________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જડસું
૨૭૨
જનેતા
to hand, to gain, tb find: (૧) ગુમાવેલું હાથ લાગવું; to regain a list thing, to find. જડસુ, (વિ) સ્થૂળ શરીરવાળું પણ મખં; buiky but foolish જડાઉ(–4), (વિ.) જડેલું, બેસાડેલું; inlaid, set, studded: (૨) (પુ.) (ન.) રત્નજડિત ઘરેણું; a jewelled ornaજડિયુ, () જુઓ જડમૂળ. (ment.) જડિયો (પુ.) ઝવેરાતના દાગીના બનાવનાર;
a jewel-setter. જડી (સ્ત્રી) ઔષધિ તરીકે વપરાતું મૂળિયું; a herbal root –બુદ્દી, (સ્ત્રી) ચમત્કારિક 0044 orsl; a miraculous herbal root. જણ, (પુ.) વ્યક્તિ, પુરુષ, આદમી; an
individual, a person, a man. જણતર, (ન.) પ્રસવ; the act of giving
birth, delivery: (૨) બાળક; an infant: (3) zala; progeny. જણવું, (સ. કિ.) પ્રસવ થા, બાળકને જન્મ આપવો; to give birth to a child, to deliver a child. જણસ, (સ્ત્રી) ચીજ, વસ્તુ; a thing, a commodity: (2) Hist; goods: (3) HIÊt; a transaction: () fe; an ornament: ()2437; opium. : જણાવવું, (સ. કિ.) કહેવું; to tell: (૨) વાકેફ કરવું, ખબર આપવી; to inform, to intimate: (૩) જાહેર કરવું; to announce. જણાવવું, (સ. ક્રિ) પ્રસવમાં મદદ કરવી; to assist a woman during child birth. જણાવ્યું, (અ. .) ભાન થવું, જાણ થવી;
to seem or appear, to feel. જતન, (ન.) જનના, (સ્ત્રી) સંભાળ, સાચવણી; cd ?, preservation: (૨) સંભાળyg frit sor; careful nurture.
જનર૩, (ન) –ડો, (૫) સેનારૂપાના તાર બનાવવાનું સાધન; an apparatus for making gold and silver wires: (૨) (લૌ.) સ ; a firm grip. જતિ, (પુ.) યતિ; an ascetic (૨) જૈન
સાધુ; a Jain ascetic. જથરપથર, જથરથર, (વિ) અવ્યવસ્થિત, ઢંગધડા વિનાનું; disorderly, haphazard. જથાબંધ(જથ્થાબંધ), (અ.) એકસામટું,
શ્યક નહિ, wholesale. જથ્થા (જ), (પુ.) સમૂહ, સમુદાય; a collection, a mass: (?) ; a group, an assemblage. જદુ, (પુ.) જુઓ યદુ. જન, (પુ.) વ્યક્તિ; a person (૨) સમાજ,
Yolcti; society, people at laige. જનક, (વિ) ઉત્પન્ન કરનાર; creator,
producer: (૨) (પુ.) પિતા; father. જનતા, (સ્ત્રી) સમાજ; society, people
at large. જનન, (ન) ઉત્પત્તિ; creation:(૨) જન્મ;
birth જનની,(સ્ત્રી)મા, માતા; mother. જનપદ, (પુ.) (1) દેશ; a country. જનમ, (પુ.) જુઆ જન્મ. જના, જનાકારી, (સ્ત્રી) વ્યભિચાર; adultery. જનાજે, (પુ.) મુસલમાનોમાં શબ લઈ જવાની ખાટલી; a funeral bier for Muslim : (૨) એવી સ્મશાનયાત્રા; such a fureral procession. જનાનખાનું, (ન.) અંતઃપુર; a harem. જનાની, (વિ.) સ્ત્રીઓને લગતું; feminine: જનાને, (૫) જનાનખાનાની સ્ત્રીઓ; w..men of a harcm. જનાર્દન, (પુ.) શ્રીવિષ્ણુ, શ્રીકૃષ્ણ Lord
Vishal, Lord Krishna. જનાવર, (ન) જુએ જાનવર. જનેતા, (સ્ત્રી.) મા, માતા; mother
For Private and Personal Use Only