________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તણાવે
૩૩૫
તથા
તણુ, (વિ.) જેના તાર બનાવી શકાય
એવું (ધાતુ વગેરે), તનનીચ; ductile. તણાવું, (અ. ક્રિ) ખેંચાવું; to be
drawn, dragged or carried away: (૨) સંકોચાવું; to be contracted: (૩) અક્કડ થવું; to be stiffened: (૪) શરમથી વધારે પડતો ખર્ચ કરવો કે નુકસાન સહન કરવું; to spend heavily or suffer a loss for escaping from shame. તણી, (સ્ત્રી) તણ, (ન.) તણો, (કું.) (વ્યાકરણ) છઠ્ઠી વિભક્તિને પ્રત્યય; the termination of the genetive or the possessive case.
ત , તખલ,(અ.) એ જ સમયે, તરતજ; at that very time, at once, abruptly. તતડવું, (અ. ક્રિ.) જુઓ તડતડવું. તતડાટ,(પુ.)તડતડવું તે, જુઓ તડતડવું. તતડાવવું, (સ. કિ.) તડતડવુંનું પ્રેરક, જુઓ તડતડવું: (૨) ધમકી આપવી; to threaten: (૩) ઠપકો આપવો; to rebuke. તતડિયું, (વિ.) (ન) જુઓ તડતડિયુ. તતડિયો, (પુ) જુઓ તડતડિયો. તત, (અ.) પછી; then. તzડી, (સ્ત્રી) નાનું તતૂડું: તતડક, (ન)
એક પ્રકારનું રણશિંગું; a kind of bugle. તત્કાલ, તત્કાળ, (અ) જુઓ તતકાલ. તત્કાલીન, (વિ.) એ સમયનું; of or
pertaining to that time or period. તતક્ષણ, (અ) જુઓ તતક્ષણ તત્વ, (ન.) મૂળ કે વાસ્તવિક રૂ૫; origi
nal or real form: (૨) વાસ્તવિકતા (બ્રમથી ઊલટું); reality (opposite of illusion): (૩) મૂળ ગુણ કે પ્રકૃતિ; original property or nature: (*) સાર, સત્વ, સારાંશ; essence, cream, pith, sum and substance: () મહત્વને કે મુખ્ય ભાગ; the important or chief essential part: (૧) રહસ્ય;
the secret: (૭) પંચમહાભૂતોમાંનું કોઈ એક; any one of the five chief elements: (૮) સત્ય કે આધ્યાત્મિક જ્ઞાન; truth, or spiritual knowledge. તત્વચિંતન, (ન.) તત્ત્વ વિષેનું ચિતન; meditation about truth or spiri
tual knowledge. તત્વજ્ઞ, (વિ) તત્વને જાણનારું; knowing
the truth, well-versed in phil.,sophy: (૨) (૬) તરવજ્ઞ વ્યક્તિ, દશન
2012all; a philosopher. તત્વજ્ઞાન, (ન.) તત્ર વિશેનું જ્ઞાન, દર્શન
20124; spiritual knowledge, philosophy. તત્વજ્ઞાની, (વિ.) (૫) જુઓ તત્વજ્ઞ. તત્વતઃ, (અ.) તાત્વિક રીતે, યથાર્થ રીતે;
truly, really, as a matter of fact. તત્વદર્શન, (4) જુઓ તત્વજ્ઞાન. તત્વમીમાંસા, (સ્ત્રી) જવ અને આત્માનાં
સ્વરૂપ, સત્ય વગેરેના ચિંતનનું શાસ્ત્ર, 24bulchell; metaphysics. તત્પર, (વિ.) લીન, મગ્ન; engrossed in, totally devoted to: (૨) તૈયાર, સજજ; ready, well-equipped: ના, (સ્ત્રી) મગ્નતા, સંપૂર્ણ ભક્તિભાવ; the quality of being engrossed in,
total devotion. તત્પરાયણ, (વિ.) જુઓ તત્પર. ત~રુષ, (પુ.) વ્યાકરણને એક મુખ્ય સમાસ one of the main compounds of grammar,
[place. તત્ર, (અ) ત્યાં, એ સ્થળે; there, at that તત્સમ, (વિ.) મૂળ અથવા અસલ સ્વરૂપમાં (શબ્દ); (a word) original, identical: (૨) મળ અને પ્રાકૃત ભાષા બોમાં મૂળરૂપે રહેલો (શબ્દ); (a word) in its original form in the principal as well as derived languages. તથા, (મી.) દરકાર, સંબંધ, સ્પૃહા; care, regard, concerns (૨) વિસ્તાર, વૃદ્ધિ
For Private and Personal Use Only