________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવ્યય
૩૨
અશેક
અવ્યય, (વિ.) અપરિવર્તનશીલ; unchan- geable. (૨) નિત્ય, અનંત; permanent, everlasting, eternal: (3) (વ્યા.) (ન.) અવિકારી શબ્દ (gram.) undeclinable word, an adverb. બવ્યવસ્થા, (સ્ત્રી.) વ્યવસ્થાને અભાવ; mismanagement, disorder (2)
અનિયમિતતા; irregularity: અવ્યવસ્થિત, (વિ.) ગોટાળાવાળું; disorderly, deranged. અવ્યાજ, વિ) નિખાલસ; frank, simple- hearted. અશક્ત, (વિ.) નબળું; weak: (૨) આવડત વિનાનું; incompetent, unable: (૩) લાચાર; helpless: અશક્તિ , (સ્ત્રી) નબળાઈ, weakness: (૧) આવડતને અભાવ; incompetence, incapability. અશક્ય, (વિ.) અસંભવિત; impossible, improbable. અશરણ (વિ.)નિરાધાર; without refuge, unprotected; forlorn:-શરણ, (વિ.) નિરાધારના આધારરૂપ; protecting the unprotected. અશરફી, (સ્ત્રી)સેનામહાર; a gold coin. અશરાફ, (વિ) ઈમાનદાર; faithful, trustworthy, noble, honest: (૨). વિનમ્ર; humble: (૩) ઉદાર; generous:
અશરાફી, (સ્ત્રી) ઈમાનદારી; faithfulness, nobility. અકારી(-૨), (વિ.) દેહરહિત, incorporeal, bodiless: (૨) (પુ.) કામદેવ; Cupid: (3) 2122221 42HICHE; the unembodied Supreme Being. અશસ્ત્ર, (વિ.) શસ્ત્રરહિત; weaponless, urarmed. અશાસ્ત્રીય, (વિ.) શાસ્ત્ર અથવા ધર્મCazred; contrary to the rules of scriptures or religion; heretical, heterodox: (૨) અવૈજ્ઞાનિક પ્રnscientific.
અશાંત, (વિ.) બેચેન, ઉપાધિયુક્ત; restless, troubled: (૨) ચંચળ; sensitive (૩) વ્યગ્ર, સુબ્ધ; perturbed, agitated, disturbed: અશાંતિ, (સ્ત્રી.) બેચેની; restlessness: (૨) વ્યગ્રતા, ક્ષુબ્ધતા; agitation, disturbance: (૩) તોફાન, 041431; mischief, strife. અશિક્ષિત, (વિ.) અભણ; illiterate: (૨) કેવળણુરહિત; uneducated, unschooled: (3) 243125-?; uncivilised. અશિષ્ટ, (વિ.) અસંસ્કારી, અવિવેકી; uncivilised, unrefined, impolite: (૨) ઉદ્ધત; rude, impudent: (૩) 0114034; rustic. અશુચિ, (વિ.) અપવિત્ર; foul, unholy: (૨) અશુદ્ધ; impure: (૩) અસ્વચ્છ, ગંદું; unclean, dirty. અશુદ્ધ, (વિ) અપવિત્ર; foul, unholy: (૨) મેલું, ગંદું; dirty: (૩) ભૂલભરેલું; faulty: (1) Hid; unconscious. અદ્ધિ , સ્ત્રી.) અપવિત્રતા; foulness, unholiness: () $2431; dirt: (3) વિજાતીય અથવા અશુદ્ધ દ્રવ્યનું શુદ્ધ પદાર્થ
સાથેનું મિશ્રણ કે અસ્તિત્વ; impurity. અભ, (વિ.) કમનસીબ; unfortunate: (૨) ખરાબ, અનિષ્ટકારક; bad, evil, inauspicious. અશેષ, (વિ.) સંપૂર્ણ complete, perfect: (૨) શેષરહિત; without remainder or residue: (૨) (અ.) સંપૂર્ણ રીતે, શેવરહિતપણે; completely, entirely. અશેળિયો, (૫) ઔષધિ તરીકે વપરાતી
એક વનસ્પતિ; a medicinal plant. અશોક, (વિ.) આનંદી, સુખી; cheerful, blissful, blithe, happy: (૨) ચિંતા કે શોકથી મુક્ત; free from worries, affiction or sadness: (૩) (પુ.) આનંદ, સુખ; cheerfulness, bliss () લાલ ફૂલવાળું એક વૃક્ષ; a tree with red flowers.
For Private and Personal Use Only