________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળિયું
ઢળકવું, (આ નિમવું કે લળી પડવું; to incline or leap on one side: (૨) નમીને અદાકારી દાખવવી: to show
gracefulness by leaning down. ઢળવું, (અ. જિ.) જુએ ઢળકવું(૨) પ્રવાહીનું મોટા જથ્થામાં બહાર આવવું (of liquids) to rush out in big quantity (૩) આડા પડવું, સુવું; to lie downઃ (૪) બીબામાં રેડાઈને આકાર dai; to be shaped after being poured into a die. (૫) અમુક વૃત્તિ કે વલણ હેવું; to have a certain
inclination. ઢંકાવું, (અ. ક્રિ) આવરણથી આચ્છાદિત
થવું કે સંતાવું; to be covered. હંગ, (કું) રીતભાત, વર્તન; manners,
behaviour: (૨) દેખાવ, હાવભાવ; mien: (૩) રીત, પ્રકાર; method, mode: (૪)
પદ્ધતિ, ઢબ; style, fashion, mode. દરે, (૫) જાહેરનામું; proclamation: (૨) સરકારી જાહેરનામું; a government proclamation. ઢંઢોળવું, (સ. ક્રિ) કોઈને જગાડવા માટે ખૂબ હલાવવું, to shake anyone heavily with a view to awaken
ing from sleep. હાકઠોળ, (૫) બાહ્ય દેખાવ; outward appearance: (૨) હાવભાવ, વર્તન;
mien, expression: (૩) ઘાટ, પ્રકાર, ઢબ, ઢંગ; shape, type, mode, style. કાકાઓ, ઢાકેહૂબ, ઢાકેહૂબ, (). રસોડા અને કોઠામાં (રાત્રે) ખાદ્યવસ્તુઓ અનાજ વગેરેનાં પાત્રો બરાબર બંધ કરવાં તે; the act of properly covering or packirg boxes, vessels, etc. containing eatables, grain, etc. (at night). ઢાઢી, (૫) ધંધાદારી શરણાઈ વગાડનારે; a professional flute player: (૨) એક પ્રકારને ભિક્ષુક; mendicant.
હાલ, (સ્ત્રી) સ્વરક્ષણ માટેનું શસ્ત્ર કે સાધન; a shield, a weapon or means of defence: (૧) રક્ષણ માટેની કે સંતાડAidil slaid; a defending or hiding
wall: (૩) રક્ષણ; defence, protection (૪) અધિકૃત ધ્વજ કે વંશપરંપરાગત ચિહન; a standard banner or flag,
a heraldic sign: () ; a canopy. ઢાલગર, (૫) ઢાલ બનાવવાને બંધ
કરનાર; a professional shield-maker. હાળ, (પુ.) ઢળાવ, ત્રાંસાં ચડાવ કે ઉતાર;
a slope, an upward or downward slope: (૨) ઢળતી વસ્તુ કે સપાટી; an inclined thing or surface: (૩) રીત, પદ્ધતિ, ઢંગ; method, mode, style, fashion (૪) સામાજિક સંબંધે, એળwie social relations, acquaintance: () 3119111 64; mode of
singing: () 24E1TY; an estimate. હાળકી,(સ્ત્રી) બીબામાં ઢાળીને ઘડેલી વસ્તુ; a moulded article (૨) ધાતુને ઢાળેલા
ગો, લગડી; a moulded ingot. હાળકે, (પુ.) મોટી ઢાળકી (જુઓ ઢાળકી: (૨) હાવભાવ, વર્તન; behaviour, mien: (૩) સુઘડતા; tidiness: (૧) કૌશલ્ય, Edi; dexterity, special skill: (4)
સમજણ; understanding હાળણી, (સ્ત્રી.) ધાતુને ઢાળીને આકાર
આપવાની રીત કે ક્રિયા; the mode or act of moulding. હાળવું, (સ. ફિ.) નમાવવું; to lower,
to let incline downwards: (?) 1 ટીપે પાડવું (આંસુ, વગેરે); to shed (tears, etc.) (૩) બીબામાં રેડીને આકાર 2414āt; to mould with a dic: (*) (પલંગ, વગેરે) પાથરવું, ઢાળવું; to spread (a cot, etc.): (૫) અંદાજ કાઢ; to estimate. ઢાળિયું, (વિ.) ઢળતું, ઢાળદાર; sloping, inclined: (૨) (ન.) ઢાળીને પાડેલાં લગડી 4377; a moulded ingot, etc.: (3)
For Private and Personal Use Only