બ. વ.) શેકેલા ચણા;
roasted gram. દાંડ, (વિ.) (પુ) જુએ ડાંડ. દાંડિયારાસ, (૫) જુએ ડાંડિયારાસ. દાંડિયો, (૫) જુઓ ડાંડિયો. દાંડી. (સ્ત્રી) જુઓ ડાંડી. દાંડો, (પુ) જુઓ ડાંડો. દાંત, (!) દંત; a tooth (૨) યંત્ર વ. દાંતે; the tooth of a machine, etc., a cog (3) હાથીદાંત; ivory (1) વેર, કરીને; grudge, rancour. દાંત, દાંતવું, (વિ.) મની બહાર દાંત નીકળેલા હેય એવું; having a tooth
For Private and Personal Use Only