________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ખેલ
આપવુ', તાબે થવુ'; to give way, to yield: (૪) અનઈ જવું; to be awed. દખેલ, દળેલુ, (વિ.) તામે કે વશ થયેલું; subjugated: (૨) આભારવા; obliged: (૩) ખૂબ અાઈ ગયેલું; over-awed: (૪) જુલમના ભાગ બનેલું'; repressed, tyrannised: (૫) પરાધીન; dependent. દમ, (પુ.) શ્વાસ; a breath: (૨) જીવ, જીવન; soul, life: (૩) શ્વાસના વ્યાધિ; asthma: (૪) સત્ત્વ, અ; essence, pith: (૫) શક્તિ, બળ; power, stamina: (૬) ધૂમ્રપાન વગેરેને સડાર્ક; an inhaling or whiff or tobacco smoking, etc.: (૭) ધમકી, ડરામણી; a threat, an intimidation: (૮) કસ, સહનશક્તિ, પાણી, ખમીર; stuff, mettle. દમ, (પુ'.) ઇંદ્રિયદમન, આત્મસ’ચમ; self
denial, self-control.
દસક, (શ્રી.) ચળકાટ, એપ; brightness, gloss: (૨) ઝળક, તેજ; splendour. ક્રમવું, (અ. ક્ર.) ઞળવુ, ચમકવુ'; to glow, to shine: (૨) સત્તા, આબાદી વગેરેની પરાકાષ્ટાએ પહાંચવુ; to reach the climax of power, prosperity, etc.: (૩) નગારું વગેરે વાગવુ'; (crum, etc.) to sound.
ક્રમડી, (સ્રી.) જૂના ચલણના પૈસાના ચેાથે ભાગ; one fourth of a pice (old standard of money.)
૩૬૯
દૃમઃમાટે, (પુ.) ભપકા, ઠાઠમાઠ; pomp, hollow grandeur.
દમદાટી, (સ્રી.) ધમકી આપવી કે દુખાવવું તે; a threatening, an intimidation: (૨) દાદાગીરી; bullying.
ક્રમન, (ન.) જુલમ ગુજારવા કે પીડવુ' તે; tyranny, oppression: (૨) ધમકી; ૧ threat; (૩) અંકુશમાં કે આધીન રાખવુ ă; subjugation: (૪) ઇન્દ્રયનિગ્રહ; control over senses: નીતિ, (સ્રી.)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાત
જુલમ કે ત્રાસથી આધીન રાખવાની નીતિ; repression. દમખદમ, (અ.) શ્વાસેશ્વાસે અર્થાત્ ક્ષણેક્ષણે, સતત; at each breath, i.e. at every moment, incessantly. દમલેલ, દમલુ, (વિ.) જુએ દમિયેલ. દમવુ', (સ. ક્રિ.) જુલમ ગુજારવે, પીડવું; to tyrannize, to oppress: (૨) ઇંદ્રિયા પર અંકુશ રાખı; to control the senses.
ક્રમામ, (પુ.) ભપકે, દખમે, grandeur, pomp: (૨) પ્રતિભા, ભવ્યતા; dignity. દમિયેલ, દસિયલ, (વિ.) દમના વ્યાધિથી પીડાતુ; asthmatic: (૨) નબળું'; weak. દયા, (સ્રી.) અનુકંપા; compassion, mercy: (૨) હૃદયની કામળતા; tenderness of the heart: (૩) કૃપા; favo:r, blessing: “મણું, (વિ.) કરુણ; tragic: (૨) ગરીબ, રાંક, જેના પ્રત્યે દયા ઊપજે એવુ; poor, wretched, pitiable:-મય, -, -3, -ળુ, (વિ.) બીગ્ન પ્રત્યે ચા દર્શાવે એવું; કામળ હૃદયનું', માયાળું; merciful, tender-hearted, kind દયિત, (વિ.) પ્રેમપાત્ર, પ્રિય; beloved, dear: (૨) (પુ.) પ્રિય પતિ; a dear or loved husband: દૈયિતા, (સ્રો.) પ્રિમ પત્ની; a beloved wife.
દર, (ન.) દરવાજો, દ્વાર, બારણુ; a gate,
For Private and Personal Use Only
an entrance.
દર, (પુ.) કિંમત, ભાવ; price, rate: (૨) ધેારણ; a norm, a standard: (૩) (અ.) વ્યક્તિગત રીતે, દરેકને અલગ રીતે ગણતાં; individually, singly, per head.
દર, (ન.) કાઈ પ્રાણીનું ભૂગર્ભ રહેઠાણુ; a burrow: (૨) છિદ્ર, કાણું; a hole. દરકાર, (સ્રી.) જરૂરિયાત; need, necessity: (૧) કાળજી; care: (૩) પરા, તમા; regard, consideration. દરખાસ્ત, (સ્રી.) નમ્રતાપૂર્વકની અરજી; an humble petition or request: