________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢેબરું હેબરુ, ૧) અર્ધ તળેલી રોટલી જેવી
ચણા અને ઘઉંના લોટની એક વાની; a half.fried, bread-like article of food made up of gram and wheat flours, હેબો, (૫) જુઓ કેઃ (૨) સે; a
swelling: (3) Beat Dladi; a lump હેર, (૫) જુઓ ઠગ. [of dung. હેરી, (સ્ત્રી) જુઓ ઢગ, ઢગલી. હેલ, (સ્ત્રી) મેરની માદા; a pea-hen. હેસકુ, (ન) એક પ્રકારનું ઘરેણું; a kind of ornament: (૨) જાડો રોટલો; a thick bread or loaf:(3) 0181;dung. સરે, ઠેસ, ટેસલો, (પુ.) છાણ કે મળને પોદળે; a lump of dung or ,excrement. હૈય, (ન) મોટું ઢેકું; a large lump or
slice of clay: (૨) ઢગલો; a heap. ઢોકળિયુ, (વિ) વચ્ચેથી જાડું; thick in the mid-part(૨) (ન) પગનું દર્દ જેમાં સ્નાયુઓ જકડાઈ જાય છે; a disease of the legs in wbich the muscles become stiff. ઢોકળી, (સ્ત્રી.) ] એક વાની; a kind of ઢોકળું, (ન.) article of food.
ચકી, (સ્ત્રી) નાનું ઢચકુંદ ઢોચક, નિ.) માટલું કે માટીનું પડા જેવું પાત્ર; a kind of earthen pot: (૨) માથું; the head: (૩) (વિ.) અસ્થિર; unstable. હોર, (ન.) પાલતુ ચોપગું પ્રાણી; a dome
stic quadruped, a beast bf the cattle class: -ઢાંખર, (ન. બ. વ.) ઠેર (સામુદાયિક રીતે); cattles -માર, (ન.) સખત માર; severe beating. હોરે (!) ઉપસેલો ભૂભાગ; a bulging
piece of land: (૨) જુઓ કે. હોલ, (પુ.) નગારું; a kind of drum:
કી, (સ્ત્રી) હોલ, (ન.) નાનો ઢોલ. હોલણ, ઢોળણી, (સ્ત્રી.) નાનો ખાટલો; a small cot or bedstead.
ઢોલિયો, (૫) મેટ, પહોળો ખાટલે, ૫લંગ; a big, broad cot or bed
stead. (professional drummer. ઢોલી, (૫) ધંધાદારી ઢેલ વગાડનાર; a હોળ, (મું) એપ, ઓપવું તે; polish, a polishing: (૨) ધાતુને પતરાં જડવાં a; metal-plating. ઢોળવું, (અ. કિ) પ્રવાહીને રડીને કે જમીન પર ફેંકીને વ્યય કરવો; to spill: (૨) રેડવું; to pour out: (૩) (ન)
અસ્થિર તળિયાવાળું પાત્ર; a pot with an unstable bottom: (૪) અસ્થિર વિચારો ધરાવતું માણસ; a person with
unstable opinions. [to fan. ઢોળવું, (સ. ક્રિ) પંખાથી પવન નાખ; ઢોળાણ, ઢોળાવ, (ન) જુએ ઢાળ. ઢાંગ, (૫) બેટ દેખાવ; false show, pretence: (૨) દંભ; hypocrisy (૩)
ટોવેશ; disguise: (૪) બહાનું; excuses –ધતૂરે, (પુ) છેતરપિંડો, દંભ; deceit, hypocrisy, pretence: 61.11, ઢગલ, (વિ.) દંભી, ધૂતારું; hypocri
tical, deceitful, pretentious. હાડો, (પુ.) પથ્થરને મોટે ટુકડો; a big piece of stone: (૨) મૂર્ખ, રેવું માણસ; a stupid, rough person.
ણ, (૫) ગુજરાતી મૂળાક્ષરો પંદરમે
lored; the fifteenth consonant of the Gujarati alphabet. આ અક્ષરથી શરૂ થતો એક પણ શબ્દ નથી; there is not a single word beginning with this letter.
ત, (૫) ગુજરાતી મૂળાક્ષરને સળગે
વ્યંજન; the sixteenth consonant of the Gujarati alphabet.
For Private and Personal Use Only