________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાને
૩૪૮
તારક
તાને, (૫) મહેણું, તેણે a taunt (૨) ઝાટકણી, ઠપકે; a reproach (3) 2141; anger. તાપ, (૫) ઉગ્ર તડકે; intense sunshines (૨) ગરમી, ઉષ્ણતા; heat. (૩) જવર, તાવ; fever: () સખતાઈ; strictness, severity: (૫) જબરદસ્તી; high-hanednesse (૬) રુઆબ; awe: (૭) ડર, ધાક; dread, fright: (૮) જુલમ; oppression (૯) સંતાપ, વ્યથા; affliction. તા૫ડું, (ન.) શણનું કાપડ, jute cloth. તાપણી, (સ્ત્રી) તાપણું, (ન.) ઠંડીથી બચવા માટે પ્રગટાવેલ અનિa bone
fire for protection from cold. તાપવું, (અ. ક્રિ) ઠંડીથી બચવા માટે
અગ્નિ પાસે બેસવું; to sit beside a fire-place for protection from cold: (૨) (સ. ક્રિ) તપ કરવું; to practise penance. તાપસ, (વિ.) (પુ.) જુઓ તપસ્વી. ' તાપસી, (વિ.) (સ્ત્રી.) જુએ તપસ્વિની. તાપોડિયું, (ન) સખત ગરમી; intense heat: (૨) ગરમીથી થતો ફેë; a burn or swelling caused by teat. તાબડતોબ, (અ.) વગર વિલંબે, ઝટપટ,
તરત જ; instantly, at once. તાબૂત, (કું.)(ન.) જનાજે, નનામી, શબપેટી; a bier, a coffin: (૨) ઇસ્લામના શહીદ હુસેનની યાદમાં મોહરમ માસમાં એની સંવત્સરીને દિવસે. સરઘસ આકારે લઈ જવાતું એમના જનાજાનું પ્રતીક, તાજિયે; a symbolic bier of Husain the martyr of Islam taken into a procession on his anniversary day in the month of Moharrum. તાબેદાર, (વિ.) આજ્ઞામાં રહેનારું; obe
dient: (૨) ના અમલ નીચેનું; subject to the rule of; (૩) પરાધીન; dependent. તાબેદારી, (સ્ત્રી) તાબેદાર તેવું તે; subjection, dependence, etc.
તા , (૬) બને; possession, custody: (2) [yea; authority: (3)
અંકુશ; control. તામડી, (સ્ત્રી) તામડો,(૫) જુએ તાંબડી, તામસ, (વિ.) તમોગુણને લગતું; pertaining to the basest quality of
maya': (૨) અજ્ઞાની, ધી, કામી, વગેરે; ignorant, hot-tempered, passionate, etc.:(3)242151244; pervaded by darkness: () ) ધી સ્વભાવ, ગુસ્સે, અજ્ઞાન, વાસના, કામના વગેરે; hot-temper, anger, ignorance, passion, etc.:(૫) તામસી, તામસિક, (વિ.) તામસ. તાયફાવાળે, () ૫ખુનિસ્તાનને વતની;
an inhabitant of Pakhtoonistan. તાયફો, (૫) સમૂહ, મંડળ, ટોળી; a group, an assemblage, a company or band: (૨) ધંધાદારી ગાયિકા કે નર્તકી અને એના મદદનીશ સંગીતકારે વગેરેને સમૂહ; a professional songstress or female dancer together with her band of musicians, etc. તાયકવેડા, . બ. વ.) હલકા પ્રકારને કે અશ્લીલ નાચગાનને જલસ; a dissolute
dancing performance or revelry. તાર, (વિ) લંબાવેલ કે તાણે, (સૂર,
અવાજ, વગેરે); prolonged or shrill, (tune, voice, etc.). તાર, (૫) તંતુ, રસ, દોરે, દેરી; a
fibre, a thread, a string: (?) tiga તાર; a wire: (૩) તારનો સંદેશો; a telegram: () એકાગ્રતા, તલ્લીનતા; concentration of the minj (4) અંત, મોક્ષ; the end, salvation. તારક, (વિ.) (કું.) તારનાર, ઉદ્ધારક, રક્ષક, મુક્તિદાતા, મોક્ષદાતા; one who rescues, protects, frees or leads
to salvation: () (4.) aiti; a star. તારકસ, (૫) ધાતુના તાર બનાવનારો; a professional wire-maker.
For Private and Personal Use Only