________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જલેબી
૧૭૬
જલેબી, (મી.) એક પ્રકારની મીઠાઈ, a
kind of sweet-meat. જહ૫, (૫) ઉચ્ચારણ, વાણી; an utterance, speech. (૨) બાલવું તે; the act of speaking: (3) 045912; murmuring, grumbling: () 221; a debate or discussion (૫) ભાષણ, ઉપદેશાત્મક ભાષણ સંભાષણ; a discourse, a moral conversation: -, (a.) બકવાદ કરતું; prattling, grumbling -૬, (અ. ક્રિ.) બકવાટ કર, બબડવું; to grumble, to prattle. જલાદ, (૫) ફાંસી આપનાર; an executioner: (૨) કસાઈ; a butcher. જવ, (પુ.) એક પ્રકારનું ધાન્ય; barley. જવ, (૫) વેગ, ઉતાવળ, ઝડપ, ઝપટ; speed, haste, quickness. જવનિકા(જવની), (સ્ત્રી.) પડદે; a curtain: જવલે, (અ) જુજ પ્રસંગે, ભાગ્ય, કવચિત;
rarely, seldom. જવવું, (અ. ક્રિ) લગાવામાં વિકસવું, ફળવું, બેસવું; to develop in growth, to be fertilised: (?) ec Home 49'; to be produced. (૩) અડવું, (ફળ, વ) to rot (fruit, etc.). જવાન, જવાની, જુઓ યુવાન, યુવાની. જવાબ, (પં) ઉત્તર; a reply, a rejoinder: –દાર, (વિ) જવાબદારીવાળું; responsible, accountable, liable: -દારી, (સ્ત્રી.) જવાબ આપવામાં ફરજ કે જોખમ; responsibility, liability જવાબી, (વિ) જેને જવાબ માગ્યો હોય એવું; of which a reply is demanded, awaiting a reply: (?) (ટપાલ, વ.) જેના જવાબનું ખર્ચ અગાઉથી ભર્યું હોય એવું; reply-paid (postal article). જવારા, (પુ. બ. વ.) વ્રત કે ધાર્મિક પ્રસંગે ઘેર નાના પાત્રમાં ઉગાડેલા ધાન્યના છોડના 243Rl; tender shoots of corn grown at home in a small pot
during an auspicious or religious occasion. જવાસો, (કું.) ઓષધી તરીકે વપરાતી કાંટાળી વનસ્પતિ; a thorny herbal plant. જવાહિર,(ન.) રત્ન, હીરો, વ.; a jewel, a precious stone:() sazid; jewellery. જવાંમર્દ, પું) વીર, બહાદુર પુરુષ; a chivalrous or brave man જવું, (અ. ક્રિ) ગતિ કરવી; to move, to go: (૨) પસાર થવું, વિદાય લેવી; to pass, to depart: (૩) ઘટવું; to decrease: () alag; to elapse: (૫) બીજ ક્રિયાપદો સાથે આવતાં અમુક ક્રિયાવિશેષણનો અર્થ સૂચવે છે. દા.ત. પડી જવું; to fall downઃ (૧) નાસી જવું; to run away. (૭) ઓળંગી જવું; to cross over, etc.: (૮) કોઈ કઈવાર સાતત્યનો ભાવ સૂચવે છે; sometimes indicates the sense of 'continuity' દા. ત. બેલતા જવું; to go on speaking (૯) કામ કરતાં જs; to go on working: (૧૦) કમાતા જવું; to go on earning, etc. જશ, (૫) નામના, કીર્તિ, લોકપ્રિયતા:
renown, reputation, popularity. જશન, (ન) (પારસીઓનો ઉત્સવ કે આનંદને દિવસ; (of Parsees) a day of festivity or merry-making. જશવંત, (વિ) જેને જશ મળ્યો હોય
એવું, પ્રતિષ્ઠિત; renowned, reputed. જસત, (ન.) એક પ્રકારની ધાતુ; zinc. જહન્નમ, (ન.) નરક; hell: (૨) અનંત યાતના; eternal torture. જહાજ, (ન) મોટું વહાણ; a large ship રુદ્ધજહાજ, (ન) નૌકાયુદ્ધમાં વપરાતું યાંત્રિક જહાજ; a mechanized warship: જહાજ, (વિ.) જળયાનનું કે એને લગતું; of or pertaining to a ship, naval. જહાન, (સ્ત્રી.) દુનિયા, જહાં; the world: (૨) સંસાર; worldly life: (૩) માનવજાત; mankind.
For Private and Personal Use Only