________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાસ
૩૫૧
તિકડ
વગેરે ઉથલાવવાનું સાધન; an imple ment, with a long handle and a flat blade for turning breads, cakes, etc. while cooking or frying. તાસ, (સ્ત્રી) થાળી, તાટ; a plate, a dish: (૨) કલાક; an hour (૩) ઘડિયાળની ધંટડી કે ઝાલર; the bell or song of a clock: (x) xust; a pack of playing cards: (૫) એપ, ચળકાટ; polish, gloss= (૬) જુએ તાસતો. હાસક, (૨મી.) છીછરી થાળી કે રકાબી; a
shallow plate or dish. તાસતો. પું) એક પ્રકારનું રેશમી કાપડ;
a kiod of silk-cloth. તાસીર, (સ્ત્રી) ગુણ, લક્ષણ: a quality, an attribute: (?) 14; a stamp or impression: (3) 24217; effect: (૪) આકાર, ઘાટ, રૂ૫; shape, form. તાસીરે, (૫) યુક્તિ, હિમત; a contrivance. (૨) તમાશે, ગમ્મત; a
spectacle, fun. તાસુ, (ન) એક પ્રકારનું નગારું; a kind of drum.
(the palate. તાળવું, (ન.) મેના પોલાણનો ઉપલો ભાગ; તાળાબંધી, (સ્ત્રી) કર્મચારીઓ અથવા કામદારો સાથે વાંધો પડતાં માલિકે કારખાનું,
પેઢી વગેરે બંધ કરવાં તે; a lock-out. તાળી, (સી) હથેળીઓ અફળાવી અવાજ કરવો તે; a clapping: (૨) તાળી પાડી diel Ruyata; a rhythmic clapping. તાળ, (ન.) સલામતી માટે બારણું, પેટીઓ
વગેરે બંધ રાખવાનું ધાતુનું સાધન; a lock: (૨) તાળા જેવાં કળ કે યોજના; a means or device like a lock. તાળ, (પુ.)હિસાબ કે ગણતરીની ચકાસણી;
a scrutiny of accounts or calculations: (૨) મેળ, બંધબેસતું તેવું તે; an accord, suitability, a proper fitting.
તાંડવ તાંડવનૃત્ય, (ન.) બ્રહ્માંબા વિનાશનું સુચક ભગવાન શંકરનું નૃત્ય;Lord Shiva's dance signifying the destruction of the universe. (૨) ભયંકર વિનારા; terrible destruction. તાંત, (સ્ત્રી) ચીકણા પદાર્થનાં દેરી કે દોરો; a string or thread made from a greasy substance: (૨) અમુક પ્રાણીએના આંતરડામાંથી બનાવેલાં દેરી કે દેરા; a string or thread made from the entrails of certain animals. તાંતણ,(પુ.) રે, દેરી, રેસ; a thread.
a striog, a fibre. તાંતરવું, (સ. ક્રિ.) મેલીવિદ્યાથી વશ કરવું;
to subjugate by black art. તાંત્રિક, (વિ) તંત્રશાસ્ત્રનું કે એને લગતું; of or pertaining to occultism: (?) (4.) ardal; an occultist. તાંદળજા, તાંદળાયો, (૫) એક પ્રકારની
Mies; a kind of leafy vegetable. તાંદુલ, (પું. બ. વ.) ચોખા; rice તાંબડી, (સ્ત્રી) એક પ્રકારનું ઘડા જેવું High 419; a kind of metallic pot: તાંબડો, (મું) મોટી તાંબડી. તાંબાકુડી, (સ્ત્રી) નાહવાનું પાણી શખવા
માટેનું પહેળા મેનું ધાતુનું પાત્રya broadmouthed metallic pot for keeping water for a bath. તાંબિયો, (૫) તાંબાનું નાનું પાત્ર; a small copper pot: (૨) તાંબાનો સિક્કો; a copper coin. તાંબુ, (ન.) પાત્ર બનાવવા વગેરે માટેની
એક પ્રકારની ધાતુ; copper. તાંબલ, (ન) જુઓ તંબોળ. તાંસળી, (સ્ત્રી) તાંબુ, તાંસિયુ, (ન) MSI HII 91351; a broad-mouthed cup or bowl. (૨) તાંસિયો, (પુ.)
મોટું તાંસિયું. તિકકડ (ટિકકડ, (૫) જાડો રોટલ; a thick bread or loaf.
For Private and Personal Use Only