________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાત્રી
૩૭૭
દાનેશરી
generous (૩) પોપકારી; benevolent: (૪) (૫) દાની કે ઉદાર પુરુષ; a donor,
a very liberal or benevolent man. દાત્રી, (વિ.) (સ્ત્રી) દાની સ્ત્રી, અતિશય ઉદાર કે પરોપકારી સ્ત્રી: a female donor, a very liberal or benevolent
woman. દાથરો, (પુ.) વાનીને વરાળથી રાંધવા માટે વાસણમાં મુકાતાં ઘાસનું પડ, ચાળણી વગેરે; a layer of grass or a sieve put into a cooking vessel while cooking with vapour: (૨) ફીકું અને 243* Hi; pale and swollen face: (૩) તાબ; a nose-bag. દાદ, (સ્ત્રી) ફરિયાદ, અરજ; a complaint, a humble petition or request: (૨) ન્યાય, ઇન્સાફ; justice, equity:
-ફરિયાદ, (સ્ત્રી) દાદ. દાદર, (સ્ત્રી) જુઓ દરાજ. દાદર, (૫) મકાન વગેરેમાં ઉપરના માળે
જવા માટેનું નિસરણી જેવું સાધન; a staircase: (૨) નિસરણી; a ladder. દાદરે, (પુ) જુઓ દાદર: (૨) તાળાની કળ; the mechanical device of a lock(૩) એ નામના સંગીતને તાલ; a musical rhythm so-named. દાદાગીરી, (સ્ત્રી.) ગુંડાગીરી, જબરદસ્તી;
bullying, highhandedness. દાદી, (સ્ત્રી) પિતા કે માતાની માતા; a grandmother: (૨) માનનીય વૃદ્ધ સ્ત્રી; a respectable old woman. દાદુર, (મું) દેડકે; a frog દાદો, (પુ) પિતા કે માતાનો પિતા; a grandfather: (2) asal; an ancestor: (૩) માનનીય વૃદ્ધ પુરુષ; a respectable old man: () 331; a bully. દાધવું, (અ. કિ.) જુઓ દાઝવું. દાધાબવું, (વિ.) ઈર્ષાળુ, રપ દેખું; jealous: (૨) ખિન ચહેરાવાળું; having a dejected face.
દાધાર), દાધારિંગ, (વિ.) જુઓ દાચાબન્યુડ (૨) લુચ્ચું અને કામચર; cunning and apt to avoid work: (૩) અર્ધગાંડું; half-mad. દાન, (ન.) આપવું તે; a giving (૨)
ભેટ, દેણગી; a gift, a donation (૩) પરોપકારવૃત્તિથી કરેલી દેણગી; aims, charity: (૪) રમતગમતને અમુક વ્યક્તિ કે પક્ષને વારે કે દાવ; a person's or a team's turn in games: (4) કામોત્તેજિત હાથીના લમણામાંથી ઝરતો મદ; a liquid oozing out from the temples of a sexually excited
elephant. દાન, (પુ. બ. વ.) “૧૦', દસની સંખ્યાનો પાડો કે ઘડિયા; a table of number ten multiplied by numbers one
to ten. દાનત, (સ્ત્રી) વૃત્તિ, વલણ, હેતુ; inclination, intention: (૧) ગુપ્ત ઈછા;
a secret desire. દાનપત્ર, (ન) બક્ષિસ, દાન વગેરેનાં લખાણ; a deed for a gift or alms: (૨) એવા લખાણવાળું ધાતુનું પતરું; a metallic plate on which such a
deed is inscribed. દાનવ, (પુ.) રાક્ષસ, શયતાન; a de non, a monster: દાનવી, (વિ) દાનવનું કે એને લગતું, રાક્ષસી; clevilish, monstrous: (૨) (સ્ત્રી) રાક્ષસી, દાનવ સ્ત્રી; a demoness, a nonstress. દાનાઈ, (સ્ત્રી) ડહાપણ, વિબુદ્ધિ: discretion, prudence: (૨) પ્રામાણિકતા; honesty: (૩) ભલમનસાઈ; goodness. દાનિશ, (સ્ત્રી) જુઓ દાનાઈ –મંદ, (વિ) ડાહ્યું, સમજુ, વિવેક; discreet prudent. દાની, (વિ.) જુઓ દાતા (વિ.). દાનેશરી, દાનેસરી, (૫) અતિ ઉદાર કે HIZI Eldi; a highly liberal or great donor.
For Private and Personal Use Only