________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દંતાળું
દ'તાળું, (વિ.) દાંતાવાળું'; notched. દતિયો, (પુ.) દાંતિયા, કાંસકે; a comb. દ્રુતી, (પુ.) હાથી; an elephant: (૨) (વિ.) જુએ દંતસ્થાની, દંતાળુ, દુશળ, દત્તસળ, (પુ'.) હાથીના બહારના બે મેટા દાંતમાંના એક; an elephant's
tusk.
દત્ય, (વિ.) દાંતનું કે એને લગતુ; of or pertaining to the teeth: (૨) દંતસ્થાની; dental.
દ્રુપતી, (ન. બ. વ.) પતિપત્નીનુ બેડું; wife and husband, a couple. ૬'ભ, (પુ.) ઢાંગ, ડાળ, કપટી વર્તણૂક, પાખંડ; hypocrisy, fraudulent behaviour, deceit. દંભી, (વિ.) ડાળી, ઢાંગી, પાખડી; hypocritical, deceitful.
[દાયણ.
દશ, (પુ.) કરડă તે; a biting: (૨) ડંખ; a sting: (૩) ઝેરી પ્રાણીનું કરવું તે; the sting of a poisonous animal: (૪) વેરભાવ, કીને; revenge, grudge. દેશવુ', (સ. ક્ર.) કરડવું, દા દે; to bite, to sting, દશીલુ, (વિ.)કીનાખેાર, વેરભાવવાળું; grudging, revengeful. દાઈ, દાઈયણું, દાઈયાણી, (સ્રી.) જુ દાઈદુશ્મન, (પુ.) વારસામાં ભાગીદાર હાવાથી દુશ્મન; an enemy because of being a partner in a legacy: (ર) દુશ્મન; an enemy. દાઉદ્ધૃખાની, (વિ.) એ નામની જાતના (ધ) (of wheat) of a special type sonamed. દાઊદી, (સ્રી.)એક પ્રકારનુ ફૂલઝાડ, ગુલદાવરી; a kind of a flower-plant:(૨) (વિ.) એ નામની મુસલમાનની એક જાતનું; belonging to a so-named Mohemedan class: (૩) જુએ દાઉદ્ધૃખાની. દાક્તર, (પુ.) પાશ્ચાત્ય વૈદકશાસ્ત્રને અનુસરનાર વૈદ્ય કે ચિકિત્સક; a doctor. દાક્ષાયણી, (સી.) નક્ષત્ર; a constella
કાપ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાય
tion: (૨) દક્ષની પુત્રી, દેવી પાવતી; goddess Parvati the daughter of Daksha.
દાક્ષિણાત્ય, (વિ.) દક્ષિણમાં આવેલું; southern: (૨) (પુ.) દક્ષિણ પ્રદેશને વતની; a southerner. દાખલ, (વિ.) પ્રવેશેલ, અંદર ગયેલુ, પેઠેલું; entered, having gone into, introduced: (૨) માન્ય, સ્વીકૃત; recognised, accepted: (૩) (અ.) ને માટે, ખલે, તરીકે, પેā; for, in the place of, instead of: (૪) ઉદાહરણ કે પ્રયોગ તરીકે; by the way of an example or an experiment. દાખલો, (પુ.) ઉદાહરણ, દ્ર્ષ્ટાંત; an exa mple, an illustration: (૨) પુરાવેા, પ્રમાણ, પ્રમાણપત્ર; evidence, proof, certificate: (૩) અનુસ્રવ; experience: (૪) બેધવા; a moral lesson: (૫) શિક્ષા, સન્ત; punishment: (૬) રનચિઠ્ઠી, પરવાને; a written permit, a licence: (૭) (ગણિત) પ્રશ્ન, કેયડા, રકમ; a question, a problem, a sum. દાખવવું, દાખવુ, (સ. ક્ર.) બતાવવું, ચીંધવુ; to show, to point out: (૨) પ્રદશન કરવું; to exhibit: (૩) ઉદાહરણ આપવુ, સમાવવું; to illustrate, to explain: (૪) કહેવું; to say: (૫) (અ. ક્રિ.) અસર કે ગુણુ ખતાત્રવાં; to show an effect or qualiy; (૨) દુ:ખ, વ્યથા કે પીડા થવાં; to be grieved or afflicted.
દાગવું, (સ. ક્ર.) સળગાવવું, ખાળવું; to light, to kindle, to burn: (૨) વાઢ કે જામગરી, વગેરે ચાંપીને ફાડવું; to explode by igniting with a wick, etc.
For Private and Personal Use Only
દાગીનો, (પુ.) આભૂષણ, ધરેણુ'; an ornament: (૨) નંગ, એકમ; an article. દાઘ, (પુ.) જુએ ડાઘ, [a unit.