________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાગીર
૨૯
અજ્ઞાનમાંથી મુક્ત થવું, સત્યનું ભાન થવું, stl 49'; to be free from igno- rance, to know or realise truth, to attain knowledge: (૫) ફરી ક્રિયાશીલ કે ચાલુ થવું; to be active again, to recontinue. જાગીર, (સ્ત્રી) સરકાર તરફથી ભેટ તરીકે મળેલી જમીન; land got as a gift or grant from the government: -દાર, (વિ.) (૫) (man) holding such land: --દારી, (સ્ત્રી) જાગીરદાર હેવું તે, એને મોભે; the status of such a land-holder: જાગીરી, (સ્ત્રી.) જાગીરનું કે એને લગતું; of or pertaining to such land or estate. જાગ્રત, (વિ.) જાગતું, જાગ્રત; awake, sleepless: જાગ્રત, જાતિ , (સ્ત્રી) જાગવું તે; wakefulness: (૨) સાવધાની, સાવચેતી; vigilance. જગત, (વિ.) જગતું; awake (૨) સાવધ, 7414321; vigilant, cautious: (3) ચપળ, હોશિયાર; alert, clever. જાચક, (પુ.) જાચવું, જુઓ યાચક. જાજમ, (સ્ત્રી) બેસવા માટેનું જાડું, મેટું
પાથરણું; a carpet. જાજરૂ, (પુ.) (ન.) પાયખાનું, સંડાસ; a
closet, a latrine. જાજરૂ, (વિ.) અપજીવી, તલાદી; shortlived, fragile: (૨) પામર, બિચાર; wretched, helpless: (૩) થાકેલું, ક્ષીણ; exhausted, worn out. જાજરમાન, (વિ.) જુએ જાજવલ્યમાન, (૨) ઉમ સ્વભાવનુ; hot-tempered: (૩) જલદી પ્રભાવ કે અસર બતાવે એવું; promptly effective (૪) રુઆબદાર; awful.. જાજવલ્યમાન, (વિ.) તેજસ્વી, દેદીપ્યમાન; bright, shining (૨) એશ્વર્યયુક્ત, પ્રભાવશાળી; glorious. જડધ૩, (વિ.) જડ; dull, stupid (૨) મંદબુદ્ધિવાળું; slow-witted.
જાડાઈ, (સ્ત્રી.) જાહપણ, (ન.) જાડાપણું; thickness. જાડિયું, (વિ.) જાડું; fat, plump. જાડું, (વિ) દળદાર, ઘાટું; thick: (૨) વધારે પડતાં માંસ કે ચરબીવાળું fat, plump: (૩) ભારે; heavy: (૪) ખરું; hoal se: (૫) બરછટ; coarse: (૧) સંસ્કારહીન, ગામડ્યુિં; uncivilised, rustic: (૭) મંદબુદ્ધિવાળું; dull, slowTwitted: (૮)સફાઈદાર નહિ એવું; rough, coarse: (૯) પ્રમાણમાં ઓછી કાળજીવાળું; less careful. જાડયા, (ન) જડતા (ખાસ કરીને માનસિક); dullness (esp. of the mind). જાણ, (વિ.) માહિતી ધરાવનાર, જાણનાર; informed, knowing: (૨) પરિચિત; acquainted: (૩) (સ્ત્રી.) જ્ઞાન, માહિતી, knowledge, information (૪) ઓળખાણ; acquaintance –કાર,(વિ.)(પુ.) જાણનાર (વ્યક્તિ); knowing, wellinformed, acquainted (person): -પિછાણ, પિછાન, (સ્ત્રી.) ઓળખાણ; acquaintance:- ભેદ, (વિ.) (પુ.) રહસ્ય કે ભેદ જાણનાર (વ્યક્તિ); (person) knowing the secret (of an affair). જાણવું, (સ. ક્રિ) માહિતી, જ્ઞાન, સમાજ, આવડત, પરિચય વગેરે હેવાં; to have information, knowledge, understanding, skill or acquaintance: (૨) અનુમાન કરવું; to infer. જાણીજોઈ, જાણી જોઈને, જાણીજી, (અ) હેતુપૂર્વક, ઈરાદાપૂર્વક, જાણવા છતાં; intentionally, knowingly. જાણીતું, (વિ.) ઓળખીતું; acquainted; (૨) પ્રખ્યાત, પ્રસિદ્ધ; famous. (૩)
અનુભવી; experienced. જાણે, જાણે કે, (અ) ધારો કે” “માને કે” (એવો અર્થ સૂચવે છે); as if, as it were જાણે અજાણે, જાણ્યેઅજાજે, (અ) જાણતાં કે અજાણતાં; knowingly
For Private and Personal Use Only