________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરવાડે
તરવાડ, (૬) ખજૂરાં દીને તાડી કાઢવાને Well Bellfi; a man whose profession is to extract toddy from date-palms. તરવાયો, (૬) ત્રણ પાયાની માંચી કે ઘડી;
a tripod, a three-legged stool. તરવાર, (સ્ત્રી.) ખડગ, સમશેર, એક પ્રકારનું તીક્ષ્ણ ધારવાળું શસ્ત્ર; a sword: આજ, તરવારિયો, (વિ.) (૫) તરવાર વાપરવામાં
5214 Higla; an expert swordsman. તરવું, (અ. કિ.) પાણી કે પ્રવાહીની
સપાટી પર રહેવું કે આગળ વધવું; to swim, to float: (૨) બચવું, મુક્ત 49; to escape, to be released, to become free: (૩) (સ. કિ.) (હેડી, વહાણ વગેરે દ્વારા) પાર કરવું કે ઓળંગવું; to cross over (in a boat, ship, etc.): (૬) (મુશ્કેલીઓ વગેરે) પાર કરવું; to surmount (difficulties, etc.). તરશ (તરસ), (સ્ત્રી.) તૃષા, ચાસ; thirst: (૨) ઉત્કંઠા, તીવ્ર ઈચ્છા; an intense desire.
(thirsty. તરયું (તરસ્ય), (વિ.) તૃષાતુર, ચામું; તરસ, (ન.) જુઓ જરખ. તરસ, (પુ.) ગુસ્સે, ધ; anger. તરસાડ, (સ્ત્રી) તાડનાં પાંદડાં; leaves
of palm-trees. તરંગ, (મું) પાણીનું મોજુ, લહેર; a wave, a ripple: (?) #6441; fancy, imagination: (3) *; a whim: (૪) પુસ્તકને ખંડ કે વિભાગ; a section
or division of a book. તરંગિણી, (સ્ત્રી) નદી; a river. તરંગી, (વિ.) ચંચળ, ધૂની; sensitive, whimsical: () 24 Ree; unsteady: (૩) કલ્પનાશક્તિ ધરાવતું; imaginative તરાઈ, (જી) પર્વતની તળેટીમાં પ્રદેશ કે
He: the region or plain at the foot of a mountain. સરા, બ્રો.) જુઓ તરહ
તરાણા, તરાને, (૫) ગાવાની ઢબ
a mode of vocal music. તરાપ, (સ્ત્રી) એચિંતી ઝાપટ કે ચૂંટ; a sudden swoop or snatching: (૨) ચિતો હુમલો; a sudden attack: (૩) છેલંગ; a jump, a leap. તરાપે, (૫) વાંસની ચીપનું લાંબું અને
સાંકડું સપાટ હેડી જેવું સાધન; a raft. તરિ, તરી, (સ્ત્રી) હેડી; a boat, a ferry. તરિયો, (૫) એકાંતરિય કે થિયો તાવ; fever recurring every third or fourth day. તરી, (સ્ત્રી) મલાઈ; cream (૨) જામેલ કાળો ચીકણો કચરો, કોપ; black, sticky deposited mud. (૩) સૂમ થર કે પાપડી; a film. તરી, (સ્ત્રી) જુઓ તરિ. તરી, (સ્ત્રી) જળમાર્ગ; a water-way: (૨) (વિ.) જળમાર્ગ કે જળાશયનું કે એને લગતું; of or pertaining to a waterway or a water-form. તરીકે, (અ) પ્રમાણે, પેઠે, રીત; accordingly, in the manner of: (૨) રૂપે, જેમ; by the way of તરીકે, (પુ.) રીત; method, mode: (૨) માર્ગ, રસ્ત; way. ત, (ન) વૃક્ષ, ઝાડ; a tree તરુણ, (વિ) યુવાન; young (૨) (પુ.) યુવાન પુરુષ; a young man: તરુણા, (વિ.)(સ્ત્રી)યુવાન સ્ત્રી; a young woman તરુવર, (ન) મેટું ઝાડ; a big tree તરેરાટ, (૫) ગુસ્સાથી પાડેલી બૂમ; an angry cry: (૨) ક્રોધાવેશ; excitement
resulting from anger. તરેરી, (સ્ત્રી.) ગુસ્સાની ધ્રુજારી; shivering
resulting from anger. તહ, (સ્ત્રી) જત, પ્રકાર, a variety, a
type: (*) Nd; a mode or method; (3.) 24; a fashion, a mode.
For Private and Personal Use Only